તા૫/૯/૧૬ થી તા ૧૧/૯/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી ગાંધીનગર જીલ્લો
(૧) તા ૯/૯/૧૬ ના રોજ એલ.સી.બી ના પો.સ.ઇ શ્રી કે.એ પટેલ તથા સ્ટાફને ને મળેલ માહીતી આધારે સી.એન.જી.સી રીક્ષા નં. જી.જે.૧૮.એ.યુ.૭૦ર સાથે આરોપી અજમલજી હરીજી ઠાકોર ઉ.વ. ૪૧, રહે હાલ - વિસનગર, ધુળીમાની ચાલી, ખેરાલુ રોડ, પેટ્રોલપંપ સામે, જી. મહેસાણા. મુળ રહે - સિધ્ધપુર, ફુલપુરા ઠાકોર વાસ, જી. પાટણ વાળા ગ-ર પાસેથી પકડી પાડેલ. સેકટર-૭ પો.સ્ટે.ના ફ.ગુ.ર.નં. ૧૭૪/૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબનો ગુન્હો ડીટેકટ કરી રીક્ષા ની કિ.રૂ ૩પ,૦૦૦/- કબ્જે કરેલ
(ર) તા.૧૦/૯/૧૬ ના રોજ એબસ્કવોન્ડર સ્કવોર્ડ નાઓએ ડભોડા પોસ્ટે. ફ. ગુ.ર.નં ૧ર/૧૬ ઇ.પી.કો કલમ- ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦બી, ૧૧૪ મુજબ ના કામે નાસતો ફરતો આરોપી નાહરસિંહ ઉર્ફે નાગજીભાઇ દુર્જનભાઇ રાજપુત રહે. અંબીકાનગર ગોકુલપાર્ક સોસાયટી ઓઢવ અમદાવાદ વાળા ને રણાસણ સર્કલ પાસેથી પકડી પાડેલ છે.
(૩) ગાંધીનગર સેકટર-૨૧ પોલીસ સ્ટેશન સે.ગુ.ર.ન.૧૫૫/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ ના કામે તા૦૯/૦૯/૨૦૧૬ ના રોજ મોજે બોરીજ ચમનપુરાવાસ ગાંધીનગર ખાતે ખાનગી બાતમી આધારે રેઇડ કરી ચાર ઇસમો જાહેરમા તીન પત્તીનો જુગાર રમતા પકડી પાડેલ અને તેઓની અંગઝડતી તથા દાવ ઉપરથી રોકડા રૂપીયા-૨૫૭૭૦/-મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે .
પો.ઇન્સશ્રી કલોલ તાલુકા પો.સ્ટેના ઓને તા.૫/૯/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે છત્રાલ ગોગાપરા ખાતે પ્રોહીની રેઇડ કરી આરોપી(૧)લક્ષ્મણજી ઉર્ફ લખન બળદેવજી ઠાકોર રહે.છત્રાલ ગોગાપરા કટ તા.કલોલ (૨) લાલો ઠાકોર રહે.મહેસાણા નાઓ પાસેથી વગર પાસ પરમીટે અને પરપ્રાંતનો વિદેશી દારૂની નાની મોટી બોટલો નં.૨૭૬ કિ.રૂ.૫૨.૮૦૦/-તથા બીયર ટીન નં.૨૪ કિ.રૂ.૨૪૦૦/-મળી કુલ કિ.રૂ.૫૫.૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કલોલ તાલુકા પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં. ૪૦૨/૧૬ પ્રોહી. ક. ૬૬બી ૬૫ એ.ઇ.૧૧૬ બી મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ
(૪) પો.ઇન્સશ્રી સેકટર-૭ નાઓને તા ૮/૯/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે સે.૧૪ ખાતે ગુપ્તા કોમ્પલેક્ષ બાપા સીતારામ મઢુલીની બાજુમા લાકડા ઉપર ખુલ્લામા ૭ આરોપીઓ પોતાના અંગત ફાયદા સારૂ જુગાર રમતા રોકડ રૂ ૧૧૨૩૦ તથા અન્ય સાધનો મળી રૂ.૬૩૭૩૦/ પકડી સે.ગુર.નં.૨૧૨/૧૬ જુગાર ધારા ક૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ.