પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સારી કામગીરી

7/6/2025 11:43:24 AM

સાંતેજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં – ૭૬/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૬૫ મુજબના કામના ફરીયાદી રાયસીંગ શ્રીહરબાનસીંગ લોધી હાલ રહે. સાંતેજ હીરામણી બસ સ્ટેન્ડ સામે, નંદુભાઇ પટેલની ઓરડીમા તા.કલોલ જી.ગાંધીનગર નાઓના દીકરા (ભોગ બનનાર) જીતુ ઉ.વ.૧૨ વષૅ ૮ માસ નાનો ગાંધીનગર ખાતેથી મળી આવતા તેના વાલી વારસને સોંપી સારી કામગીરી કરેલ છે.