પોલીસની ફરજ સિવાયના સમયમાં પોલીસ કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે
તેમ જ માનસિક તણાવમાંથી મુકિત મળી રહે તે હેતુથી અત્રેના
જિલ્લા ખાતે રમતગમતનું આયોજન કરવામાં આવે છે
તેમ જ આવી રમતગમતના આયોજનથી ખેલદિલીની ભાવનાના ગુણોનો વિકાસ
તેમ જ પોલીસ પ્રજા વચ્ચેના સબંધો સુમેળભર્યા અને સરળ બનાવવાનો ઉદ્દેશ છે.
ગાંધીનગર
જિલ્લા પોલીસનું રમતગમતમાં સ્થાન -
-
ડી.જી.પી. ક્રિકેટ ટૂર્નામેન્ટ ગાંધીનગર રેન્જમાં ગાંધીનગર
જિલ્લાના-પ ખેલાડી સિલેકટ થયેલ હતા.
-
અત્રેના જિલ્લામાં પો.હેડ.કવા.ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ રામમિલન યાદવ તરણ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા ખાતે દરિયાઈ તરણ સ્પર્ધામાં તૃતીય ક્રમે ગુજરાત પોલીસનું ગૌરવ વધારી ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રીનાઓના હસ્તે એવોર્ડ મેળવેલ છે.