પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

પાસપોર્ટ રીસિવિંગ સેંટર

6/4/2020 10:13:41 PM

- ભારતીય પાસપોર્ટ -

                        અગાઉ DPACC સેન્ટર અત્રેની કચેરી ખાતે ચાલુ હતુ તે દરમ્યાન પાસપોર્ટ અરજીઓ અત્રે સ્વીકારવામાં આવતી હતી. પરંતુ ર૦૧ર થી ઓનલાઇન એપ્લીકેશન અરજદારે બારોબાર પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતે કરવાની થાય છે.

                        રીજયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ તરફથી આવતી પાસપોર્ટ અરજીઓનું વેરીફીકેશન સારૂ અત્રે મોકલવામાં આવે છે. અને વેરીફીકેશન પૂર્ણ થયા બાદ આખરી અભિપ્રાય સાથે પરત રીજયોનલ પાસપોર્ટ ઓફીસ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવે છે.

                        પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીશ્રી અમદાવાદ નાઓનો ટેલિફોન નંબર – ૨૬૩૦૯૧૦૩ તથા ફેકસ નંબર ૨૬૩૦૯૧૧૮