પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/3/2025 6:52:36 PM

      તા.૨૦/૭/૧૫ થી તા.૨૬/૭/૧૫ સુધીની સારી કામગીરી          ગાંધીનગર જીલ્લો   

--------------------------------------------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ તા .૨૫/૭/૧પ ના રોજ બાતમી હકિકત આધારે મહેસાણા જીલ્લાના વિસનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૨/૧૨ ઇ.પી.કો કલમ- ૩૬૩,૩૬૫,૩૬૬,૩૭૬ મુજબ ના ગુન્હાના કામે નાસતો ફરતા આરોપી દશરથભાઇ ચેલાભાઇ ચૌધરી રહે.રંગાકુઇ ગામ તા.વિસનગર જી.મહેસાણા વાળાને પકડી પાડી સેકટર-૨૧ પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે.

        તા.૨૫/૭/૧પ ના રોજ એલ.સી.બી. સ્ડાફના માણસો ગાંધીનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ વાહન ચાલકને રોકી તેનુ લાયસન્સ તથા આર.સી.બુક માંગતા પોતાની પાસે ન હોઇ તેમજ સંતોશકારક હકિકત ન જણાવતા તે બાઇક બાબતે ખાતરી તપાસ કરતા સદર મો.સા. અમદાવાદ શહેર નારણપુરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૯/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોઇ સી.આર.પી.સી.ક.૪૧(૧)ડી મુજબ અટક કરી સે.૨૧ પો.સ્ટે. ખાતે સોપેલ છે

(ર)   એસ..જી.શાખા તરફથી વીકદરમ્યાન અત્રેની શાખા ધ્વારા જાહેરનામા ભંગ બદલના કુલ-૭ કેસો કરવાની કામગીરી કરવામાં આવેલ છે. તથા  અડાલજ પો.સ્‍ટે.ફ.ગુ.ર.ન;૧૭૩/૨૦૧૩ ઇ.પી.કો.ક.૧૪૭,૧૪૮, ૧૪૯ વિ. ના કામે નાસતો ફરતો આરોપી નિરંજનસીંઘ ધનારસીંગ પવાર રહે.મુળ બારખેરા, જી.અજમેર, રાજસ્‍થાન વાળાને સુરત મુકામેથી પકડી અટક કરી અડાલજ પો.સ્‍ટે સોપેલ છે. તેમજ

 (૩) ગાંધીનગર  એસ.ઓ.જી નાઓએ  આરોપી સલીમ છાયાભાઇ ડફેર રહેવાસી હાલ ગામ જાસપુર ગામની સીમ, કમુભાઇ ઠાકોરના બોર નજીક, તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહેવાસી ગામ-અમરાપુર પાટી, તા.રાધનપુર, જી.પાટણ નો ગોકુલપુરા થી દંતાલી તરફ આવતી કેનાલ રોડ ઉપર દંતાલી ગામની સીમમાં પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે વગર લાયસન્સે જામગરી વાળી બંદુક રાખી મળી આવી સ્થળ ઉપર પકડી સાંતેજ પો.સ્ટે.સેકન્ડ ગુ.ર.ન.૨૦૯/૨૦૧૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧) (બી-એ)  તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્‍ટર કરાવવામાં આવેલ છે. હથીયાર ધારાનો એક  કેસ  કરવામાં આવેલ છે.

(૪) પો.ઇન્સ ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૨૦/૦૭/૨૦૧૫  થી તા.૨૬/૦૭/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૯૯૨,  સ્થળ દંડ કુલ-રૂ. ૧,૨૫,૧૫૦/-  વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી.-૧૮૮ મુજબ કુલ-૪ - કેસ, એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૪૪ વાહન ડીટેઇનની  કામગીરી કરવામાં આવેલ છે

(૫) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓ તા.૨૩/૦૭/૨૦૧૫ ના રોજ અત્રેના પેટ્રોલીંગમા હતા. દરમ્યાન સાંતેજ વડસર રોડ ખાતે આવેલ ગુજરાત રફીયા ઇન્ડસ્ટ્રીજ પાસે આવતા એક ટ્રેક્ટર નં – જી.જે.૧.એલ.ક્યુ. ૬૯૫૯ નો ચાલક ઇશ્ર્વરભાઇ ભાણજીભાઇ દેસાઇ રહે. પડમડા તા.થરાદ જી.બનાસકાંઠા વાળો મળી આવતા તેને ટ્રેક્ટરના આર.ટી.ઓ.ને લગતા કાગળો તથા લાયસન્સ વિશે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી તેને સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) (ડી) મુજબ અટક કલાક ૧૨/૩૦ વાગે કરેલ અને સદર ટ્રેક્ટરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- ની ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે લીધેલ. અને તપાસ દરમ્યાન આનંદનગર પો.સ્ટે.ની પોલીસ અત્રેના પો.સ્ટે. આવતા સદર આરોપીએ ઉપરોક્ત નંબરનુ ટેક્ટર ચોરી કરેલાની કબુલાત કરતો હોય. અને જે અંગે આનંદનગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં – ૧૧૨/૧૫ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોય જેથી સદર ગુનાના કામે આરોપી તેમજ સદર મળી આવેલ મુદ્દામાલ તેઓને સોંપી કામગીરી કરેલ છે.

(૬) તા.૨૬/૦૭/૧૫ ના રોજ પો ઇન્સ શ્રી દહેગામ નાઓએ  હરખજીના મુવાડા ગામે જુગારની રેઇડ કરી પાંચ આરોપી પકડી રોકડ રૂ. ૧૦૫૨૦/ કબ્જે કરી કેસ શોધી દહેગામ સે.ગુ.ર.નં-૨૪૩/૧૫  જુગાર ધારા ક.૪, ૫ મુજબ કાઢેલ છે.  

(૭) કલોલ તાલુકા પો.સ્ટે સ્ટેડા એન્ટ્રી નં. ૧૩/૨૦૧૫ ક.૧૭/૧૦ ના કામે એક યુવતી બાગ્લાદેશી નામે લીમા નજરુલ શેખ ઉવ આશરે ૧૬ ની તા.૨૨/૭/૨૦૧૫ ના રોજ અમદાવાદ થી બસ નં જી.જે ૧૮.વાય ૯૩૩૫ માં બેસી જતા કંડકટર નાઓ એ કલોલ તાલુકા પો.સ્ટે સોપતા સદરી ને તપાસ કરી પો.સ્ટે ખાતે રાખી તેના વાલીવારસ ની તપાસ  ચાલુ છે.

(૮) કલોલ તાલુકા પો.સ્ટે સે.ગુ.ર નં. ૧૮૮/૨૦૧૫ જુ.ધા ક.૧૨ તા.૨૩/૦૭/૨૦૧૫ ના રોજ ક.૧૮/૦૦ ના કામે આરોપી બાબુજી તલાજી ઠાકોર રહે. જેતપુરા  તા.કડી તથા અન્ય ૫ નાઓ ને જુગાર ના સાધન સામગ્રી મળી કુલ રુ.૧૩૪૬૦ નો મુદામાલ પકડી પાડી સારીકામગીરી કરેલ  છે