પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/3/2025 8:48:11 PM

તા.૧૦/૮/૧૫ થી તા.૧૬/૮/૨૦૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની વિગત

----------------------------------------------------------------------------------------------------

(૧)  પો.ઇન્સ એસ.સી.બી નાઓએ તા.૯/૮/૧૫ ના રોજ એલ.સી.બી. દ્રારા મોબાઇલ લોકેશન આધારે કલોલ તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૪/૧૫ ઇ.પી.કો.ક.૩૯૫,૩૯૭ મુજબના ગુન્હાનો આરોપી રાજકોટ જેતપુર સીટી ખાતેથી લાવી સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબની કાર્યવાહી કરી કલોલ તાલુકા પો.સ્ટે.ખાતે સોપેલ છે.

 

 (ર) પો.ઇન્સ એસ.સી.બી નાઓએતા.૧૧/૦૮/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા મળેલ બાતમી હકિકત આધારે વેજલપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૨૩/૧૫ તથા નારણપુરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૨૦૬/૧૫ ના કામે નાસતો ફરતો આરોપી લક્ષ્મણભાઇ બાલુરામ કુમાવત રહે.વાસણા રોડ સજની પાર્ટી પ્લોટની ગલીમાં વાસણા રોડ અમદાવાદ વાળાને પકડી પાડી સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સેકટર-૨૧ પો.સ્ટે.ખાતે સોપેલ છે.

 (૩) પો.ઇન્સ એસ.સી.બી નાઓએ તા.૧૧/૮/૧૫ ના રોજ એલ.સી.બી. દ્રારા મળેલ બાતમી હકિકત આધારે અંતોલી ગામ પાસેથી રોડ ઉપરથી ઇનોવા ગાડી નં.જી.જે.૧૮ બી.ડી. ૪૮૬૩ ની રોકી ગાડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયરના ટીન મળી કુલ નંગ - ૬૮૩ મળી આરોપીઓ () પ્રકાશચંદ્ર ગણેશલાલજી મીણા રહે.કારસા ગામ ભલુણ ફળીયા તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન () અનિલકુમાર રૂપાજી મીણા રહે.કટેવડી ગામ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રખીયાલ પો.સ્ટે.પ્રોહી.પ્રોહી ગુ.ર નં ૮૮/૧૫ પ્રોહી ક. ૬૬(૧)બી4૬૫એઇ તથા ૧૨૦ બી મુજબ ગુન્હો રજી કરાવેલ

(૪)  પો.ઇન્સ એસ.સી.બી નાઓએ તા.૧૩/૮/૧૫ ના રોજ એલ.સી.બી. દ્રારા મળેલ બાતમી હકિકત આધારે મહુન્દ્રા ગામના પાટીયા પાસેથી ને.હા.નં.૮ ઉપરથી એસ.એક્ષ ૪ ગાડી નં.જી.જે.૧૮ એ.સી.૪૧૯૫ ની રોકી ગાડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયરના ટીન મળી કુલ નંગ - ૩૮૬ મળી આવેલ જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી ચિલોડા પો.સ્ટે. પ્રોહી ૧૮૧/૧૫ . પ્રોહી કલમ ૬૬(૧)બી4 ૬૫એ.ઇ4૧૧૬બી4 મુજબ  ગુનો રજી કરેલ      

        

(૫)  પો.ઇન્સ એસ.સી.બી નાઓએતા.૧૪/૮/૧૫ ના રોજ એલ.સી.બી. દ્રારા મોબાઇલ લોકેશન આધારે માહીતી મેળવી સેકટર-૭ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૭૪/૧૪ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી ઓમપ્રકાશ શંભુજી મારવાડી રહે.ઇટાવાડા તા.ડઘાવા જી.નાગોર રાજસ્થાન વાળો રાજકોટ શહેર ખાતે હોઇ જે હકિકત આધારે રાજકોટ જઇ પકડી સદરીની સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબની કાર્યવાહી કરી સેકટર-૭ પો.સ્ટે. ખાતે સોપેલ છે.   

 

 (૬)      પો.ઇન્સ એસ.સી.બી નાઓએ તા.૧૫//૧પ ના રોજ એલ.સી.બી. દ્રારા બાતમી હકિકત આધારે એક સ્પલેન્ડર પ્લસ મો.સા. બીનવારસી હાલતમાં મળી આવેલ જે બાબતે તપાસ કરતા સદર મો.સા. ચોરી થયેલ હોઇ જે બાબતે સેકટર-૨૧ પો.સ્ટે. .ગુ.ર.નં. ૧૬૮/૧૫ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો ગુન્હો રજી. થયેલ હોઇ  જેથી જી.પી.એ.ક. ૮૨ મુજબની કાર્યવાહી કરી સેકટર-૨૧ પો.સ્ટે. સોપવામાં આવેલ છે.

(૮) પોલીસ ઇન્સશ્રી અડાલજ નાઓને તા ૧૧/૮/૧૫ ના રોજ મળેલ બાતમી કે જમીયતપુરા ગામે હથિયાર સાથે ધાડ પાડુની ટોળકી ભેગી થયેલ છે.જે આધારે સદર જગ્યાએ તપાસ કરતાં એક દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ નંગ-૩ તથા એર ગન  તથા ધારીયા લાકડીયો  હથિયાર સાથે ૧૩ આરોપી પકડ અડાલજ પો.સ્ટે ખાતે ફ.ગુ.ર નં ૯૪/૧૫ ઇ.પી.કો ક ૩૯૯ મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

(૯) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૦/૦૮/૨૦૧૫ થી તા.૧૬/૦૮/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૯૧૦,  સ્થળ દંડ કુલ-રૂ.૧,૧૨,૭૨૫/-  વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૧૯ વાહન ડીટેઇનની  કામગીરી કરવામાં આવેલ છે.

(૧૦) ઇન્ફોસીટી પો.સ્ટેના પો.સ.ઇ શ્રીમતી એમ.આર પટેલનાઓ તા. ૧૦/૮/૧૫ના રોજ  કોબા સર્કલ પાસે બંદોબસ્‍ત સુપરવિઝનમાં હતા દરમ્‍યાન કોબા સર્કલ પાસે આવતા એક છોકરો રોતી હાલતમાં મળી આવેલ હોય જેની પુછપરછ કરતા પોતે રિસાઇને નીકળી ગયેલ હોય અને નામઠામ પુછતા પોતાનુ નામ રાહુલ વરસંગજી ઠાકોર રહે, મોટેરા બાવજીવાળોવાસ અમદાવાદનો હોવાનુ જણાવેલ જેથી આ બાબતે તેના મોબાઇલથી તેના માતાપિતાને જાણ કરતા પો.સ્‍ટે. ખાતે લેવા આવતા તેના પિતા તથા તેના મોટાબાપા લેવા આવેલ હોય તેઓના વિગતવાર નિવેદનો લઇ છોકરાને તેના વાલીવારસને સુપરત કરવામાં આવેલ છે.  જે અંગે સ્‍ટેશન ડાયરી એન્‍ટ્રી નં ૨૭/૧૫ ક. ૨૩/૨૦વાગે નોંધ કરવામાં આવેલ છે.

 (૧૧) તા. ૧૬/૮/૨૦૧૫ ના રોજ ઇન્ફોસીટી પો.સ્ટેના એ.એસ.આઇ. વરવાભાઇ કાસનભાઇ બ.નં. ૧૦૨૨ તથા સેકન્ડ મોબાઇલના  ઇન્ચાર્જ હે.કો. અલ્તાફમીયા અમીઅમીયા નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નભોઇ નર્મદા કેનાલ ઉપરથી ગુડ્ડીબેન મદનભાઇ બાવા રહે સે.૧૬ છાપરામાં નાઓને પો.સ્ટે. લાવવા અને આ ગુડ્ડીબેનને નર્મદા કેનાલ ઉપર જવા બાબતે પુછતા તેણીએ જણાવેલ કે મને મારી બેન તથા મારી માતા અવારનાર કામ બાબતે ઠપકો આપતા મને લાગી અવાતા હું બપોરના ત્રણ  એક  વાગે ગાંધીનગરથી નિકળી ગયેલી અને પોલીસને ગાડી આવતા મને પોલીસ સ્ટેશન લાવેલ અને મારી માતા મણીબેનને પોલીસ સ્ટેશન બોલાવેલ હું તેમની સાથે ઘરે ગયેલ છું મને કોઇ ધાક ધમકી આપેલ નથી કે કોઇ ઝઘડો કરેલ નથી. જે બાબતે ઇન્ફોસીટી પો.સ્ટે. સ્ટેડા એન્ટ્રી નં. ૧૦/૧૫ ક. ૧૯/૫૫ તા. ૧૬/૮/૧૫ ના રોજ નોંધ કરવામાં આવેલ છે.

 (૧૨) નાયબ પોલીસ અધિક્ષક કલોલ નાઓને તા ૧૫/૮/૧૫ ના રોજ મળેલ બાબતમી આધારે નારદીપુર ગામે સોંલંકી  રાજુજી નવુજી ના ઘરે જુગારની રેઇડ કરી આરોપી ૧) વાઘેલા બળવંતસિંહ સેતાનસિંહ રહે.નારદીપુર (૨) બિજેશ દિનેશભાઇ પટેલ રહે.પંચવટી કલોલ (૩) ચંદનજી આતાજી ઠાકોર રહે.મોખાસણ તા.કલોલ (૪) સંદીપ રમણભાઇ પટેલ રહે.રાધેશ્‍યામનગર સો.સા.કલોલ (૫) અલ્‍પેશ ઘનશ્‍યામભાઇ પટેલ રહે.મોખાસણ માંડવીચોક તા.કલોલ (૬) સુરેન્‍દ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા (૭) સોંલંકી  રાજુજી નવુજી રહે.શિવાજી નગર નારદીપુર નાઓને પકડી રોકડ રૂ.૨૯૭૬૦/- કબ્જે કરી કલોલ તાલુકા ક.તા.પો.સ્‍ટે.  સે.ગુ.ર.નં. ૧૯૯/૧૫ જુ.ધારા.ક. ૪,૫ મુજબ

(૧૩) પો.ઇન્સ દહેગામ નાઓને તા ૧૬/૮/૧૫ મળેલ બાતમી આધારે માજે વટવા ગામ લાલજીના અરડુસીવાળા ખેતરમા  દહેગામ જુગારની રેઇડ કરી આરોપી (૧)શૈલેશભાઇ કસ્તુરભાઇ દંતાણી રહે વટવા ગામ તા દહેગામ જી ગાંધીનગર (૨)જીગ્નેશકુમાર પસાભાઇ શર્મા રહે વાસણા રાઠોડ દહેગામ જી ગાંધીનગર (૩)વો-લાલાજી શનાજી ઠાકોર રહે વટવા દહેગામ જી ગાધીનગર   નાઓને પકડી રોકડ રૂ.૧૦૨૭૦/ કબ્જે કરી દહેગામ પો.સ્ટેમાં સે.ગુ.રજી ૨૬૨/૨૦૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ  કાયદેસર કરેલ

(૧૪) પો.ઇન્સશ્રી સેટકર-૭ નાઓને મળેલ બાતમી મળેલ કે વાવોલ ગામે જી.આઇ.ડી.સી ની પાછળ વાવોલ ગામની સીમમા સધીમાતાના મંદીર પાસે વીરકૃપા ફેબ્રીકેશનની બાજુમા ખુલ્‍લા છાપરા જુગાર રમે છે. જે આધારે પો.સ.ઇશ્રી યુ.વી ગડરીયા નાઓએ જુગારની રેઇડ કરી રોકડ રૂ.૩૯૮૬૦/-તથા દાવ ઉપર ના રોકડા રૂ.૪૨૦૦/- કુલ મળી રોકડા રૂ.૩૪૦૬૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ.૬૫૦૦/- તા ગંજી પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ મળી તથા વાહન નંગ-૩ મળી કિ.રૂ.૧૦,૩૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૭૦૫૬૦/- ના મુદ્દામાલ નો કબ્જે કરી પ આરોપી પકડી સેકટર-૭ પો.સ્ટેમાં સે.ગુર.નં.૨૫૨/૨૦૧૫ જુ.ધા ક ૧૨ મુજબ કાયદેસર કરેલ

(૧૫) પો.સ.ઇ પેથાપુર નાઓને તા ૧૨/૮/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે કોલવડા ગામે નિશાળ વાળો વાસ પાસે   આંબલી નીચે ખુલ્લી જગ્યામાં જુગારની રેઇડ કરી આરોપીએ જાહેરમાં વરલી મટકાનો જુગાર લખી વરલી મટકાની સ્‍લીપ બુક કાર્બન સહિત કિ.રૂ.૦૦/- તથા બોલપેન નંગ-૧ કિ.રૂ.૦૦/-તથા રોકડ રૂ.૧૦,૭૮૫/-ના મુદ્દામાલ સાથે પકડી પેથાપુર પો.સ્ટેમાં સે.ગુ.ર.નં-૧૮૭/૧૫ જુગાર ધારા ક.૧૨ અ મુજબ ગુનો રજી કરેલ કાયદેસર કરેલ