પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

7/3/2025 6:10:31 PM

તા.૯/૧૧/૨૦૧૫ થી તા ૧૫/૧૧/૨૦૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની સારી કામગીરીની વિગત

(૧)  પો.ઇન્સશ્રી માણસા નોઅને મળેલ બાતમી આધારે  માણસા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૩૦/૧૫ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એઇ ૧૧૬બી, ૮૧ મુજબ કેશ તા. ૦૯/૧૧/૨૦૧૫ ના રોજ કરવામાં આવેલ છે. જેમાં આરોપી પાસેથી  ગે.કા અને વગર પાસ પરમીટે વિદેશી દારૂની બોટલો નંગ-૮૪ કિ રૂ ૩૩૬૦૦/-ની તથા બીયર ભરેલ ટીન નંગ-૧૯૦ કિંમત રૂ.૧૯૦૦૦/- ની મળી તથા મોબાઇલ નંગ-૨ કિંમત રૂ.૧૦૦૦/- યામાહા કંપનીનું ટુ વ્હીલર કિં.રૂ.૫૦૦૦૦/-નું મળી કુલ કિંમત રૂ.૧૦૩૬૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી પ્રોહિનો કવોલીટી કેશ કરવામાં આવેલ છે. તથા

(૨) માણસા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં-૫૩૪/૧૫ પ્રોહી કલમ ૬૬ બી, ૬૫ એઇ ૮૧,૧૧૬ મુજબ કેશ તા. ૧૧/૧૧/૨૦૧૫ ના રોજ કરવામાં આવેલ છે. જેમાં આરોપીએ ટાટા સુમો ગાડી ની કિંમત રૂ.૬૦૦૦૦૦/- ગણાય અને સદર ગાડીના ચાલક આરોપીએ  ગે.કા અને વગર પાસ પરમીટે વિદેશી દારૂની બોટલો નંગ-૨૨ કિ રૂ ૭૮૦૦/-ની તથા બીયર નંગ-૫૬૦ કિં.રૂ.૫૬૦૦૦/-નો ભરી કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૬૩૮૦૦/- લાકરોડા ગામની સીમ માં બીનવારસી હાલતમાં મુકી ભાગી ગયેલ

(૩) પો.સ.ઇશ્રસી પેથાપુર નાઓને તા-૧૫/૧૧/૨૦૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે પેથાપુર ટાઉન કસ્બામાં આરોપીન-૧ નામ રહેણાંક મકાન ખાતે જુગાર રમતાં ૬ આરોપી પકડી રોકડ ૧૪૩૧૦ તથા અન્ય  મુદામાલ મળી–કુલ કી.રૂ.-૧૯૩૧૦/-સાથે પકડી પાડી  પેથાપુર પો.સ્ટે.--ગુ.ર.ન-૨૩૮/૨૦૧૫ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ કાયદેસર કરેલ

(૪) પો.સ.ઇશ્રી પેથાપુર નાઓને તા ૧૪/૧૧/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે  રાંધેજા ગામની સીમમાં . મહીન્દ્રા મેકસ ગાડી ન- GJ-2-BD-1144 ના ચાલક સુરેશસીંહ રણજીતસીંહ ચાવડા રહે.સમૌ રામજી મંદીર સામે ચાવડાવાસ તા.માણસા જી.ગાંધીનગર નાઓના કબ્જા માંથી વિદેશી બીયર ની પેટી નંગ-૧૮ જેમાં બીયર ટીન-૪૩૨ કી.રૂ-૪૩,૨૦૦/-સાથે પકડાઇ ગયેલ આ બાબતે પ્રોહી.ગુ..નં. ૨૮૬/૧૫  પ્રોહી  ક. ૬૬બી,૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબ. કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) પો.ઇન્સશ્રી દહેગામ નાઓને તા ૧૧/૧૧/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે  નેહરૂ ચોકડી પાસેથી મહેન્દ્ર બોલેરો પકડી પાડી (૧) રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી 750 એમ.એલની નંગ-60 બોટલ મળી આવેલ જે એક બોટલની કિ.રૂ.400/- લેખે કુલ કિ.રૂ.24000/- તથા (૨) ગ્રીન લેબલ વ્હીસ્કી 750 એમ.એલ.ની નંગ 60 બોટલ મળી આવેલ જે એક બોટલની કિ.રૂ 300/- લેખે કુલ કિ.રૂ 18000/-  તથા એક જીઓની કમ્પનીનો મોબાઇલ કિ.રૂ 600/-ની તથા સેમંસગ કંમ્પનીનો મોબાઇલ કિં.રૂ.500/- એક મહિન્દ્રા બોલેરો ગાડી કિ.રૂ 4,00,000/- નીગણી કુલ રૂ. 4,43,100/- નો મુદ્દામાલ કબ્જે કરી દહેગામ પો.સ્‍ટે. પ્રોહિ ગુ.ર.ન..૩૯૪/૧૫ પ્રોહિ એક્ટ કલમ-૬૬બી, ૬૫ એ,ઇ,૧૧૬ બી, ૮૧ મુજબ  કાયદેસર કાર્યવાહી કરેલ

(૬) પો.ઇન્સશ્રી અડાલજ પો.સ્ટે નાઓનેતાફ૧૧/૧૧/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે- કોટેશ્વર ચિંતવન એપાર્ટમેન્ટની સામે આવેલ ભંગારના છાપરાની પાછળ જાહેરમાં જુગારની રેઇડ કરી ૭ ઇસમો પકડી  રોકડ રૂ.૧૨૯૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૫૫૦૦/- નો કુલ કિ.રૂ. ૧૮૪૩૦/- નો મુદ્દામાલ કબજે કરી અડાલજ  સે ગુ.ર.નં.- ૧૯૧  /૧૫ જુગાર  કલમ ધારા ૧૨ મુજબ   કાયદેસર કરેલ

(૭) રખિયાલ પો.સ.ઇ શ્રીને મળેલ બાતમી આધારે પીપળજ ગામે દિનેશજી મગનજીના ત્યા રેઇડ કરી (૧) ગ્રીન લેબલ. વ્‍હીસકી-  ૭૫૦ મી.લી. બોટલ.નં-૧૦૮  કી.રૂ. ૩૨૪૦૦/-(ર) મેજીક મુમેન્ટ વ્‍હીસકી - ૭૫૦ મી.લી બોટલ.નં-૬૦    કિ.રૂ. ૧૮૦૦૦/-(૩) રોયલ સ્ટેગ વ્‍હીસકી૭૫૦ મી.લી બોટલ.નં-૧૮ કિ.રૂ. ૭૨૦૦/-(૪) રોયલ સ્ટેગ વ્‍હીસકી ૧૮૦ મી.લી બોટલ.નં-૨૪૫   કિ.રૂ. ૨૪૫૦૦/-(૫) એવરીડે ગોલ્ડ વ્‍હીસકી  ૭૫૦ મી.લી બોટલ.નં-૨૪ કિ.રૂ.૭૨૦૦/-(૬) બ્રેસ્ટો  વ્‍હીસકી ૧૮૦ મી.લી બોટલ.નં-૮૭   કિ.રૂ.૮૭૦૦/-(૭) હેવર્ઙ-૫૦૦૦ બીયર ટીન-૫૦૦ મી.લી.ટી.નં-૧૪૪  કિ.રૂ.૧૪૪૦૦

 

 મળી. કુલ.બોટલ.નં- ૬૮૬  કિ.રૂ.  ૧.૧૨૪૦૦/- રાખી ભાગી ગયેલ જેના વિરૂધ્ધ પ્રોહી.ગુ.ર.નં.૧૦૯/૧૫પ્રોહી કલમ ૬૬.૧બી,૬૫.એ.ઇ,૧૧૬.બી, મુજબ   કાયદેસર કરેલ