પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

અરજી આપવા સબંધી અને તેની કાર્યવાહી

6/21/2025 12:47:50 AM
  • અરજદાર પોતાની અરજી પો. સ્ટે.માં / પોલીસ ચોકીમાં તથા આઉટ પોસ્ટમાં આપી શકશે.

  • અરજદારની અરજી તપાસ અગર અરજી લેવા બાબતે કોઈ અસંતોષ જણાય તો અરજદાર ઉપરી અમલદાર જેવા કે પો. ઈન્સ., ડી.વાય.એસ.પી., ડી.એસ.પી. સમક્ષ રજૂઆત કરી શકશે.

  • તેઓએ આપેલ અરજીની તપાસની વિગતો અંગે સબંધિત પો. સ્ટે.માં/ પોલીસ ચોકીમાં દરરોજ સવારે ૦૯/૦૦ થી ૧૧/૦૦ દરમિયાન મેળવી શકાશે.

  • અરજીની તપાસ સામાન્ય સંજોગોમાં દિન- ૭ માં પૂર્ણ કરી તેનો અહેવાલ પાઠવવાનો તેમ જ અરજદારને જાણ કરવાની હોય છે. તેમાં કોઈ કારણસર વધુ સમયની જરૂરી પડે તો ઉપરી અમલદારની પરવાનગી લેવાની હોય છે.