પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

પોલીસની વિવિધ સેવાઓ

6/21/2025 12:41:22 AM

 

  • ર૪ કલાક પોલીસ કંટ્રોલરૂમ ટેલિફોન, વાયરલેસ, ફેકસ અને કોમ્પ્યુટરની સવિધા સાથે કાર્યરત.

  • ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તરફથી ગુનાના કામે વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે સાયન્ટિફિક ઓફિસર.

  • ફિંગર પ્રિન્ટ એકસ્પટૅ.

  • ગુનાનું ટ્રેકિંગ માટે પોલીસ શ્વાન દળ. (ડોગ સ્ક્વોડ)

  • વાયરલેસ સુવિધા દ્વારા રાત-દિવસ માહિતીની આપ-લે.

  • સ્થાનિક ગુના શોધક શાખા.

  • ઘોડેસ્વાર પોલીસ દળ.

  • કોમ્પ્યુટર વિભાગ.

  • એમ.ઓ. ટાઈપના ગુનાની માહિતીનું સ્થળ એમ.ઓ.બી. શાખા.

  • લાઈ ડિટેકટર ટેસ્ટ માટે રાજ્ય સ્તરે એફ.એસ.એલ. માં સુવિધા.

  • પોલીસ ક્રેઈન.

  • બેન્ક અને સી.સી. તેમ જ સંવેદનશીલ જગ્યાઓ ઉપર પોલીસ ગાર્ડ.

  • અદ્યતન શસ્ત્રો સાથે તાલીમબદ્ધ કમાન્ડો ફોર્સ.

  • જી.આર.ડી., હોમગાર્ડનો ઉપયોગ.

  • ટ્રાફિક નિયમન માટે જિલ્લા કલેન્ડેસ્ટાઈન સ્ક્વોડ.

  • ધાડ લૂંટના ગુના શોધવા અટકાવવા ખાસ એન્ટી ડેકોઈટી સ્ક્વોર્ડ.

  • મહિલા સંબંધી ગુનાઓ તથા પ્રશ્નો અંગે મહિલા સેલ.

  • હસ્તાક્ષર નિષ્ણાત વિભાગ, અમદાવાદ.