તા ૧૪/૧૨/૧૫ થી તા. ૨૦/૧૨/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની સારી કામગીરીની માહિતી
-----------------------------------------------------------------------------------------------------------------------------
(૧) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓએ સાંતેજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં – ૧૨૦/૧૫ ઇ.પી.કો.કલમ ૩૮૦ મુજબના કામના આરોપી સુભાષચંન્દ્ર સ/ઓ લક્ષ્મીલાલા વાલા કટારા રહે. હાલ ૨૩, બાબુભાઇની ચાલી, મોહનનગર – ૩, નારણપુરા અમદાવાદ મુળ રહે. માથુગામડા ખાસફલા રેલ ડાઘણી થાના – સદરથાના તા.જી.ડુંગરપુર રાજસ્થાન વાળાને તા.૧૮/૧૨/૧૫ ના કલાક ૨૦/૧૫ વાગે પકડી અટક કરી
(ર) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૪/૧૨/૨૦૧૫ થી તા૨૦/૧૨/૨૦૧૫ સુધી ની ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન સ્થળ પાવતી કુલ- ૮૬૯ સ્થળ દંડ કુલ-રૂ.૧,૦૦,૨૭૫/ વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૧૬ વાહન ડીટેઇન કરેલ છે જે સારી કામગીરી કરવામાં આવેલ છે
(૩) પો.ઇન્સશ્રી દહેગામ નાઓને ૧૯/૧૨/૨૦૧૫ મળેલ બાતમી આધારે ચામલા ગામ તા.દહેગામ ખાતે પ્રોહી અંગે રેઇડ કરી (૧) રોયલ સ્ટેંગ ડીલેક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.બોટલ નં-૯ એકની કિં.રૂ.૫૦૦ લેખે કૂલ કિ.રૂ.૪૫૦૦/-(૨) રોયલ સ્ટેંગ ડીલેક્ષ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ. બોટલ નં-૧૪૪ એકની કિં.રૂ.૧૦૦ લેખે કૂલ કિં.રૂ.૧૪૪૦૦/-(૩) હાય વર્ડસ ૫૦૦૦ સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ.ટીન નં-૧૬૮ એકની કિરૂ.૧૦૦ લેખે કુલ કિ.રૂ.૧૬૮૦૦/-(૪) રોયલ ચેલેંન્જ ગોલ્ડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.બોટલ નં-૧૭ એકની કિ.રૂ.૫૦૦ લેખે કૂલ કિં.રૂ.૮૫૦૦/- કૂલ કિંમત રૂપીયા ૪૪૨૦૦/- નો પર પ્રાંતનો ઇગ્લીશ દારુ. નો મુદ્દામાલ કબ્જે કરી દહેગામ પો.સ્ટે પ્રોહી ગુ.ર નંબર- ૪૧૫/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(બી). ૬૫(એ)(ઇ). ૧૧૬(બી). મુજબ નો ગુન્હો રજી કરી કાયદેસર કરેલ
(૪) પો.સ.ઇશ્રી ડભોડા નાઓને મળેલ બાતમી આધારે તા ૧૮/૧૨/૧૫ ના રોજ દહેગામ નરોડા રોડ રાયપુર પાટીયા પાસે તા.જી .ગાંધીનગર ખાતે આરોપી (૧) રાજકુમારસિંહ શોભનાથ સિંહ રાજપુર રહે.દુર્ગાનગર અમરાયવાડી -૧૧૯૮ અમદાવાદ (૨) વિજય દિલીપભાઇ પરમાર રહે. ૪૨ નેમીનાથ પાર્ક સોસાયટી સી.એમસીની સામે ઓઢવ અમદાવાદ નાઓને ઇનોવા ગાડી નં જી.જે ૧૮ એ.સી ૮૨૭૦ માં ઇગ્લીશ ની બોટલ નંગ -૯૧૨ કિમત- રૂ. ૯૧૨૦૦/- તેમજ હેર્વડ ૫૦૦૦ બીયરનંગ ૨૭૨ કિમંત ૨૭૨૦૦/- કુલ-કિરૂ-૧.૧૮.૪૦૦/- નો મુદ્રામાલ સાથે પકડી પ્રોહી ગુ.ર.નં-૧૯૯/૨૦૧૫ પ્રોહી કલમ-૬૬ બી,૬૫ એ.ઇ ,૧૧૬ બી, ૮૧ મુજબ કાયદેસર કરેલ
(૫) પો.ઇન્સશ્રી માણસા નાઓને તા ૨૦/૧૨/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે આજોલ ગામ પ્રોહીની રેઇડ કરી આરોપી ચાવડા દીલીપસિંહ ઉર્ફે સીધ્ધરાજ કરણસિંહ મુળ રહે. આજોલ તા-માણસા હાલરહે. અમદાવાદ અસારવા જુની ભોગીલાલની ચાલીવાળાના કબ્જા દેખરેખ હેઠળની જગ્યામાં ગુ.કા અને વગરપાસ પરમીટનો વિદેશીદારૂ ની બોટલોની પેટીઓ જુદાજુદા બ્રાન્ડ પેટીઓ નંગ-૧૩ માં કુલ નંગ ૧૫૫ કિ.રૂ.૬૨૦૦૦/-ની બોટલ તથા સેમસંગ કંપનીનો મોબાઈલ કિ.રૂ.૪૦૦૦/-નો તથા રોકડ રકમ રૂ.૧૫૯૫૦/-નો મળી કુલ કિ.રૂ.૮૧,૯૫૦/- નો મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જેના વિરૂધ્ધ્ માણસા પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૫૬૬/૧૫ પ્રોહિ એક્ટ ક.૬૬ બી,૬૫ એ.ઈ.૧૧૬બી,૮૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ