તા ૨૧/૩/૨૦૧૬ થી તા.૨૭/૩/૨૦૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત ગાંધીનગર જીલ્લો
(૧) તા.૨૫/૦૩/૨૦૧૬ ના રોજ (૧) પ્રિયાંક ઉર્ફે પિન્ટુ સોમાભાઇ પરમાર ઉ.વ.આશરે ૨૧ તથા અન્ય એક પુરૂષ સાંતેજ રાંચરડા સબ કેનાલના પાણીમા ન્હાવા પડેલ હતા. જેઓ પાણીમા ડુબવા લાગેલ. તે વખતે સાંતેજ પોલીસ સ્ટાફના માણસો તથા (પબ્લીકના માણસ) ધનજીભાઇ દંતાણી નાઓએ ભેગા મળી ઉપરોક્ત બન્ને ઇસમોને સદર પાણી માથી ડુબતા બહાર કાઢી તેઓનો જીવ બચાવી સારી કામગીરી કરેલ છે.
(૨) ગઇ તા. ૧૭/૩/૧૬ ના રોજ ક-૭ વાહન ચેકીગ દરમ્યાન રાંધેજા ચોકડી તરફ થી એક મોટઠર સાયકલ ચાલક શંપાસ્પદ હાલમાં માં આવતો જણાતા સરદી ને કોર્ડન કરી પકડી પાડેલ અને તેનું નામ પુછતા ઇશ્વરજી રુધાજી ઠાકોર રહે. બોરૂ શંકરપુરા ચેહરમાતાના મંદીર પાસે તા. માણસા જી. ગાંધીનગર નું હોવાનું જણાવેલ અને તેના પાસે નું મો.સા જી.જે-૧૮ એબી ર૬પ૦ ના કાગળો માગતા પોતાની પાસે નહી હોવાનુ: જણાવેલ જેથી ઉડાણપુર્કવ પુછ પરછ કરતા તેણે દશેક દિવસ અગાઉ ઘ-૬ સર્કલ નજીક ખાનગી દવાખાના રોડ સાઇડ મા પાર્કીગથી ચોરી કરેલ હોવાનૂં જણાવેલ જેની કિ.રૂ, રપ,૦૦૦/- ની ગણી બાઇક કબ્જે કરૈલ આ ઉપરાંત તેણે અન્ય ત્રણ બાઇક ની ચોરી કરી જુદી જુદી જગ્યાએ ઝાડીઓમાં મુકી દીઘેલ જે મળી આવેલ જે બાબતે અન્ય એક મો.સા પણ ચોરી કરી સે-ર૪ ગુ.હા બોર્ડ નજીક મુકી દીઘેલ જે બાબતે સે-ર૧ પો.સ્ટે. ફ. ગુ.ર.નં ર૪૬/૧પ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો તથા તથા સે-ર૧ પો.સ્ટે. ફ. ૬૪/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ તથા સે-૭ પો.સ્ટે. ફ. ૩૭૪/૧પ ઇ.પી.કો કલમ- ૩૭૯ તથા સે-૭ પો.સ્ટે. ૯૩/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ ના ગુન્હાઓ શોધાયેલ હોઇ સદરહું આરોપી વિરુધ્ધ સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી ૧૦ર મુજબ ઉપરોકત બાઇક કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી સેકટર-ર૧ પોસ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.
(૩) પો.ઇન્સ અડાલજ નાઓને મળેલ બાતમી આધારે તા. ૨૭/૩/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે જમીયતપુરા કંટેઇનર ડેપો ખાતે રેઇડ કરી જુગાર રમતા ચાર ઇસમોને પકડી ગંજીપાના તથા રોકડ રૂપીયા ૩૦૨૫૦/- સહીતનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરૂધ્ધ સે. ગુ.ર.નં. ૪૩/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કરેલ
(૪) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૨૧/૦૩/૨૦૧૬ થી તા.૨૭/૦૩/૨૦૧૬ સુધી ની ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન સ્થળ પાવતી કુલ- ૩૮૪૩, સ્થળ દંડ કુલ-રૂ.૩,૮૭,૭૨૫/વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૧૯ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૭૯-૨ કેસ આઇ.પી.સી.૨૮૩-૪ કેસ આઇ.પી.સી.૧૮૮-૧ કેસ કરેલ છે.
(૫) પો.ઇન્સ દરેગામ નાઓએ આરોપી રીતેષકુમાર ગોવિદભાઇ નાનાભાઇ પટેલ ઉ.વ.૧૯ રહે. ૪૦,આરાધના સોસાયટી,મોડાસા રોડ, તા.દહેગામ જી.ગાંધીનગરને ઉપરોકત ગુન્હાના કામે તા.૨૭/૦૩/૨૦૧૬ નાને પકડી દહેગામ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૪/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના કામના ફરીયાદી નીરવ રમેશભાઇ જયસ્વાલ ઉ.વ.૨૪ વ્યવસાય.વેપાર રહે.૩૨,આરાધના સોસાયટી ,મોડાસા રોડ દહેગામ તા.દહેગામ જી.ગાંધીનગરની ફરીયાદની હકીકત મુજબ તા.૨૫/૦૩/૨૦૧૬ કલાક ૮/૦૦ થી કલાક.૧૯/૪૫ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે ૩૨,આરાધના સોસાયટી મોડાસા રોડ દહેગામ તા.દહેગામ જી.ગાંધીનગર ફરીના મકાન માંથી ફરીના ઘરના બીજા માળના દરવાજાનુ તાળું તોડી ઘરમા પ્રવેશ કરી ઘરની અંદર તિજોરીનુ લોક ખોલી તિજોરીમાં મુકેલ રોકડ રૂ ૧૫૦૦૦/- ની ચોરી કરેલ જે ગુન્હો શોધી રૂ.૧૨૬૮૦/- મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે