પોલીસ અધિક્ષક, ગાંધીનગર
http://www.spgandhinagar.gujarat.gov.in

સાફલ્‍યગાથા

4/19/2024 11:36:41 PM

તા ૨૮/૩/૧૬ થી તા ૪/૩/૧૬ દરમ્‍યાન ગાંધીનગર જીલ્‍લામાં કરેલ સારી કામગીરીની  વિગત

----------------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્‍સશ્રી કલોલ શહરે નાઓને તા ૩૦/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે કલોલ ટાઉનમાં રેલ્વે પુર્વ ખાતે શ્રધ્ધાનગર ખાતેથી પ્રોહી મુધ્દામાલ વિદેશી દારૂની બોટલ નંગ  ૨૨૮ કિ. રૂ. ૯૧૨૦૦/- તથા બીયરના ટીન નંગ ૧ર કિ. રૂ. ૧૨૦૦/- મળી કુલ કિ. રૂ. ૯૨,૪૦૦/- નો મુધ્દામાલ પકડી કલોલ શહેર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૭૨/૧૬ પ્રોહી કલમ ૬૬બી, ૬૫ એ.ઇ., ૧૧૬ બી મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૨ ) આરોપી છનાજી ઉર્ફે છનીયો ભુપતસિંહ ઠાકોર રહે કુબેરનગર જી વોર્ડ ઠાકોરવાસ સરદારનગર અમદાવાદ નાઓને તા-૧/૪/૧૬ ક.૧૯/૦૦ વાગે પકડી અટક કરી ફસ્ટ ગુ ર નં ૮૮/૧૬ ,૯૧/૧૬,૯૨/૧૬  ઇપીકો ક ૩૯૨ મુજબ ગુન્‍હા શોધ કાઢેલ છે. તથા આરોપી દીનેશભાઇ દત રહે સેકટર-૩ સી પ્‍લોટ નં-૪૭૩/૧ ગાંધીનગર (ર) દીપકભાઇ મગનભાઇ વાઘેલા રહે સે-૪ સી પ્‍લો નં-૧૨૬૨/૨ ગાંધીનગર નાને અટક કરી સેકટર-૭ ફ. ગુર  નં ૧૦૪/૧૬ આઇ પીસી ક ૩૮૦ મુજબનો તથા આરોપી (૧) રૂત્વીક ઉર્ફે મોન્‍ટુ દીનેશભાઇ દત રહે સેકટર-૩ સી પ્‍લોટ નં-૪૭૩/૧ ગાંધીનગર (ર) આસીફ જાકીરભાઇ મનસુરી રહે સે-૭ બી પ્‍લોટ-૫૬૭/૧ ગાંધીનગર અટક કરી સેકટર-૭ પો.સ્‍ટે ફ.ગુર.નં.૯૩/૧૬  ઇપીકો ક.૩૭૯ મુજબ સારી કામગીરી કરેલ છે.

(૩) પો.ઇન્‍સ  એસ.ઓ.જી નાઓને મળેલ બાતમી આધારે અમીયાપુર ગામે રામજીમંદિર વાળા ખેતરની બાજુમાં આવેલ રમણભાઇ પટેલના ખુલ્લા ખેતરમાં જુગારની રેડડ કરી આરોપી(૧) જયદીપસિંહ વિક્રમસિંહ રાઓલ (ચાવડા) રહે.ડી-૧, ર૦૪, સુર્યમ સ્કાય ફલેટ, વસ્ત્રાલ, અમદાવાદ(ર)સરફરાજ દાઉદભાઇ મન્સુરી રહે.નીકોલ ગામ, કાસમભાઇની ચાલી,  મસ્જીદ પાસે, અમદાવાદ(૩)પ્રવિણસિંહ નટવરસિંહ વાઘેલા રહે.ચાંદખેડા ગામ, દરબારવાસ, અમદાવાદ(૪)સચિન દીલીપભાઇ પટેલ રહે.૯,દિવ્ય પ્રકાશ બંગ્લોઝ, નિકોલ, અમદાવાદ(પ)મુકેશ ઇશ્વરભાઇ દેસાઇ રહે.ઠકકરબાપાનગર, કનૈયાહોલની પાછળ, રબારી  વાસ, અમદાવાદ (૬)કાર્તીક હીમતભાઇ ચૌહાણ રહે.ભાવનગર, ચીત્રા માર્કેટીગ યાર્ડ, ફુલસર, કર્મચારીનગર, મ.નં.૪૬, ભાવનગર   (૭)જગુભા પોપટસિંહ ઝાલા રહે.મહેસાણા, રાધનપુર ચાર રસ્તા, જયભારત સોસાયટી, પાછળ, ગોગાપુરા,(૮)રોહીતકુમાર ખોડાજી ઠાકોર રહે.નિકોલ ગામ, ઇશ્વરભાઇની ચાલી, પલ્લાવાળો વાસ, અમદાવાદ(૯)હિતેષ ઉર્ફે રેગી વિનોદભાઇ પટેલ રહે.મકાન.નં.૩૬૫, કડવાપટેલ ભાગ, કુંજીભાનો વાસ, ચાંદખેડા, અમદાવાદ નાઓએ પકડી  રોકડ રૂ.૧૦,૨૧,૧૦૦/- તથા અન્‍ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા.૧૬,૫૨,૧૫૦/-  અડાલજ પો.સ્ટે ખાતે સે-ગુ.ર.નં ૪૭/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ 

(૪) પો.ઇન્‍સ માણસા નાઓને જુગાર અંગેની મળેલ બાતમી આધારે તા ૩/૪/૧૬ ના રોજ માણસા ટાઉન યાગ્નિક ચેમ્બર્સ ની પાછળ જુગારની રેઇડ કરી  આરોપી   (૧) વિષ્ણુભાઈ ઈશ્વરદાસ પટેલ રહે – માણસા, ડૉ. ચૌધરી સાહેબનીં હોસ્પીટલ નીં બાજુમાં, મેઈન બજાર, તા.માણસા, જી.ગાંધીનગર (૨) ભિખાજી સોમાજી ઠાકોર રહે – માણસા વાવ દરવાજા અંદર   મુળ રહે – ગુલાબપુરા,ઠાકોર વાસ,તા.માણસા જી.ગાંધીનગર (૩) દશરથભાઈ જીવણલાલ પટેલ રહે- માણસા ગોપાલનગર વેર સજ્જનપુર, તા.માણસા, જી.ગાંધીનગર (૪) કનુભાઈ મફતલાલ જાતે પટેલ રહે – માણસા હનુમાનપુરા, તા.માણસા, જી.ગાંધીનગર (૫) બાબુભાઈ કાન્તીભાઈ દંતાણી રહે – માણસા કપુરી ચોક, મહાકાળી મંદીર પાસે, તા.માણસા, જી.ગાંધીનગર (૬) નરેશભાઈ ભીખાભાઈ રાવળ રહે- માણસા મોટો રાવળવાસ,તા.માણસા, જી.ગાંધીનગર (૭) રાજેશભાઈ શિવાજી ઠાકોર રહે- માણસા માલણવાસ, તા.માણસા, જી.ગાંધીનગર (૮) બાબુભાઈ કાન્તીભાઈ પરમાર રહે- માણસા પાંજરાપોળ ચોકનીં બાજુમાં પરમારવાસ, તા.માણસા, જી.ગાંધીનગર (૯) લાલાભાઈ કાન્તીભાઈ વાઘરી રહે – માણસા તખતપુરા, તા.માણસા, જી.ગાંધીનગર (૧૦) ચેતનભાઈ પ્રકાશભાઈ વાઘરી રહે-માણસા, કપુરીચોક જી.ગાંધીનગર (૧૧) વિકુલભાઈ નટવરભાઈ વાઘરી રહે-માણસા, કપુરીચોક એક્ષચેન્જનીં સામે, તા.માણસા જી.ગાંધીનગર  પકડી પાડી  રોકડ રૂપિયા ૧૮૭૮૦/- તથા અન્‍ય  મુદામાલ મળી કુલ રૂ.૨,૭૨,૭૮૦/-  કબ્‍જે કરી  માણસા પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૫૪/૧૬ જુગારધારા ક.૧૨ મુજબ ગુન્‍હો નોધી સારી કામગીરી કરેલ

 

(૫) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૨૮/૦૩/૨૦૧૬ થી તા.૦૩/૦૪/૨૦૧૬ સુધી ની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૪૦૧૩, સ્થળ દંડ કુલ-રૂ.૪,૦૪,૮૫૦/વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૨૪ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૭૯-૧ કેસ કરેલ છે જે સારી કામગીરી કરવામાં આવેલ છે

 

(૬) પો.ઇન્‍સ એલ.સી.બી નાઓએ  ગાંધીનગર જીલ્લાના નાસતા ફરતા આરોપી પૈકી જે નાસતા ફરતા આરોપી દાહોદ જીલ્લાના છે તેઓને પકડી પાડવા સારૂ અને હોળી ના તહેવાર અનુસંધાને તેઓ પોતાના વતનમાં આવે તે સંભાવના આધારે પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓની સુચના મુજબ એલ.સી.બી થી એક ટીમ નકકી કરી ટીમ ઇન્ચાર્જ તરીકે શ્રી આર.એસ રાજપુત ચિલોડા પો.સ્ટે. તથા હે.કોન્સ. સીરાજખાન, હીતેન્દ્રસિંહ એસ.ઓ.જી. તથા પો.કો પ્રદિપસિંહ, ભૌમિકકુમાર એલ.સી.બી તથા પો.કો રાહુલકુમાર સે-ર૧ પો.સ્ટે. નાઓએ દાહોદ જઇ નાસતા ફરતા આરોપીઓની માહીતી મેળવેલ અને મળેલ માહીતી આધારે ગાંધીનગર જીલ્લાના સેકટર-૭ પો.સ્ટે.માં ઘરફોડ ચોરી ના ગુન્હામાં પકડાયેલ આરોપી રાજેશ ઉર્ફે બકો જીથરાભાઇ બારીયા રહે. સીમલીયા બુજર્ગ તા. ગરબાડા જી. દાહોદ વાળા ને સી.આર.પી.સી કલમ- ૪૧((૧)(આઇ) મુજબ અટક કરેલ છે. ઉપરોકત આરોપી સેકટર-૭ પો.સ્ટે. ના ફ. ગુ.ર.નં ૩પ૪/૦૯, ફ. ૩રર/૦૯, ફ. ૩૪૪/૦૯ ઇ.પીકો કલમ- ૩૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ તથા સેકટર-ર૧ પો.સ્ટે. ફ. ગુ.ર.નં ર૪૭/૦૯ મુજબ ના કુલ- ૪ ગુન્હાના કામે નાસતો ફરતો રહેલ હતો.  આ આરોપીને  સેકટર-ર૧ પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.

                  ગઇ તા. ૧/૪/૧૬ ના રોજ એલ.સી.બી દવારા પેટ્રોલીગ દરમ્યાન દરમ્યાન ઘ-૩ સર્કલ નજીક વીટકોસ બસ સ્ટેન્ડ ના પાછળના ભાગે થી બે કિશોરો તથા તેમની સાથે અન્ય યુવક આસીફ જાકીરભાઇ મનસુરી રહે. પ્લોટ નં પ૬૭/૧ સેકટર-૭/બી વાળાને ઘડીયાળો વેચતા પકડી પાડેલ અને તેઓ પાસેથી બે કાંડા ઘડીયાળ જેમાં એક રોલેકસ તથા એક કેશીઓ એડીફીક જે બંને ની કિ.રૂ ૧૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૩ જેમાં એક આઇફોન તથા બે લાવા કંપનીના જે ત્રણેય ની કિ.રૂ ર૧૦૦૦/- મળી કુલ રૂ. ૩૧૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા અને આ તમામ ના આધાર પુરાવા માગતા અને ઉડાણ પુર્વક પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, આજથી અઢી મહીના પહેલા પથિકાશ્રમ વાડીલાલ પાર્લર પાસે એક લારી વાળો સુઇ ગયેલ તેની પાસે થી બે લાવા મોબાઇલ ની ચોરી કરેલ અને ત્યાર બાદ ચારે મહીના પહેલા ઘ-દોઢ પાસે આવેલ ફ્રેન્ડ એન્ડ ટ્રેન્ડસ નામની કપડાની દુકાનમાંથી ઉપરોકત બંને કાંડા ઘડીયાળો ની ચોરી કરેલ અને સેકટર-૧૬ રંગમંચ ખાતે લગ્ન પ્રસંગમાંથી એપલ આઇફોન ની ચોરી કરેલાનું જણાવતા જે બાબતે રેડર્ક ઉપર ખાતરી કરતા સેકટર-૭ પો.સ્ટે. ફ. ગુર.નં ૧૦૩/૧૬ ઇ.પી.કો કલમ-૩૭૯ તથા સેકટર-૭ પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૧૦૩/૧૬ ઇ.પી.કો કલમ- ૩૮૦ તથા સેકટર-ર૧ પોસ્ટે. ફ. ગુ.રન. ૮૦/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯  મુજબ ના કુલ-૩ ગુન્હાઓ શોધાયેલ છે.

               ગઇ તા. ર/૪/૧૬ ના રોજ દહેગામ વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન  મળેલ માહીતી આધારે દહેગામ ગુર્જર સીનેમા પાસે છાપરામાં રેડ કરી દહેગામ ના પ્રોહીબીશનના મોટા બુટલેગર દિનેશ ઉર્ફે ભુરો ઉદેસિંહ ઠાકોર રહે. દહેગામ વાળાએ સંતાડેલ ઇગ્લીશ દારૂ ની બોટલ  નંગ-૪૯ર  કિ.રૂ પ૭૬૦૦/- નો મુદ્દામાલ પકડી પડેલ અને આ દિનેશ ઉર્ફે ભુરા ની તપાસ કરતા તે હાજર મળી આવેલ ન હોઇ જેથી તેને વોન્ટેડ ગણી ઉપરોકત મુદ્દામાલ કબ્જે કરી દહેગામ પો.સ્ટે. ખાતે ફરીયાદ પ્રોહી ગુ.ર.નં ૧૧૪/૧૬ પ્રોહી કલમ- ૬૬બી, ૬પ એ.ઇ, ૧૧૬બી, આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(૭) સાંતેજ પો.સ્ટે  ફસ્ટ. ગુ.ર.નં - ૨૬/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૩૫૪, ૫૦૯ તથા આઇ.ટી.એક્ટ ૨૦૦૦ ની કલમ - ૬૬ (ઇ), ૬૭ તથા સ્રીઓને બિભત્સ રીતે રજુ કરવા ઉપર પ્રતિબંધ મુકવા બાબત અધિનીયમ ૧૯૮૬ ની કલમ – ૬ મુજબનો ગુનો તા.૦૧/૦૪/૨૦૧૬ ના કલાક ૨૧/૦૦ વાગે નોંધાયેલ છે. અને આ કામના આરોપી અર્જુનસિંહ કનકસિંહ ઝાલા ઉ.વ. ૨૫ રહે. બી/૪, પાયલ ફ્લેટ, રીલાયન્સ ટાઇમ સ્ટોરની સામે, માનસી ટાવરની પાસે, વસ્ત્રાપુર અમદાવાદ વાળાને તા.૦૨/૦૪/૨૦૧૬ ના કલાક ૧૨/૧૫ વાગે પકડી અટક કરી સારી કામગીરી કરેલ છે

(૮)  પો.ઇન્‍સ કલોલ તાલુકા નાઓએ કલોલ તાલુકા પો.સ્ટેથી મહીલા સરક્ષા સેતું અંતર્ગત અત્રેનાં વિસ્તારમાંથી ૭૦ જેટલી મહીલા સભ્યોને તા ૩૧/૦૩/૨૦૧૬ નાં રોજ વિધાનસભા  તથા દાંડીકુટીર ની મુલાકાત કરાવવામાં આવેલ છે.

કલોલ તાલુકા પો.સ્ટે ફ.ગુ.રજી નં ,૧૮૫/૧૫, ૧૬૯/૧૫, ૨૩/૧૬, ૧૯/૧૬ દીલીપ ઉર્ફે દીપો બાબુંભાઇ રાઠોડ (વાલ્મીકી) રહે છત્રાલ અંબાજી મંદીર પાસે છાપરામાં તા કલોલ નાંને તા ૨૮/૦૩/૨૦૧૬ નાં કલાક ૨૦/૦૦ વાગે પકડી અટક  કરી સારી  કામગીરી કરવામ આવેલ છે.