તા ૪/૪/૧૬ થી તા.૧૦/૪/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી ગાંધીનગર જીલ્લો
-------------------------------------------------------------------------------------------
(૧) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ ગઇ તા. પ/૪/૧૬ ના રોજ એલ.સી.બી દવારા પેટ્રોલીગમાં દરમ્યાન મળેલ માહીતી આધારે સેકટર-૧ર બંલરામ મંદિર નજીક થી એક ઇસમ ધર્મેશચંદ્ર કિશોરચંદ્ર મહેતા રહે. પ્લોટ નં ૧પર૦/૧ સેકટર-ર-સી વાળા ને એક ચોરી ના બજાજ ડીસ્કવર મો.સા નં જી.જે-૧૮ બી.ડી ૩૭૮૩ ને અન્ય સાહેદ ને વેચવા જતા ખોટી આર.સી બુક સાથે પકડી પાડેલ અને પુછપરછ કરતા કરતા તેણે આ મો.સા તા. ૧૬/૩/૧૬ ના રોજ રાત્રી ના સમયે સે-ર/ડી ખાતે આવેલ રોડ ઉપર ના મકાન આગળની ચોરી કરેલ હોવાનું જણાવેલ અને મો.સા ની ખોટી આર.સી બુક બનાવેલ હોવાનું જણાવેલ જેથી મો.સા ની ચોરી અંગે સેકટર-૭ પો.સ્ટે. ફ. ગુ..ર.નં ૯૮/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો ગુન્હો દાખલ થયેલ છે. જેથી ઉપરોકત મો.સા કિ.રૂ. ૩૦,૦૦૦/- નું ગણી કબ્જે કરેલ અને ઉપરોકત આરોપી ને સેકટર-૭ પો.સ્ટે. સોપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
એલ.સી.બી દવારા પેટ્રોલીગ દરમ્યાન દરમ્યાન ઇન્દ્રોડા સર્કલ થી અમદાવાદ તરફ જતા રાજધાની હોટલ ની સામે રોડ ઉપર બે ઇસમો એક સી.એન.જી.સી રીક્ષા નં જી.જે-ર૭ યુ ૧૮રર ને ધકકો મારી કોબા સર્કલ તરફ જતા તેઓને પકડી લઇ રીક્ષા બાબતે પુરાવા માગેલ અને તેઓ પાસે આધાર પુરાવા ન હોઇ અને આ રીક્ષા ચોરી ની હોવાનું જણાતા બંને ના નામ ઠામ પુછેલ જેમાં (૧). સંજયભાઇ દિપકભાઇ મોદી રહે. દરબારવાસ લેઉઆ પાટીદાર ની વાડીની બાજુમાં હીરીહર સોસા. નરોડા અમદાવાદ તથા (ર) વિશાલભાઇ ખોડાજી ઠાકોર રહે. નરોડા એન.વી.કોલેજી ની અદર આનંદભાઇ ના મકાનમાં નરોડા અમદાવાદ ના હોવાનું જણાવેલ આ બંને ઇસમો ને રીક્ષા બાબતે ઉડાણ પુર્વક પુછપરછ કરતા તેઓએ આશરે ત્રણેક દિવસ ઉપર સરદારનગર સંતોષીનગર છાપરા પાસેથી રોડ ઉપર થી ચોરી કરેલાનું જણાવેલ જે બાબતે અમદાવાદ સરદારનગર પો.સ્ટે. ફ. ગુ..ર.નં ૬૧/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો ગુન્હો નોધાયેલ હોઇ જેથી ઉપરોકત રીક્ષા ની કિ.રૂ ૩પ૦૦૦/- ની ગણી બંને આરોપીઓ વિરુધ્ધ કાયેદસર કાર્યવાહી કરેલ છે.
તા. ૮/૪/૧૬ ના રોજ મળેલ માહીતી આધારે ઘ-૭ પ્રેસ સર્કલ પાસેથી કલોલ શહેર પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૪૪/૧ર ઇ.પી.કો કલમ- ૩૦ર મુજબ ના કામે આજીવન કેદ ની સજા પામેલ પાકા કામના કેદી જીલુભાઇ બોથાભાઇ દંતાણી રહે. કલોલ ભઠીયારગલી હનુમાનજી ના મંદિર પાસે તળાવના કિનારે છાપરામાં કલોલ જી. ગાંધીનગર વાળાને પકડી પાડેલ અને તેની ઉડાણ પુર્વક પુછપરછ કરતા તે સાબરમતિ સેન્ટ્રલ જેલ માં સજા કાપતો હતો અને તા. ર૧/૧/૧પ નારોજ વચગાળાના જામીન ઉપર રૂ. પ૦૦૦/- ના પર્સનલ બોન્ડ ઉપર છુટેલ અને તા.રર/૧ર/૧પ નારોજ હાજર થવાનું હતુ તેમ છતા હાજર થયેલ નહી અને ફરાર થયેલ જેથી સદરહું કેદી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સાબરમતિ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ છે,
(ર) સાંતેજ પો.સ્ટે ફસ્ટ. ગુ.ર.નં – ૨૯/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૮૧, ૧૧૪ મુજબના કામના આરોપી રમેશ માવજી મીણા હાલ રહે. સંજય એપાટૅમેન્ટ નીચે ખુલ્લા ફ્લોરીંગમા , એક્સાઇજ ચોકી પાસે, આંબાવાડી અમદાવાદ મુળ વતન – છાણી ગામ, તા.સરાડા જી.ઉદેપુર રાજસ્થાન વાળાને તા.૦૫/૦૪/૨૦૧૬ ક.૦૨/૧૫ વાગે અટક કરી કોર્ટ હવાલે
(૩) તા.૪/૪/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે ઉવારસદ ગામ ખાતે રેઇડ કરી ગે.કા રીતે જુગાર રમતા કુલ -૧૧ આરોપીઓને રોકડ રૂપિયા ૬૬૬૯૦/- કુલ મુદામાલ કિ.રૂ. ૧૦૦૫૪૯૦/- નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરૂધ્ધ સે.ગુ.ર.નં.૪૮/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે.
(૪) તા.૫/૪/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે અમીયાપુર ગામે ખાતે રેઇડ કરી ગે.કા રીતે જુગાર રમતા કુલ - ૬ આરોપીઓને રોકડ રૂપિયા ૩૨૦૭૦ /- કુલ મુદામાલ કિ.રૂ. ૭૫૦૭૦ /- નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરૂધ્ધ સે.ગુ.ર.નં.૪૯/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે.
(૫) તા.૬/૪/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે અડાલજ થી પોર રોડ ઉપર ગે. કા. રીતે વીદેશી દારૂની પેટીઓ ભરેલ છોટા હાથી નં. જીજે-૨૭-ટી-૮૨૬૨ ની ડ્રાઇવર સહિત પકડી પાડેલ જેમા વિદેશી દારૂની પેટીઓ – ૪૩ ની કિ.રૂ. ૧૯૬૨૦૦ /- જે કુલ મુદામાલ ૩૯૬૭૦૦/- નો કબજે કરેલ જે મતલબે પ્રોહી ગુ.ર.નં. ૧૧૨/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬બી. ૬૫ એ.ઇ.૧૧૬ બી મુજબનો ગુનો દાખલ કરેલ છે.
(૬) કલોલ તાલુકા પો.સ્ટે વિસ્તારમાં તા ૦૬/૦૪/૨૦૧૬ થી તા ૧૦/૦૪/૨૦૧૬ નાં વીક માં તા ૦૯/૦૪/૨૦૧૬ દરમ્યાન પોલીસ અને ગામનાં માણસો વચ્ચે મિત્રતા વધારવા માટે ડિંગુચા ગામ ખાતે ગામના માણસો તથા પોલીસનાં માણસો સાથે ગામમાં ક્રીકેટ ફ્રેન્ડલી મેચ રાત્રીનાં આયોજન કરી મેસ રમાડવામાં આવેલ