હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૨૩/૫/૧૬ થી ૨૯/૫/૧૬ દરમ્‍યાન કરેલ સારી કામગીરીની માહિતી   ગાંધીનગર

(૧) ગઇ તા. ર૬/પ/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.યુ ગડરીયા તથા એ.એસ.આઇ કરણસિંહ, હે.કોન્સ સંદિપભાઇ, જયવિરસિંહ, પો.કો દિગ્વીજયસિંહ નાઓ ગાંધીનગર શહેર માં પેટ્રોલીગમાં હતા દરમ્યાન સેકટર-૧ર/૧૩ ચોકડી પાસે આવતા પો.કો દિગ્વીજયસિંહ ને મળેલ માહીતી આધારે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ને ચોરી ના એક એકસેસ સ્કુટર નં જી.જે ૮ એ.એફ  ૯૯૯૬ કિ.રૂ ૧પ,૦૦૦/- સાથે પકડી પાડેલ આ એકસેસ આ કિશોરે સેકટર-૪ ડી પ્લોટ નં ૯૬૯ /૧ ખાતે થી ચોરી કરેલ હોઇ અને સાચો નંબર જી.જે--૧૮ એ.એફ ૯૯૯પ નો જણાઇ આવેલ છે. હાલમાં આ કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર ને સેકટર-ર૧ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ૯૬/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ ના ગુન્હાના કામે આગળની વધુ કાર્યવાહી સારૂ સેકટર-ર૧ પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.

(૨) પો.ઇન્સશ્રી સેકટર-૭ નાઓને મળેલ બાતમી આધારે તા ૨૩/૫/૧૬ ના રોજ મોજે વાવોલ બ્લુબેલ અક્ઝોટીકા ફ્લેટ મ નં બી/૧૦૩ તા જી ગાંધીનગર  ખાતે આરોપી (૧) જયદીપસીહ કરણસીહ ચાવડા રહે વાવોલ બ્લ્યુબેલ એક્ઝોટીકા  મ નં આઇ/૧૦૩ તા જી ગાંધીનગર (૨) મેહુલકુમાર નટવરભાઇ માધુ રહે બી ૨૦૫ શેત્રુજ્ય એપાર્ટમેન્ટ આનંદનગર ચાર રસ્તા પાસે સેટેલાઇટ અમદાવાદ (૩) સંદીપભાઇ રમણીકભાઇ ઠક્કર રહે બી /૩૦૩ સુર્યોદય એપાર્ટમેન્ટ ભુમીનગર રોડ આરોપીઓએ ભેગા મળી પોતાના અંગત ફાયદા સારુ બહારના ગ્રાહકો સાથે લાઇન ફોન ઉપર સતત સંપર્ક મા રહી ક્રીકેટ મેચ બેગ્લોર તથા દીલ્લી વચ્ચે રમાતી આઇપીએલ ઉપર ક્રીકેટ સટ્ટા બેટીંગ ના નાણાની હાર જીત ના જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ ૨૦૯૦/- તથા ક્રીકેટ સટ્ટો રમવાના ઇલેક્ટ્રીક સાધનોની કિ રૂ ૭૭૦૦/- તથા એક સેન્ટ્રો ફોર વ્હીલ ગાડી નં જીજે ૧ એચએલ ૮૬૭૫ કિમત રૂ ૧૦૦૦૦૦/- એમ કુલ મળી રૂ ૧૦૯૭૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી સેકટર-૭ પો.સ્ટે ખાતે સેકન્ડ ગુ ર નં ૧૦૨/૧૬ જુગારધારા ક ૪,૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૩) પો.સબ ઇન્સશ્રી પેથાપુર નાઓને તાતા૨૩/૫/૧૬ ના રોજ મળેલ હકિકત આધારે મોજે કોલવડા  વિસનગર ખાતે  જુગારની રેઇડ કરી (૧) પોપટજી રજુજી વાઘેલા રહે. કોલવડા તા.જી.ગાંધીનગર (૨) ચેલાજી પોપટજી ઠાકોર રહે. સે. ૨૪ ઇન્દીરાનગર છપરામાં તા.જી.ગાંધીનગર (૩) ગંભીરભાઇ અમૃતભાઇ ગઢવી રહે. કોલવડા તા.જી.ગાંધીનગર (૪) રતનસિંહ રજુજી વાઘેલા રહે. કોલવડા તા.જી.ગાંધીનગર (૫) ભુપતજી અણદાજી વાઘેલા રહે. કોલવડા તા.જી.ગાંધીનગર  પોતાના અંગત ફાયદા સારૂ પાના પત્તાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી દાવ ઉપરની રોકડ રૂ.-૧૪૦૦/- તથા અંગ ઝડતીમાંથી કુલ રૂ.-૧૫૮૬૦/- રોકડ રકમ તથા મોબાઇલ નંગ-૩ કી.રૂ-૬૦૦૦/-તથા ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.-૦૦/૦૦ મળી કુલ કી.રૂ.-૨૩૨૬૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ પેથાપુર પો.સ્ટે સે.ગુ.ર.નં.૭૯/૧૬ જુગાર ધારા ક. ૪, ૫   મુજબ ગુન્હો નોધ કાયદેસર કાર્યવાહી કરેલ

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ