હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા  ૨૭/૬/૧૬ થી તા ૩/૭/૨૦૧૬ દરમ્‍યાન કરેલ સારી કામગીરીની માહીતી  

--------------------------------------------------------------------------------------------------------

(૧) ગાંધીનગર જીલ્લામાં પ્રોહીબીશન ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહી ડ્રાઇવ રાખવામાં આવેલ છે.જે અનુસંધાને તા. ૧/૭/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.યુ ગડરીયા તથા હે.કોન્સ. જયવિરસિંહ, સંદિપકુમાર, પો.કો દિગ્વીજયસિંહ નાઓ દહેગામ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન સાથે ના પો.કો દિગ્વીજયસિંહ નાઓને મળેલ માહીતી આધારે નાંદોલ ગામના પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ ચાવડા નાઓના ફાર્મ હાઉસ માં રેડ કરેલ જેમાં પ્રતાપસિંહ હાજર મળેલ આવેલ નહી અને ખેતરમાં પોતાના મજુર તરીકે કામ કરતા નિકુલભાઇ ઉર્ફે લાલો ગણપતભાઇ સોઢા હાજર હોઇ અને તેને સાથે રાખી ખેતરની ઓરડી માંથી પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ ચાવડા નાઓએ સંતાડી રાખેલ ઇગ્લીશ દારૂ નો જથ્થો જેમાં રોયલ સ્ટેગ વ્હીસ્કીના ની બોટલો નંગ-રપ૮ કિ.રૂ રપ૮૦૦/-તથા બીયર ના ૩૪ નંગ ટીનં કિ.રૂ ૩૪૦૦/- મળી કુલ રૂ. ર૯ર૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જેથી પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ ચાવડા હાજર મળી આવેલ ન હોઇ તેઓ વિરુધ્ધ દહેગામ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં ર૯૮/૧૬ પ્રોહી કલમ- ૬૬બી, ૬પ એ.ઇ, ૧૧૬બી મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(ર)  પો.ઇન્‍સશ્રી કલોલ શહેર નાઓને તા ૨/૭/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે કલોલ ટાઉન વિસ્‍તારમાં સીટી મોલ-૧ નવજીવનમીલ કંપાઉન્‍ડ  ખાતેથી ક્રિકેટ સટ્ટા બેટીંગ નો જુગાર અંગે રેઇડ કરી આરોપી  (૧) ભાવિક પ્રવિણભાઇ પટેલ ઉ.વ. રપ રહે. ૬ અક્ષરધામ સોસા. પંચવટી વિસ્‍તાર કલોલ (ર) જયમીન મનુભાઇ પ્રજાપતિ ઉ.વ. ૨૦ રહે. ડી. પ રામવાડી સોસા. પંચવટી સોસા. વિસતાર કલોલ પાસેથી રૂ. ૨૪,૪૦૦/- તથા ક્રિક્રેટસટ્ટા બેટીંગના સાધન સહીતની કિ. રૂ. ૪૫,૭૧૦/- નો મુધ્‍દામાલ મળી કુલ કિ. રૂ. ૭૦,૧૧૦/- મુજબનો મુધ્‍દામાલ રીકવર કરી ગણનાપાત્ર કેસ શોધી  કલોલ શહેર પો.સ્ટે. સે.ગુ.ર.નં ૧૨૩/૨૦૧૬ જુ.ધા. કલમ ૪,૫ મુજબ ગનો નોધી કાયદેસર કરેલ

(૩) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૨૭/૦૬/૨૦૧૬ થી તા.૦૩/૦૭/૨૦૧૬ સુધીની ટ્રાફિક ડ્રાઇવ દ   રમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૪૯૪૪ સ્થળ દંડ કુલ-રૂ.૬,૪૫,૬૫૦/વસુલ કરવામાં આવેલ છે.તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૩૭ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૮૩-૦૨ કેસ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 13-07-2016