હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૧૫/૮/૧૬ થી તા ૨૧/૮/૧૬ દરમ્ગાનની ગાંધીનગર જીલ્લાની સારી કામગીરીની માહિતી

--------------------------------------------------------------------------------------------------------

 એબસ્કવોન્ડર સ્કવોર્ડને મળેલ માહીતી આધારે ચિલોડા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૪૪/૧૬ પ્રોહી કલમ- ૬૬બી, ૬પ એ.ઇ, ૮૧, ૧૧૬બી મુજબ ના કામે નાસતો ફરતો આરોપી દોલતસિંહ કિશોરસિંહ ચાવડા રહે. સમૌ તા. માણસા જી. ગાંધીનગર વાળાને ક-૭ પાસેથી પકડી પાડી કાયદેસર કરેલ

          તા. ૧૭/૮/૧૬ ના રોજ પો.સ.ઇ શ્રી એચ.કે સોલંકી તથા સ્ટાફ નાઓ ચિલોડા જી.ઇ.બી સામે વાહન ચેકીગ કરતા દરમ્યાન અ.હે.કોન્સ રણજીતસિહ સરદારસિહ નાઓને બાતમી રાહે મળેલ માહીતી આધારે એક ચોરી ના હીરોહોન્ડા સ્પ્લેન્ટર મો.સા નં-જીજે-૦૧-એફ.જી-૫૨૧૧ સાથે ગોવિન્દ ઉર્ફે ચચુ માંગીલાલ મારવાડી ઉ.વ-૨૦ રહે-મોટા ચિલોડા હિમતનગર રોડ ઉપર આવેલ ઇન્ડીયન બેંક ની સામે મહુન્દ્રા થી ચિલોડા આવતા રોડ ઉપર આવેલ રવિ ગેરજ ની પાછળ તા-જી ગાંધીનગર મુળ-રહે-રાધનપુર ગામ-ઢુમરી ગામ તા-જી-બનાસકાંઠા વાળાને પકડી પાડેલ જે મો.સા આજથી આશરે દોઢેક માસ અગાઉ દહેગામ ગુર્જર સિનેમા સામે આવેલ મંદિર પાસેથી ચોરી કરી સંતાડી રાખેલ હોઇ ઉપરોકત મો.સા કિ.રૂ ૧૦,૦૦૦/- ની ગણી આરોપી વિરુધ્ધ ચિલોડા પો.સ્ટે. ખાતે સી.આર.પીસી કલમ- ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓને તા ૨૦/૮/૧૬ ના રોજ મળેલ જુગારની બાતમી આધારે વડસર ગામની સીમમાં જુગારની રેઇડ કરી ૩ ઇસમો ને રૂ. ૧૬૯૮૦/ રોકડ રકમ સાથે પકડી સાંતેજ સે.૧૪૪/૧૬ જુગારધારા ક ૧૨ મુજબ કાયદેસર કરેલ

(૩) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓને તા ૨૦/૮/૧૬ ના રોજ મળેલ જુગારની બાતમી આધારે નાંદોલી ગામે જુગારની રેઇડ કરી ૩ ઇસમો ને રૂ. ૧૬૩૦૦/ રોકડ રકમ સાથે પકડી સાંતેજ સે.૧૪૫/૧૬ જુગારધારા ક ૧૨ મુજબ કાયદેસર કરેલ

(૪) પો.ઇન્સશ્રી સેકટર-૭ નાઓને મળેલ બાતમી આધારે સે.૧૨ કેટેગરી જ-૨ ટાઇપના મકાનોમા આવેલ બ્લોક નં.૭૭ ના પાછળ ના ભાગે આવેલ કોમન પ્લોટની સામે જુગારની રેડ કરી આરોપીઓએ પોતાના ફાયદા સારૂ પૈસા પાનાનો હારજીતનો જુગારરમી રમાડતા જુગારના સાહિત્યો મોબાઇલ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.૧૬,૪૮૦/- સાથે પકડી સેકટર-૭ પો.સ્ટે સે.ગુર.ન.૧૯૭/૧૬ જુગારધારા ક.૪,૫ મુજબ  કાયદેસર કરેલ.

(૫) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે માણસા સજ્જનપુરા ગાંડાડેરા જોગણી માતાના મંદીર સામે સ્ટેટ લાઇનના આજવાળા નીચે તા.માણસા જી.ગાંધીનગર ખાતે રેઇડ કરી આરોપીઓએ પોતાના આર્થીક ફાયદા સારૂ તીન પત્તીનો ગંજી પાનાનો જુગાર રમી રમાડતા જુગાર રેઇડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧૧૩૩૦/- તથા ત્રણ મોબાઇલ કિ.રૂ.૨૦૦૦/- ગંજી પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૩૩૦૦ સાથે પકડી માણસા પો.સ્ટે .ગુ.ર.ન.૨૦૭/૨૦૧૬ જુગાર ધારા ક.૧૨ મુજબ  કાયદેસર કરેલ.

(૬) પો.ઇન્સશ્રી અડાલજ નાઓને તા ૧૯/૮/૧૬ ના રોજ મળેલ બાબતી આધારે પોર ગામ ચામુંડા વાસમાં જુગારની રેઇડ કરી ૧૩ આરોપી પકડી. રોકડા રૂ.૫૨૭૩૦/- તથા  મોબાઇલ નંગ-૧૨ ની કુલ કિ.રૂ.૧૩૭૦૦/- સાથે મળી કુલ રૂ.-૬૬૪૩૦/-કબ્જે કરી અડાલજ  સે ગુ.ર.નં.-૧૫૧/૧૬  જુગાર  કલમ ધારા ૧૨ મુજબ કાયદેસર કરેલ

 

 

 

 

(૭) ચિલોડા પો.ઇન્સશ્રી નઓને તા ૧૮/૮/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે પાલજ ગામે રેઇડ કરી ૬ આરોપી રોકડ રકમ રૂ. ૨૪,૮૫૦/- તથા મોબાઇલ નં. ૩ કિ. રુ. ૧૧,૦૦૦/- તથા એક્ટીવા અને સ્પ્લેંડર મો.સા. કિ.રુ. ૫૦,૦૦૦/- ના વાહનો સાથે જુગાર રમતા રેડ દરમ્યાન પકડી સે.ગુ..નં. -૧૯૧/૧૬જુગાર ધારા કલમ-૪,૫ મુજબ કાયદેસર કરેલ

(૮) પો.સબ.ઇન્સશ્રી ડભોડા નાઓને મળેલ તા ૧૯/૮/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે લીમ્બડીયાગામમાં ઇન્દીરાનગર માં જુગારની રેઇડ કરી ૭ આરોપી પકડી તેઓની પાસેથી કુલ.રૂ.૧૨૮૧૦/- રોકડ કબ્જે કરી ડભોડા સે.ગુ.ર.નં-૧૨૯/૨૦૧૬ જુગાર ધારા ક. ૧૨ મુજબ કાયદેસર કરેલ

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 23-08-2016