હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા૨૧/૮/૧૬ થી તા ૨૮/૮/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહીતી      ગાંધીનગર જીલ્લો

(૧) તા. રપ/૮/૧૬ ના  રોજ એલ.સી.બી સ્ટાફ નાઓને મળેલ બાતમી આધારે       જાસપુર ગામની સીમ શીલ્પગ્રામ ની પાછળ આવેલ  ફાર્મ હાઉસ માં જુગાર અંગે રેડ કરેલ જે રેડ દરમ્યાન જુગાર રમતા કુલ્- રર ઇસમો જેમાં.          જયપ્રકાશ કરશભાઇ પટેલ રહે. ૩૯, તુલીપ બંગ્લોઝ થલતેજ અમદાવાદ તથા અન્ય ર૧ નાઓ નાઓને જુગાર રમતા પકડી પાડેલ અને તેઓ પાસેથી રોકડ રકમ રૂ.  ૧,પ૩,પપ૦/-  તથા મોબાઇલ ફોન નંગ-ર૮ કિ.રૂ ર,૭૩,પ૦૦/- તથા વાહનો કુલ-૯ કિ.રૂ ૪૩,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪૭,૭૭,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. અને ઉપરોકત આરોપીઓ વિરુધ્ભ સાંતેજ પોસ્ટે. સે. ગુ..ર.નં ૧૪૯/૧૬ જુગારધારા કલમ- ૪,પ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(ર) ચિલોડા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નંબર ૧૬૮/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬.બી,૬૫.એ.ઇ,૧૧૬.બી, ૮૧,૮૩, ૯૮(ઘ) મુજબનો ગુન્હો તા.૨૩/૦૮/૨૦૧૬ ના ક.૧૯/૩૦ વાગે મોજે ચિલોડા સર્કલ નજીક ટ્રક નંબર આર.જે.૦૬.જી.એ.૧૬૦૭ માંથી વગર પાસપરમીટે ગે.કા.રીતે અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતના ઇગ્લીશ દારૂ તથા બીયરની નાની તથા મોટી કુલ બોટલો તથા ટીન નંગ ૧૮૫૪૦ કુલ કી.રૂ.૧૮૯૨૪૦૦/- ના સહીત કુલ રૂપિયા ૩૦,૯૩,૯૦૦/- ના તેમજ રોડક રૂપિયા ૬૨૫૦/- તેમજ ટ્રક સહીત અન્ય મૃદામાલ મળી કુલ રૂ.૩૧,૦૦,૧૫૦/- ના મૃદામાલ સાથે ત્રણ આરોપીઓ પકડી પાડેલ છે.

(૩) ઇન્ફોસીટી  ફસ્ટ ગુ.ર.ન- ૫૧/૨૦૧૬ ઇ.પી.કો ક.  ૩૮૦   ૪૫૪  ૪૫૭  મુજબનો  ગુન્હો તા  ૨૭/૮/૨૦૧૬ નારોજ  જાહેર  થયેલ  જે ગુન્હાના કામે ગોધરા  ગેગના (૧)  દિનેશભાઇ  માનસીગભાઇ નિનામા ઉ.વ- ૩૨   રહે- ગામ  વડવા તા- ગરબાળા જી- દાહોદ (૨)   ઘીરુભાઇ   ભાવસંગ પલાસ  રહે-  સરસોડા  ગામ  તા- ગરબાળા  જી- દાહોદ   વાળાને તા  ૨૮//૮/૨૦૧૬ક.   ૧૨/૦૦ વાગે પકડી અટક  કરવામાં આવેલ છે  અને  ગુન્હાના કામે ચોરાયેલ  રોકડ  રુ.  ૩૦૦૦/- રીકવર  કરવામાં આવેલ છે 

(૪) પો.ઇન્સશ્રી સેકટર-૭ નાઓેને મળેલ બાતમી આધારે તા ૨૪/૮/૧૬ ના રોજ સેક્ટર ૩ ડી રામજીમંદીર ની સામે છાપરાનીબાજુમા ખુલ્લા –જાહેરમા જુગારની રેઇડ કરી ૩ આરોપી પકડી પાડી રોકડ રૂ. ૧૦૧૨૦/ કબ્જે કરી સેકટર-૭ પો.સ્ટે ખાતે  સેકટર-૭ પોસ્ટે સે. ગુ.ર નં .૨૦૬/૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) પો.ઇન્સશ્રી કલોલ તાલુકા નાઓને તા ૨૪/૮/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે સઇજ જીઆઇડીસી જુગારની રેઇડ કરી ૮ આરોપી પકડી રોકડ રૂ.૪૪.૦૦૦/- કબ્જે કરી કલોલ તાલુકા પો.સ્ટેમાં સે.ગુ.ર.નં.૨૨૮/૧૬ જુગારધારા ક.૧૨ મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

(૬) )  પો.ઇન્સશ્રી સાંતેજ નાઓને તા ૨૫/૮/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે પલોડીયા ગામની સીમમા આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં જાહેરમા જુગાર રમતા કુલ – ૪ આરોપીઓને પકડી તેઓ પાસેથી જુગાર રમવાના સાહિત્યો તથા રોકડ રકમ રૂ.૧૫૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સાંતેજ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં – ૧૪૮/૧૬ જુગારધારા કલમ – ૧૨ મુજબના ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

 (૭) પો.ઇન્સશ્રી કલોલ તાલુકા નાઓને તા ૨૬/૮/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે સોજા ગામે જુગારની રેઇડ કરી  જુગાર રમતા ૧૧ આરોપી પકડી રોકડ રૂ.૧૮૬૪૦/- કબ્જે કરી કલોલ તાલુકા પો.સ્ટે સે.ગુ.ર.નં.૨૩૩/૧૬ જુગારધારા ક.૧૨ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૮) પેથાપુર પો.સ્ટે પ્રોહી ગું.ર.ન ૨૪૭/૧૬ પ્રોહી કલમ-૬૬બી,૬૫ એઇ, ૧૧૬બી,૮૧ મુજબના કામે તા.૨૪/૦૮/૨૦૧૬ નારોજ મળેલ બાતમી આધારે પેથાપુર સીમ ઉટવાડીયા તળાવના નેળીયા ખાતે (૧)બાદરસિંહ અમરસિંહ રાઠોડ (૨) યુવરાજસિંહ ભુપેન્દ્રસિંહ ડાભી  વાળાની અલ્ટો કે ૧૦ગાડી નં-જી.જે.-૧૮-બીબી-૦૭૨૯ માંથી વિદેશીદારૂ બોટલો નંગ-૩૬ કી.રૂ-૧૫૬૦૦/- તથા બીયર નંગ-૬૪ કી.રૂ-૬૪૦૦/- મળી વાહન સાથેની કુલ કી.રૂ-૧૭૨૦૦૦/-નો મુદામાલ હસ્તગત કરેલ છે.

(૯) પેથાપુર પો.સ્‍ટે.સે.ગુ..નં- ૧૮૧/૨૦૧૬ જુ.ધા ક -૪,૫ મુજબ તા.૨૪/૦૮//૨૦૧૬ના રોજ કોલવડા ગામે   જુગારનો કેશ આરોપી- (૧) નીતીનભાઇ ચંદુભાઇ પટેલ તથા બીજા સાત મળી કુલ -૮ ઇસમો વિરૂધ્ધમાં રોકડ રૂ-૮૪૯૮૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

(૧૦) પેથાપુર પો.સ્ટે પ્રોહી ગું.ર.ન ૨૪૭/૧૬ પ્રોહી કલમ-૬૬બી,૬૫ એઇ, ૧૧૬બી,૮૧ મુજબના કામે તા.૨૪/૦૮/૨૦૧૬ નારોજ મળેલ બાતમી આધારે પેથાપુર સીમ ઉટવાડીયા તળાવના નેળીયા ખાતે (૧)બાદરસિંહ અમરસિંહ રાઠોડ (૨) યુવરાજસિંહ ભુપેન્દ્રસિંહ ડાભી  વાળાની અલ્ટો કે ૧૦ગાડી નં-જી.જે.-૧૮-બીબી-૦૭૨૯ માંથી વિદેશીદારૂ બોટલો નંગ-૩૬ કી.રૂ-૧૫૬૦૦/- તથા બીયર નંગ-૬૪ કી.રૂ-૬૪૦૦/- મળી વાહન સાથેની કુલ કી.રૂ-૧૭૨૦૦૦/-નો મુદામાલ હસ્તગત કરેલ છે

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 31-08-2016