હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા.૨૮/૮/૧૬ થી તા ૪/૯/૨૦૧૬ દરમ્યાન કરેલ કામગીરીની માહીતી     ગાંધીનગર જીલ્લા

(૧) કલોલ શહેરના પો.સ.ઇ. શ્રી એ.એસ.ચૌહાણ તથા ડીસ્‍ટાફના હે.કો. / પો.કો. નાઓને  કલોલ શહેર પો.સ્‍ટે. ફ. ૯૨/૧૬ ઇપીકોકલમ ૪૫૭, ૩૮૦, મુજબ  તા. ૨૯/૮/૧૬ ના કલાક ૧૮:૩૦ નોંધાયેલ જેમાં આરોપી અજય વિક્રમભાઇ લુહાર ઉ.વ. રર રહે. બનાસનગર સોસા. રેલ્‍વેપુર્વ કલોલ જી. ગાંધીનગર તા.૩૦/૮/૧૬ ના કલાક ૧૫:૦૦  અટક કરી મુધ્‍દામાલ રીકવર કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે

(ર) કલોલ શહેરના હે.કો. મહીપતસિંહ અજીતસિંહ બ.નં ૧૫૧૨ નાઓએ તથા ડીસ્‍ટાફના પોલીસ કર્મચારીઓએ કલોલ શહેર પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં  ૧૯૯/૨૦૧૫  ધી. પ્રોહી એકટ કલમ ૬૬ બી, ૬૫ એ.ઇ., ૧૧૬ બી,૮૧ મુજબ મુજબનો લાલ શાહીથી ખેંચેલ વોન્‍ટેડ આરોપી રાવળ કનુભાઇ અંબાલાલ ઉ.વ. ૪૬ રહે-કલોલ કલ્‍યાણપુરા સુથારવાસ તા.કલોલ જી-ગાંધીનગર તા.૨૯/૮/૧૬ ના કલાક ૧૧:૦૦ . પકડી સારી કામગીરી કરેલ છે.

(૩) પો.ઇન્સ સેકટર-ર૧ નાઓએ સેકટર-૨૧ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૧૬૪/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬તથા પોકસો કલમ ૪, ૬ મુજબ ના કામે તા-૦૨/૦૯/૨૦૧૬ કલાક ૧૫/૩૦ વાગે કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદીની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જવા મતલબે નો ગુનો તા-૦૩/૦૯/૨૦૧૬ કલાક ૦૨/૧૫ વાગે રજી. થયેલ અને ભોગ બનનાર બાળાની સઘન તપાસ કરતા સેકટર-૨૬ ગાંધીનગર તેની બહેનપણીના ઘરેથી તા-૦૩/૦૯/૨૦૧૬ ના રોજ શોધી કાઢવામા આવેલ અને સદર બાબતે કઇ ગુનાહીત બનેલ નથી.

(૪) ગઇ તા. ૩૦/૮/૧૬ ના રોજ એલ.સી.બી સ્ટાફના માણસો જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન લેકાવાડા પાટીયા ખાતે વાહન ચેકીંગમાં દરમ્યાન  ચિલોડા તરફ થી  હીરોહોન્ડા ડ્રીમ નીયો મો.સા નં જી.જે.૧૮.સી.ડી. ર૮૯૫ ઉપર ત્રણ ઇસમો જેમાં (૧). ગગનસિંહ ઉર્ફે ગગો જોઇતાજી ઠાકોર રહે- શિહોલી મોટી તા.જી. ગાંધીનગર (ર). શંભુભાઇ પશાભાઇ પ્રજાપતિ રહે- શિહોલી મોટી તા.જી. ગાંધીનગર (૩). રાજેશજી શકરાજી ઠાકોર રહે- શિહોલી મોટી તા.જી. ગાંધીનગરના ને મો.સા ઉપર શકમંદ હાલતમાં પકડી પાડેલ અને મો.સા બાબતે આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલ બાદ ઉડાણ પુર્વક પુછપરછ કરતા પચ્ચીસ દિવસ પહેલા નંબર ર તથા ૩ ના ઘર આગળ કોઇએ મુકી દીધેલ હોઇ અને તેઓ છેલ્લા પચ્ચીસ દિવસથી ત્રણેય જણા વાપરતા હોવાનુ જણાવતા હોવાથી તેઓ વિરુધ્ધ સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી  ચિલોડા પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે. 

(૫) ગાંધીનગર સેકટર-૭ પો.સ્ટે. સ્ટે.ડા એ.નં ૧૭/૧૬ કઃ ર૦-૧પ તા. ર/૯/૧૬  સી.આર.પી.સી કલમ- ૪૧(૧) મુજબ ના કામે ચોરી ના મો.સા નં જી.જે-ર બી.સી૭૯૧૯ સાથે કુલ- ૩ ઇસમો ().કલ્પેશ ઉર્ફે જગો રામસંગજી જેસંગજી જાતે - ઠાકોર રહે- રૂદાતલ ગામ, રૂદાતલા ઠાકોર વાસ, તા. દેત્રોજ, જી. તથા (). અર્જુનસિંહ વિનુભા ઝાલા રહે હાલ - ખડી ચાર રસ્તા, રતીભાઇ દેસાઇના બોર કુવા ઉપર, સિધ્ધપુર જી. પાટણ મુળ રહે- રૂદાતલ તા. દેત્રોજ, જી. અમદાવાદ તથા (). દીતસંગ ઉર્ફે ગટો નરસિંહજી કાનાજી ઠાકોર રહે - રૂદાતલ ઠાકોર વાસ, તા. દેત્રોજ, જી. અમદાવાદનો વાળા ને પકડ અટક કરી છે બેચરાજી પો.સ્ટે. . ગુ..નં ૩૮/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબનો ગુન્હો નોધાયેલ છે. દેત્રોજ પો.સ્ટે. . ગુ..નં ૧૩/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ સોલા પો.સ્ટે.. ગુ..નં ર/પ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો ગુન્હો નોધાયેલ છે. તમામ ચોરી કરેલ કુલ- પ મો.સા કુલ કિ.રૂ ,રપ,૦૦૦/- ના કબ્જે કરેલ કરી સેકટર-૭ પો.સ્ટે. ખાતે સોપેલ છે.ઉપરોકત પકડાયેલ આરોપીઓ પૈકી અર્જુનસિંહ વિનુભા ઝાલા રીઢો ગુનેગારો હોઇ અને  ભુતકાળમાં સેકટર-પોસ્ટે. માં વાહન ચોરી ના ગુન્હાઓમાં તથા દેત્રોજ પો.સ્ટે. કોમ્પ્યુટર ચોરી ના ગુન્હામાં પકડાયેલ છે.

(૬) ઇન્ફોસીટી  ફસ્ટ ગુ..- ૫૧/૨૦૧૬ .પી.કો ક૩૮૦   ૪૫૪  ૪૫૭  મુજબનો  ગુન્હો તા  ૨૭/૮/૨૦૧૬ નારોજ  જાહેર  થયેલ  જે ગુન્હાના કામે ગોધરા  ગેગના (૧)  દિનેશભાઇ  માનસીગભાઇ નિનામા ઉ.- ૩૨   રહે- ગામ  વડવા તા- ગરબાળા જી- દાહોદ (૨)   ઘીરુભાઇ   ભાવસંગ પલાસ  રહેસરસોડા  ગામ  તા- ગરબાળા  જી- દાહોદ   વાળાને તા  ૨૮/૮/૨૦૧૬ક.   ૧૨/૦૦ વાગે પકડી અટક  કરવામાં આવેલ છે  અને  ગુન્હાના કામે ચોરાયેલ  રોકડ  રુ.  ૩૦૦૦/- રીકવર  કરવામાં આવેલ છે

(૭) તા.૦૪/૦૯/૨૦૧૬ ના રોજ સાંતેજ પો.સ્ટે. ના પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા વાહન ચેકીંગમા હતા. દરમ્યાન એક મો.સા.ઉપર બે ઇસમો તેઓનુ હિરો હોન્ડા મો.સા. નં – જી.જે.૦૧.એમ.એમ.૯૦૫૦ નુ લઇ આવતા તેઓની પાસે વાહનના કાગળો માંગતા તે કોઇ સંતોષકારક આપતા ન હોય. જેથી બે પંચોના માણસો બોલાવી તેઓના નામઠામ પુછતા (૧) નટવર ઉર્ફે કમલેશ નાગજી ઠાકોર રહે. ખોડીયાર ગામ, પટેલ વાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ તથા (૨) સની તગાજી ઠાકોર રહે. ભાડજ , રબારીવાસ તા.દસક્રોઇ જી.અમદાવાદ નાઓ હોવાનુ જણાવેલ. જેથી સદરહુ મો.સા. સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદરહુ બંન્ને ઇસમોને તા.૦૪/૦૯/૧૬ ના કલાક ૧૮/૪૫ વાગે સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) (ડી) મુજબ અટક કરેલ છે.

 

 

.     

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 14-09-2016