હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા.૧૭/૧૦/૧૬ થી તા ૨૩/૧૦/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહીતી    ગાંધીનગર જીલ્લો

  પો.ઇન્સ એલ.સી.બી નાઓને ગઇ તા. ૧૪/૧૦/૧૬ ના રોજ ઇન્ફોસીટી પો.સ્ટે. ની હદમાં આવેલ કોબા મનોરમ્ય સ્ટ્રીટ  માં રહેતા ચેતનાબહેન પ્રદિપભાઇ પટેલ નું કોઇ અજાણ્યા ઇસમોએ ગળે ટુંપો દઇ મોત નિપજાવી ઘરમાંથી સોનાના દાગીના વિગેરે મળી કુલ રૂ. ર૭પ૦૦/- ની લુંટ કરેલ જે બાબતે ઇન્ફોસીટી પોસ્ટે. ફ.ગુ.ર.નં ગુ.ર.નં-૬૯/૨૦૧૬ ઇ.પી.કો કલમ-૩૦૨,૩૯૭,૪૫૦,૨૦૧ મુજબનો નોધાયેલ હતો.

                આ ગુન્હો આચરનાર કુલ-૩ ઇસમો (૧) માનજીભાઇ મુળાભાઇ ભુરીયા ઉ.વ-૩૫ ધંધો-નોકરી હાલમાં રહે-ખેડા મહેમદાવાદ રાધેકિશન સોસાયટીમાં બંગ્લાનંબર-૧૯ ખાતે મુળ રહે-ભાભોર ફળીયું વાસીયા ડુગરી તા-ધાનપુર જીલ્લા-દાહોદ તથા (ર). હરેશ નવલભાઇ ભુરીયા ઉ.વ-૨૧ રહેવાસી-ધનારપાટીયા ગામ ડુગરાફળીયુ તા-ધાનપુર જીલ્લા-દાહોદ  તથા (૩) સુભાષ પુનીયા ભુરીયા રહે-વાસીયા ડુગરી તા-ધાનપુર જીલ્લો-દાહોદ નાઓએ આચરેલ આ ઉપરાંત દાહોદ જીલ્લાના ઘાનપુર પો.સ્ટે.માં સને-ર૦૧૦ દરમ્યાન બળાત્કાર ના ગુન્હાઓમાં પકડાયેલ છે અને ધાનપુર પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૩પ/૧૩ ઇ.પી.કો કલમ -૧૪૩, ૪૨૭ તથા  ફ. ગુ.ર.નં ૮૦/૧૬ ઇ.પી.કો કલમ- ૩૯પ, ૩૯૭ મુજબ ના ગુન્હામાં પણ વોન્ટેડ છે.જેથી ઉપરોકત પકડાયેલ ઇસમો ને અટક કરી તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

                ગઇ તા. ર૧/૧૦/૧૬ ના રોજ એલ.સી.બી એબસ્કવોન્ડર સ્કવોર્ડે વડોદરા શહેર પાણીગેટ પો.સ્ટે. ખાતે ફ. ગુ.ર.નં ર૭૯/૧૬ ઇ.પી.કો કલમ- ૩૬૩, ૩૬૬ તથા એટ્રો. એકટ કલમ- ૩(૧)W(૬) તથા પોસ્કો એ. ૧૧(૬)૧ર મુજબ ના ગુન્હાનો આરોપી ભોલાભાઇ સ/ઓ પ્રહલાદભાઇ લક્ષ્મણભાઇ વાઘેલા (દેવીપુજક)  ને ભોગ બનનાર કિશોરી સાથે ગાંધીનગર સેકટર-ર૧ આર.વર્લ્ડ સિનેમા પાછળ કાચા છાપરામાંથી પકડી પાડેલ છે અને તેઓ વિરુધ્ધ સેકટર-ર૧ પો.સ્ટે. સી.આર.પી.સી કલમ- ૪૧(૧) એ મુજબ તા. ર૧/૧૦/૧૬ ના રોજ કાયદેસર કાર્યવાહી કરેલ છે. . 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 05-11-2016