હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા. ૧૪/૪/૧૪   થી   તા. ર૦/૪/૧૪  સુધીમાં  ગાંધીનગર જીલ્‍લા ધ્‍વારા  કરવામાં આવેલ  સારી કામગીરીની વિગત

 ................................................................................................................................

(૧)    એલ.સી.બી. શાખાએ તા. ૧૬/૪/૧૪ ના રોજ મળેલ માહીતી આધારે અડાલજ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તાર ના ઉવારસદ ગામે પ્રોહી અંગે રેડ કરી આરોપી દશરથજી જીવણજી ઠાકોર તથા વિક્રમસિંહ જીવણજી ઠાકોર બંને રહે. રાણજીપુરા ઉવારસદ તા.જી. ગાંધીનગર વાળાઓની દેશી દારૂ ની ભઠ્ઠી પકડી ઉપર રેડ કરેલ અને રેડ દરમ્‍યાન દેશી દારૂ લીટર-૪ર૦ કિ.રૂ ૮૪૦૦/- તથા દેશી દારૂ ગાળવાનો વોશ લીટર ૩પ૦ કિ.રૂ ૩પ૦/- તથા વાહનો તેમજ દેશી દારૂ ગાળવાનો સરસામાન મળી કુલ રૂ. પ,૩૦,૧૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરી અડાલજ પોસ્‍ટે. પ્રોહી ગુ.ર.ન; ૧૮૭/૧૪ પ્રોહી કલમ- ૬૬બી, ૬પ બી.સી.ઇ.એફ, ૮૧ મુજબ નો ગુન્‍હો રજીસ્‍ટર્ડ કરાવેલ છે.

(ર)     એલ.સી.બી. શાખાએ તા. ૧૬/૪/૧૪ ના રોજ મળેલ માહીતી આધારે કલોલ તાલુકા પોલીસ સ્‍ટેશન ફ. ગુ.ર.નં ર૩/૧૩ ઇ.પીકો કલમ- ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબ ના કામે નાસતા ફરતા આરોપી જીતેન્‍દ્રસિંહ છત્રસિહ વાઘેલા રહે. ભાર્ગવ સોસા. મકાન નંબર-૩૧૧ કુબેરનગર એરીયા, અમદાવાદ શહેર વાળા ને ગાંધીનગર સેકટર-ર૪ ચોકડી થી પકડી પાડી ઉપરોકત ગુન્‍હાના કામે પકડી અટક કરેલ છે.

(૩) ક.તા.પો.સ્‍ટે.ફ.ગુ..ર.નં.૫૫/૨૦૧૪ ઇ.પી.કો..ક.-૩૭૯, ૧૧૪ ના કામના આરોપી(૧)ખોડુભા સ/ઓ નવલસિંહ ચેલાજી સોલંકી રહે.-કડી, કેદારનાથ સોસા., ૧૨, સત્યમ રો હાઉસ તા.કડી જી.મહેસાણા વાળા ને  કલોલ તાલુકા પોલીસે તા.૧૪//૧૪ ના ક.૧૪/૦૦ વાગે પકડી અટક કરેલ છે.

(૪) ક.તા.પો.સ્‍ટે.પ્રોહી.ગુ..ર.નં.-૧૬૩/૧૨ પ્રોહી.ક.-૬૬બી, ૬૫ એઇ,૮૧ મુજબના કામનો ગુન્‍હાનો નાસતો ફરતો આરોપી(૧)જામતસિંહ ઉર્ફે જામભા માલસિંહ વાધેલા રહે.- જામનગર (ગઢ), બનાસકાંઠા વાળા ને તા.૧૯//૧૪ ના ક.૧૯/૧૫ વાગે પકડી અટક કરેલ છે.

 ()      માણસા પો.સ્ટે. ફ.૧૧૪/૧૩ ઇપીકો કલમ ૩૬૩ ૩૬૬ મુજબના કામે આરોપી નાસતો ફરતો આરોપી ટીનાભાઇ ઉર્ફે બાબુભાઇ રવાભાઇ રાવળ રહે માણસા મોટો રાવળવાસ તા-માણસાવાળાને તા-૧૮/૪/૧૪ ના ક. ૧૬/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે.

(૬)    માણસા પો.સ્ટે. ફ.૩૯/૧૪ ઇપીકો કલમ ૪૬૧,૩૭૯ મુજબના ગુન્હાના કામેના આરોપી ચાવડા કુલદીપસિંહ ઉર્ફે લાલો શંકરજી ચાવડા રહે હરણાહોડા તા-માણસા વાળાને તા-૧૯/૪/૧૪ ના ક. ર૦/૩૦ વાગે અટક કરી ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.

()        સે. ૨૧ ફ. ગુ.ર.નં. ૫૯/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના  ગુનામાં આરોપી દિનેશ શંકરલાલ સીંધી રહે.અમદાવાદ નાઓને પકડી અટક  કરી  ગુનો શોધી કાઢેલ છે. 

(૮)    સેકટર- ૨૧ ફ.ગુ.ર.નં. ૧૭૭/૧૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનામાં આરોપી મોમજી માધાજી ઠાકોર  રહે.નેસડા જી. બનાસકાંઠાને પકડી અટક  કરી ગુનો શોધી કાઢેલ છે.

(૯)    એસ.ઓ.જી.શાખા તરફથી પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી એકટ મુજબ – ૧ કેશ કરવામાં આવેલ છે, મકાન ભાડુઆત અંગેના જાહેરનામા ભંગ બદલ – ૧ કેશ કરવામાં આવેલ છે, સીમકાર્ડ અંગેના જાહેરનામા ભંગ બદલ – ૭ કેશ કરવામાં આવેલ છે. ઓટોરીક્ષા અંગેના જાહેરનામા ભંગ બદલ – ૪ કેશ કરવામાં આવેલ છે. સીસીટીવી જાહેરનામા ભંગ બદલ – ૨ કેશ કરવામાં આવેલ છે. આમ વીક દરમ્યાન જાહેરનામા ભંગ બદલના કુલ-૧૪ કેશો કરવામાં આવેલ છે તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન – ૭ કેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૯૧૫૦/-  વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે  

(૧૦)   ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૪/૪/૨૦૧૪ થી તા. ૨૦/૪/૨૦૧૪ સુધીના વીક દરમ્‍યાન સ્થળ પાવતી કુલ - ૧૧૯૨, સ્થળ દંડ કુલ-રૂ.૧,૩૯,૦૦૦/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૫૭ વાહન ડીટેઇન, એમ.વી.એકટ- એન.સી કેશ કુલ-૪ કરવામાં આવેલ છે. જે મુજબની સારી કામગીરીની કરવામાં આવેલ છે

(૧૧)  તા.૨૦/૪/૧૪ ના કલાક ૧૬/૧૫ વાગે મોજે રણાસણ સર્કલ, પાસે આરોપી  સુરેન્‍દ્રસિહ ઇન્‍દ્રસિહ ચૌહાણ રહે. મનોહરવીલા, નવા નરોડા, અમદાવાદ નાઓ પોતાની  સ્‍વીફટ ગાડીનં. જી.જે.૧.એચ.એન.૪૬૧૮માં વિદેશી બનાવટની દારુની બોટલ નંગ-૭૭ તથા બીયરની બોટલ નંગ-૨૧ મળી કુલ રૂ.૨૫,૨૦૦/- ના પ્રોહી જથ્‍થાની હેરાફેરી કરતા પોલીસ વોચ અને નાકાબંધી દરમ્‍યાન વિદેશી દારુ તથા બીયર અને મારુતી સ્‍વીફટ કાર તથા મોબાઇલ ફોન સહીત કુલ રૂ. ૨,૨૬,૭૦૦- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ જે સંબધે પો.સબ.ઇન્‍સ.શ્રી ડભોડા નાઓએ ડભોડા પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નં.૫૯/૧૪ પ્રોહી કલમ ૬૬બી, ૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૮૧ મુજબનો ગુન્‍હો દાખલ કરવામાં આવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 22-04-2014