હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા. ૫/૫/૧૪   થી   તા. ૧૧/૫/૧૪  સુધીમાં  ગાંધીનગર જીલ્‍લા ધ્‍વારા  કરવામાં આવેલ  સારી કામગીરીની વિગત

 ................................................................................................................................

(૧)    ચિલોડા પો.સ્‍ટે. ધ્‍વારા   તા-૦૯/૦૫/૨૦૧૪ કલાક-૧૪/૦૦ વાગે. માંજે ચંન્દ્રાલા ગામની સીમમાંથી ટ્રક કેટેનર નંબર એચ.આર.૬૨.૫૧૭૨ માં ઘર વખરી સામાન ની આડશમાંથી  પ્રાંતનો વિદેશી દારુ તથા બિયર મળી કુલ  બોટલ નંગ-૨૨૩ કુલ  બોટલ નંગ- ૩૫૦૪ કિ.રૂ. ૧૦૫૩૬૦૦/- સાથે આરોપી  (૧) યુસુફ સ/ઓફ શાહરૂખખાન મેવ (મુસ્લીમ) રહે-પંચગાંવ તા-તાઉડ જીલ્લા-નુરું  (૨) શેલેન્દ્ર જાટ રહે- દિલ્લી (ડ્રા.સા.) નાઓને  પકડી  પાડી  ચિલોડા પો.સ્‍ટે.    પ્રોહી-ગુ.ર.નં-૭૦/૨૦૧૪ પ્રોહી એકટ કલમ-૬૬(૧)બી,૬૫-એ,ઇ ૧૧૬-બી ૮૧ મુજબનો ગુનો  તા. ૦૯/૦૫/૨૦૧૪ કલાક-૧૪/૩૦ વાગે દાખલ કરાવેલ છે.

(ર)     ડભોડા પો.સ્‍ટે. જા.જોગ નં. ૯/૧૪ તા.૪/૫/૧૪ કલાક ૧૯/૩૦ વાગે ના કામે ગુમ થનાર આશાબેન ડો.ઓફ. લીલાજી છબાજી સોલંકી ઉ.વ. ૨૨ રહે હાલ વિરાતલાવડી તા. જી. ગાંધીનગર મુળ રહે કોદરાલી ઠાકોરવાસ તા.દહેગામ જી. ગાંધીનગર નાનીને  તા.૧૦/૫/૨૦૧૪ ના રોજ વડોદરા શહેર રેલ્‍વેસ્‍ટેશન પાસેથી  મળી આવેલ  જેને વાલીવારસોને  સોંપી સારી કામગીરી કરેલ છે.

(૩)    એલ.સી.બી. શાખાને તા. ૮/પ/૧૪ ના રોજ મળેલ માહીતી અધારે લોદરા માણસા વિજાપુર રોડ પાસેથી એક સેન્‍ટ્રો ગાડીમાં વરલી મટકા ના આંકડા લખતા દિલીપભાઇ કચરાભાઇ દરજી ને રોકડ રૂ. ૪૧૫૦૦/- તથા મોબાઇલ તથા સેન્‍ટ્રોગાડી મળી કુલ રૂ. ર,૪પ,પ૧૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરી માણસા પોલીસ સ્‍ટેશન  સે. ગુ.ર.નં  ૧૩ર/૧૪ જુગારધારા કલમ- ૧ર અ મુજબ ગુન્‍હો દાખલ કરાવેલ છે.

(૪)    તા. ૯/પ/૧૪ ના રોજ ગાંધીનગર આર.આર સેલ તથા એલ.સી.બી દવારા સંયુકત રીતે વોચ કરી ચંદ્રાલા પાસે થી ટ્રક કંન્ટેનર નંબર- એચ.આર.૬૨.૫૧૭૨ પકડી પાડેલ જેમાંથી ઇગ્લીશ દારૂ તથા બિયર મળી કુલ પેટી નંગ ૨૨૩ બોટો નંગ ૩૫૦૪ જે કિ.રૂ. ૧૦૫૩૬૦૦/- ના મુદામાલ સાથે તથા ટ્રક કિ.રૂ.૧૦૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૨૦૦/- ઘર વખરી સામાન સાથે કુલ કિ.રૂ. ૨૦૫૩૮૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરી, એક આરોપી ને અટક કરવામાં આવેલ અને કાયદેર કાર્યવાહી કરી ચિલોડા પોલીસ સ્‍ટેશન પ્રોહી ગુ.ર.નં પ્રોહી-ગુ.ર.નં-૭૦/૨૦૧૪ પ્રોહી એકટ કલમ-૬૬(૧)બી ૬૫-એ ઇ ૧૧૬-બી ૮૧ મુજબ. થી ગુન્‍હો દાખલ કરવામાં આવેલ છે.  

(૫)    કલોલ તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૧૦/૧૪ ઇ.પી.કો.ક.૪૦૬, ૪૨૦, મુજબના આરોપી કમલેશભાઇ ઉર્ફે આદેશબાપુ માવજીભાઇ માળી રહે.આદુદરા રોડ, પાણી પુરવઠાની પાછળ જોગણીમાતાનો ટેકરો તા.કડી જી.મહેસાણા વાળાને તા.૯/૫/૧૪ ના ક.૧૪/૩૦ વાગે પકડી ગુન્‍હો ડીટેક્ટ કરેલ છે.

(૬)    અરજદારશ્રી નૈનાબેન ડો/ઓફ અશોકકુમાર પટેલ રહે. છત્રાલ તા. કલોલ જી.ગાંધીનગરનાએ સામાવાળા પોતાના પતિ મિતેષકુમાર તથા અન્ય સાસરીના માણસો વિરૂધ્ધ અરજી  કરેલ જે સબંધે  મહિલા પો.સ્‍ટે. ધ્‍વારા  બંને પક્ષોને બોલાવી અંગતરસ  લઇ કાઉન્સિલીંગ કરી યોગ્ય કાયદાકિય માર્ગદર્શન આપતા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયેલ છે.

(૭)    ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.//૨૦૧૪ થી તા. ૧૧//૨૦૧૪ સુધીના વીક દરમ્‍યાન સ્થળ પાવતી કુલ-૧૫૫૧ સ્થળ દંડ કુલ-રૂ.૧,૭૩,૬૦૦/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી. ૨૭૯ મુજબ- ૧ કેશ, એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૫૯ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે.

  

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 17-05-2014