હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા. ૧ર/૫/૧૪   થી   તા. ૧૮/૫/૧૪  સુધીમાં  ગાંધીનગર જીલ્‍લા ધ્‍વારા  કરવામાં આવેલ  સારી કામગીરીની વિગત

 

(૧)      તા.૧૪/પ/૧૪ ના રોજ પેટ્રોલીગ દરમ્‍યાન એલ.સી.બી. શાખાને  મળેલ બાતમી હકીકત આધારે ગાંધીનગર  પ્રેસ સર્કલ ખાતે થી એક ઇસમ નામે પ્રહલાદભાઇ કાળાભાઇ રાવળ રહે. પુંધરા તા. માણસા જી. ગાંધીનગર વાળા ને ચોરી ના હીરોહોન્‍ડા મો.સા સાથે પકડી પાડેલ. ઉપરોકત મો.સા બાબતે સદરહું ઇસમ ની વધુ પુછપરછ કરતા પોતાના જીજાજી અશ્‍વિનભાઇ ભીખાભાઇ રાવળ રહે. રામપુરા તા. માણસા જી. ગાંધીનગર ને છેલ્‍લા સાત માસથી પોતાને ચલાવવા આપેલ હોવાની હકીકત જણાવેલ અને વાહનો ના કાગળો રજુ કરેલ નહી. આ બાઇક ની સ્‍થિતી જોતા આગળના ભાગે જી.જે-૧૮ એકે ર૭૧૯ તથા પાછળના ભાગે જી.જે-૮ એ.કે. ર૧૯ લખેલ જે બાબતે રેકર્ડ ઉપર ખાતરી કરતા સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશન ફ. ગુ.ર.નં ૧૯ર/૧૧ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ નો ગુન્‍હો શોધાયેલ છે.

 

(ર)     તા. ૧ર/પ/૧૪ ના રોજ એલ.સી.બી. શાખાના  અધિકારી/કર્મચારીઓએ પેટ્રોલીગ દરમ્‍યાન એક ઇસમ બળદેવભાઇ કાળીદાસ વાઘેલા રહે. માધુપુરા રોડ, અંકીત સોસા. પાછળ કાચા છાપરા રેલ્‍વેપુર્વ કલોલ શહેર જી. ગાંધીનગર વાળા ને શંકાસ્‍પદ હાલતમાં પકડી પુછપરછ કરતા તેણે પાસે થી એક સેમસંગ નોટ-ર મોબાઇલ મળી આવેલ જે બાબતે ઉડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત મોબાઇલ તેણે ચોરી કરેલ હોઇ, જે બાબતે સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશન ફ. ગુ.ર.નં: ૬૮/૧૪ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ નો ગુન્‍હો દાખલ થયેલ, જે શોધી કાઢી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ઘરેલ

(૩)    ક.તા.પો.સ્‍ટે. ફસ્ટ ગુ.ર.ન. ૧૧૮/૨૦૧૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના આમજા ગામની સીમ,  રોડ ઉપર   ફરી.એ ખેતરના નજીક રોડ ઉપર પોતાનું હીરો હોન્‍ડા સુપર સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ નં. જી.જે.૧૮.એ.એલ. ૯૦૨૭ નું ખુલ્‍લુ પાર્ક કરેલ હતું જેની કિં.રૂ. ૨૫,૦૦૦/- નું કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોઇ આ બાબતે કલોલ તાલુકા પો.સ્‍ટે. ધ્‍વમારા  તપાસ કરતાં આરોપી રણજીતસિંહ સ/ઓ બાલુસિંહ રાજપુત(પઢીયાર) રહે.બેલનિયા તા.જાડોલ જી.ઉદયપુર(રાજસ્‍થાન) વાળાને તા.૧૭/૫/૧૪ ક.૧૬/૦૦ વાગે પકડી અટક કરેલ છે.

(૪)    માણસા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૪૨/૧૪ ઇપીકો.ક.૩૬૩,૩૬૬,૩૭૬,૧૧૪ તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુલ એક્ટ ૨૦૧૨ ની કલમ ૪,૬મુજબના કામે ભોગ બનનાર તથા આરોપીને  માણસા પોલીસ ધ્‍વારા શોધી કાઢી આરોપી નિલેષભાઇ કરમશીભાઇ દેસાઇ ઉ.વ.૨૯ રહે.મુલસણ તા.જી મહેસાણા નોઓને તા.૧૮/૫/૧૪ ના રોજ ક.૧૨/૧૫ વાગે પકડી અટક કરેલ છે.

(૫)    એસ.ઓ.જી.શાખા તરફથી વીક દરમ્યાન જાહેરનામા ભંગ બદલના કુલ-૧૪ કેશો કરવામાં આવેલ છે તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન – ૧૩ કેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૭૨૫૦/-  વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે

 

(૬)    ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૨/૫/૨૦૧૪ થી તા. ૧૮/૫/૨૦૧૪ સુધીના વીક દરમ્‍યાન સ્થળ પાવતી કુલ-૧૪૨૯ સ્થળ દંડ કુલ-રૂ.૧,૬૦,૧૭૫/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી. ૨૭૯ મુજબ- ૨ કેશ, આઇ.પી.સી. ૨૮૩ મુજબ- ૩, જી.પી.એકટ એન.સી.- ૭, એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૬૧, વાહન ડીટેઇન કરવામાં આવેલ છે.  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 26-05-2014