હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

ગાંધીનગર જીલ્‍લાની સારી કામગીરી તા ૧/૯/૨૦૧૪ થી તા.૭/૯/૨૦૧૪

 

(૧)  ગાંધીનગર શહેરમાં નિલગાય પ્રભાવીત વિસ્‍તાર  સબંધે સર્વે કરી ગાંધીનગર જીલ્‍લાના  અડાલજ,ઇન્‍ફોસીટી,કલોલ તાલુકા, માણસા ,ચિલોડા,ડભોડા દહેગામ,પેથાપુર,સેકટર-ર૧ તથા સેકટર-૭ પો.સ્‍ટે વિસ્‍તાર,વિસ્‍તારમાં સુરક્ષાસેતુ અંર્તગત ‘‘ નિલગાય પ્રભાવિત વિસ્‍તાર ‘‘  વાહન સંભાળીને ચલાવો  ના મોટા ફોટા વાળા  ના ૪૦ જેટલા સાઇન  બોર્ડ લગાવેલ છે.

(૨)  પો.ઇન્‍સશ્રી એલ.સી.બીનાઓએ તા. ૧/૯/૧૪ ના રોજ એલ.સી.બી પેટ્રોલીગ દરમ્‍યાન ગાંધીનગર ક-૬ સર્કલ (ટાટા ચોકડી) વિજયભાઇ ઉર્ફે વિજયો ઇશ્‍વરભાઇ લઘરાભાઇ પ્રજાપતિ ઉ.વ-ર૬ રહે. નિકોલ રોડ ચિત્રકુટ આવાસ આવાસ બ્‍લોક નં ૮ મ.નં ર૪૧ નરોડા અમદાવાદ વાળને પકડી ઉડાણ પુર્વક પુછપરછ કરતા પોતે પોતાના સાગરીત મિત્ર સાથે આજથી એકાદ વર્ષ અગાઉ સેકટર-રર માં ટ્રાફીક પોલીસ ચોકીથી સે-ર૯ તરફ જવાના રસ્‍તા ઉપર થી એક બહેનના ગળામાં જાપટ મારી બે તોલા વજન કિ.રૂ ૪૦,૦૦૦/- નો સોનાનો દોરો તોડી નાસી ગયેલ, જે બાબતે સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશનમાં  ફ. ૧૪૯/૧૩ ઇ.પી.કો કલમ- ૩૯ર, ૧૧૪ થી ગુન્‍હો નોધાયેલ છે. સદર આરોપીને આગળની વધુ તપાસ સારૂ સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

(૩)  પો.ઇન્‍સશ્રી એલ.સી.બીનાઓએ   તા. ૧/૯/૧૪ ના રોજ એલ.સી.બી પેટ્રોલીગ દરમ્‍યાન મળેલ માહીતી આધારે લોકોને રીક્ષામાં પેસેન્‍જર તરીકે બેસાડી કિમતી ચીજ વસ્‍તુઓની ચોરી કરનાર અમદાવાદ ની ગેંગ નો સુત્રધાર અફસર ઉર્ફે બાટલી સ/ઓ જફરખાન પઠાણ રહે. વટવા નારોલ રોલ બાગેતાજ કબ્રસ્‍તાન ની બાજુમાં કેનાલપાસે  અમદાવાદ વાળા ને અમદાવાદ થી પકડી એલ.સી.બી લાવી પુછપરછ કરતા તેણે આજથી પંદરેક માસ અગાઉ પોતાના સાગરીતો સાથે ગાંધીનગર તરફ આવેલ અને ઘ-પ થી સેકટર-ર૦ માં જવા સારૂ રીક્ષામાં એક પરીવાર પેસેન્‍જર તરીકે બેસાડી થેલાની આડાશ કરી ફરી. ના બેગમાં મુકેલ (૧). સોનાની બંગડી નંગ-૪ સાડા ચાર તોલા વજન ની કિ.રૂ ૯૦,૦૦૦/- તથા સોનાનો સેટ (વીટી, બુટ્ટી સહીત) ચાર તોલા કિ.રૂ ૮૦,૦૦૦/- તથા સોનાની કાન શેરો ૧ જોડ અડધા તોલાની કિ.રુ ૧૦,૦૦૦/- તથા સોનાનું મંગળસુત્ર અઢી તોલાનું કિ.રૂ પ૦,૦૦૦/- તથા ચાંદીની પગની પાયલ દોઢસો ગ્રામ તથા જુડો દોઢસો ગ્રામ વજનની કિ.રૂ ૧ર,૦૦૦/- તથા મળી કુલ- ર,૪ર,૦૦,૦૦૦/- ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાનું જણાયેલ જે બાબતે ખાતરી કરતા સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશન ખાતે  ફ. ૮૧/૧૩ ઇ.પી.કો કલમ- ૩૭૯, ૧૧૪ ગુન્‍હો નોધાયેલ હોઇ આગળની વધુ તપાસ સારૂ સેકટર-ર૧ પોસ્‍ટે. ને સોપેલ છે

 

(૪)  પો.ઇન્‍સશ્રી એલ.સી.બીનાઓએ સને-ર૦૧ર દરમ્‍યાન દહેગામ પોસ્‍ટે.ફ.ગુ.ર.નં ૮ર/૧ર ઇ.પી.કો કલમ- ૩૬૩, ૩૬૬ મુજબ ના કામે નાસતા ફરતા આરોપી જયેશ ઉર્ફે જયદિપ રામસીંગભાઇ પરમાર રહે. સીહોરા તા. સાવલી જી. વડોદરાવાળા ને તા. પ/૯/૧૪ ના રોજ પકડી તેના વિરુધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરી દહેગામ પો.સ્‍ટે. ખાતે સોપેલ છે.  

(૫) પો.ઇન્‍સશ્રી મહિલા નાઓએ અરજદારશ્રી  જડીબેન  વા/ઓફ રમણભાઇ ભંગી હાલ રહે. સેકટર-૨૪ ના છાપરા  હાઉસિંગ બોર્ડની પાછળ અપના બજાર સામે ગાંધીનગર નાએ સામાવાળા  પોતના પતિ રમણભાઇ ભીખાભાઇ ભંગી  તથા બીજા પાંચ વિરૂધ્ધમાં  હેરાનગતિ કરતા હોવા બાબતે અત્રેના પો.સ્ટે. અરજી આપી પોતાના સાસરીવાળાને સમજવવાના હેતુથી અત્રે અરજી આપેલ   જે અરજીના કામે  બંને પક્ષોને પો.સ્ટે. ખાતે બોલાવી અંગતરસ લઇ બંને પક્ષોને યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપતા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયેલ છે.

(૬) પો.ઇન્‍સશ્રી માણસા નાઓએ માણસા પો.સ્‍ટે ફ.૯૭/૧૪ ઇ.પી.કો ક.૩૦૭,૩૦૨,૧૨૦બી,૩૪ મુજબ ના કામે પ્રથમ ગુન્‍હો વણશોધાયેલ હતો જે ગુન્‍હાના કામે ઉંડાણ પુર્વક તપાસ કરી  કોલ ડીટેઇલ્‍સ આધારે ગુન્‍હાનુ પગેરૂ મેળવી આરોપી પ્રિતેશ ઉર્ફે વિકી સુરેશભાઇ બંસીલાલ ખલાસી તથા મીનાક્ષીબેન ઉર્ફે માલાબેન વાઓ દિનેશભાઇ ભીખાભાઇ પરમાર બંન્‍ને રહે ચંદ્દભાગ સોસાયટી નવા વાડજનાને ગુન્‍હાના કામે તા.૫/૯/૧૪ કલાક ૨૦૩૦ વાગે અટક કરી સારી કામગીરી કરેલ છે.

(૭)પોઇન્‍સશ્રી સેકટર-ર૧ નાઓએ (૧) તા. ૫/૯/૧૪ ના રોજ સે. ૧૬ ફુડ કોર્ટ ખાતે સુરક્ષાસેતુ અન્વયે નાગરીકોને જરુરી માર્ગદર્શન આપ્યુ. (ર) તા. ૭/૯/૧૪ ના રોજ ફ. ગુ.ર.નં. ૧૭૭/૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ ૧૧૪ મુજબના ગુનાના કામે આરોપીઓ (૧) રમેશકુમાર રણછોડભાઇ દલવાડી રહે. અમદાવાદ (ર) વસંત સુરેશભાઇ કંકાડે રહે. અમદાવાદ (૩) બૈજુભાઇ બાબુભાઇ પરમાર રહે. અમરેલીને પકડી અટક કરી ગુનો શોધી કાઢેલ છે.

(૮) પ્રજા અને પોલીસ વચ્‍ચેની મિત્રતા સુદ્ઢ બનાના સારૂ અડાલજ પો.ઇન્‍સશ્રી તથા સ્‍ટાફના માણસોએ મળી અંબાજી જતા પગયાત્રી ઓને અડાલજ બાલાપીર ખાતે તા૪/૯/૧૪ ના રોજ સફરજન વહેચેલ છે. 

(૯)       તા.૬/૯/૧૪ના રોજ અડાલજ  ગામની તમામ શાળાઓમાં વાર્ષિક પરિક્ષામાં પ્રથમ નંબરે આવનાર ને અડાલજ કુમાર પ્રાથમિક શાળા ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખલ.

(૧૦) પો.સબ ઇન્‍સશ્રી પેથાપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.ન-૧૯૯/૨૦૧૪ પ્રોહી એકટ કલમ-૬૬બી.૬૫એઇ ૧૧૬બી મુજબના કામે ગઇ તા.૭/૯/૧૪ નારોજ પુન્દ્રાસણ ખાતે રેડ કરી આરોપી – સોમાજી અરજણાજી ઠાકરો રહે.પુન્દ્રાસણ વાળાના ઘરેથી રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ તથા બીયર ટીન-૫ કીરૂ.૫૮૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

(૧૧) પો.સબ ઇન્‍સશ્રી પેથાપુર પો.સ્ટે. સે-ગુ.ર.ન-૩૬૬/૧૪ જુ.ધા.ક-૧૨ મુજબ ના કામે તા.૭/૯/૧૪ નારોજ પુન્દ્રાસણ ગામે જુગારની રેડ કરી પાંચ ઇસમોને અટક કરી કુલ-૧૬૦૦૦/- નો મુદામાલ પકડી પાડી જુગારનો કવોલીટી કેશ શોધી કાઢી કાઢેલ છે.

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 10-09-2014