હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૧૬/૨/૧૫ થી તા ૨૨/૨/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી

(૧) એસ.ઓ.જી.શાખા તરફથી વીકદરમ્યાન અત્રેની શાખા ધ્વારા ગાંધીનગર શહેર તેમજ કલેકટરશ્રીના જાહેરનામા ભંગ બદલના ૧૮૮ મુજબના કુલ - ૨૨ કેશો કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન – ૫ કેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૯૯૨૫/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે

(ર)  તા ૨૦/૨/૧૫ ના રોજ પો.ઇન્સ દહેગામ નાઓને બાતમી મળેલ કે ધારીસણા હાલીસા ગામની સીમમાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૮૦ કિ રૂ.૭૨૦૦૦/ તથા બીયર નંગ ૧૬૮૦ કિ.રૂ.૧૬૮૦૦૦ નો બોલેરો ગાડીમાં રાખી પકડાઇ ગયેલ જે મતલબે દહેગામ પ્રોહી ગુ.ર નં ૫૨/૧૫ પ્રોહી ક ૬૬બી ,૬૫ એઇ ૧૧૬ મુજબ ગુન્હો નોધી કાર્યવાહી કરેલ

(૩) પો.ઇન્સ સાંતેજ નાઓેએ  તા.૧૭/૦૨/૨૦૧૫ ના કલાક ૧૮/૩૦ વાગે મોજે ભોયણ થી વડસર જતા રોડ ઉપર દલાજી ચુંથાજી ઠાકોર રહે. મોટી ભોયણ તા.કલોલ વાળો એક પ્લાસ્ટીકના કોથળામાં લોખંડના સળીયાના ટુકડા તથા લોખંડની પાઇપના ટુકડા કુલ ૨૦ કિલો વજનના કિ.રૂ.૪૦૦/-  ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય. તેને સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) ડી મુજબ અટક કરી. સદર મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સારી કામગીરી કરેલ છે.

    તથા  તા.૧૮/૦૨/૨૦૧૫ ના કલાક ૧૪/૦૦ વાગે મોજે રણછોડપુરા ચોકડીથી ડાભલા ચોકડી તરફ જણા રોડ ઉપર કેનાલ પાસે બીનવારસી હાલતમાં પડેલ એક પીકઅપ બોલેરો ડાલુ જેની નંબર પ્લેટ જોતા જી.જે. ૦૧ લખેલ. તેમજ તેનો એન્જીન નંબર જોતા – ૫૨૭૫૯ તથા ચેચીસ નં – ૫૭૦૩૮ નો હતો. જેની કિ.રૂ.૨,૨૫,૦૦૦/- ની ગણી જી.પી.એક્ટ કલમ ૮૨ મુજબ કબ્જે કરેલ. જે અમદાવાદ વસ્ત્રાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં – ૨૭૬/૧૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનો નાંધાયેલ હોય જે પીકઅપ ડાલુ વસ્ત્રાપુર પો.સ્ટે.ના ત.ક.અ.ને સોંપી સારી કામગીરી કરેલ છે.  

       તથા  તા.૧૯/૦૨/૨૦૧૫ ના કલાક ૨૦/૩૦ વાગે મોજે મુલસાણા પાટીયા પાસેથી આરોપી શૈલેષજી બાબુજી ઠાકોર રહે.સાણંદ ગામ, ઘોડાગાડી સ્ટેન્ડ, તા.સાણંદ જી.અમદાવાદ      વાળો રોયલ સ્ટેગ ક્લાસીક વ્હીસ્કી કંપની ની ૭૫૦ મી.લીની શીલબંધ બોટલો કુલ ૧૧ નંગ કિ.રૂ.૪૪૦૦/- તથા ઓફીસર ચોઇસ વ્હીસ્કી ૧૮૦ મી.લી. ની કુલ – ૪૮ નંગ બોટલો કિ.રૂ. ૪૮૦૦/- એમ કુલ કિ.રૂ.૯૨૦૦/- ના મુદ્દામાલ સાથે પ્રોહી રેડ દરમ્યાન પકડાઇ ગયેલ હોય. તેના વિરૂધ્ધ પ્રોહી ગુ.ર.ન. ૪૪/૧૫ પ્રોહી એક્ટ કલમ.૬૬બી ૬૫ એ.ઇ. ,૧૧૬(બી) મુજબ ગુનો રજી. કરી કલાક ૨૦/૩૦ વાગે અટક કરી સારી કામગીરી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015