હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૨૩/૩/૨૦૧૫ થી તા. ૨૯/૩/૨૦૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની વિગત

--------------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સશ્રી ચિલોડા નાઓએ  તા.૨૫/૦૩/૨૦૧૫ ના ક.૦૮/૩૦ વાગે મોજે ચિલોડા સર્કલ નજીક સેન્ટ્રો ગાડી નંબર આર.જે.૧૨.સી.એ.૧૭૮૯ માં વગર પાસપરમીટે ગે.કા રીતે પરપ્રાંતના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯૨ કિ.રૂ.૭૬,૮૦૦/ નો તથા સેન્ટ્રો ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/ ના સાથે ચિલોડા પો.સ્ટે પ્રોહી ગુ.ર.નંબર ૬૨/૨૦૧૫ પ્રોહી કલમ ૬૬.બી, ૬૫.એ.ઇ,૧૧૬.બી મુજબ ગુન્હો નોધી આરોપી અટક કરેલ સારી કામગીરી કરેલ

(ર)  તા. ૨૭/૩/૨૦૧૫ ના રોજ  પો.ઇન્સ દહેગામ નાઓએ તથા એ.એસ.આઇ પ્રભુદાન ભલુજી,  એલ.આર. ખોડાજી બાદરજી, એલ.આર. વિશાલકુમાર બબસિહ, એલ.આર. મોહનભાઇ મહાદેવભાઇ, એલ.આર. સજ્જાદહુસેન સબ્બીરહુસેન તથા અ.પો.કો. વેલજીભાઇ નાનાભાઇ નાઓ સાથે અમરાભાઇના મુવાડા ગામે રહેતા ગણપતસિહ ઉર્ફે ગન્તો કનકસિહ ચૌહાણ તથા તેના પિતા કનકસિહ બાદરસિહ ચૌહાણે તેના ઘરે તથા તેના મકાનની નજીક આવેલ અમરાભાઇના મુવાડા  કબ્જા માંથી   કૂલ રૂ .૪૪,૦૦૦/- વવિદેશી દારૂ નો જથ્થો પકડી આરોપી પકડી દહેગામ પ્રોહી ગુ.ર નં ૧૨૯/૧૫ પ્રોહી ક. ૬૬બી ૬૫ એઇ મુજબ ગુન્હો નોધી સારી કામગીરી કરેલ છે

(૩) પો.ઇન્સશ્રી કલોલ  નાઓેએ તા.૨૯/૩/૧૫ કલાક ૧૫:૦૫  મોજે કલોલ ટાઉન માં શીવશકિત પાન પાર્લર, વખારીયા ચાર રસ્‍તા   પાસે     વર્લ્ડકપની ન્‍યુજીલેન્‍ડ અને ઓસ્‍ટ્રલીયા વચ્ચેની ફાઇનલ લાઇવ ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોનથી ગ્રાહકોનો સંપર્ક કરી ક્રિકેટ મેચ ઉપર હાર જીતના સોદા લઇ હાર-જીતના સોદા કરી રોકડ રૂ.૫૮૬૦/-તેમજ મોબાઇલ ફોન નંગ – ૬ કુલ કિ.રૂ.૫૧૨૦૦/ તથા એલ.જી. કંપનીનુ ટી.વી. નંગ –૧, કિ.રૂ. ર,૦૦૦/- તથા મો.સા. નં –ર કિ. રૂ. ૧,૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૦૯૦૬૦/- ના મુદ્દામાલ સાથે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડી પકડાઇ જતાં કલોલ શહેર પો.સ્‍ટે. સે. ૧૩૪/૧૫ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ પો.સ્‍ટે.ગન્હો નોધી સારી કામગીરી કરેલ

(૪)  પો.ઇન્સશ્રી માણસા નાઓએ તા ૨૪/૩/૨૦૧૫ ના રોજ સમૈા ગોજારીયા રોડ ઉપર ઇનોવા ગાડી માંથી વિદેશી દારૂને બોટલ નંગ ૮૯ તથા બિયર નંગ ૩૯ મળી કુલ રૂ. ૩૦૬૦૦ નો વિદેશી દારૂ તથા ઇનોવાગાડી સાથે ૪ ૩૦૬૦૦ નો મુદ્દામાલ પકડી માણસા પ્રોહી ૧૩૩/૧૫ પ્રોહી ક ૬૬બી ,૬૫ એઇ ૧૧૬ બી કુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ.

(૫) પો.ઇન્સશ્રી કલોલ તાલુકા નાઓએ તા.૨૬/૦૩/૨૦૧૫ ના રોજ કલોલ તાલુકા પો.સ્ટે વિસ્તાર ની મહીલા સુરક્ષા સમિતિની બહેનો ને  આ વર્ષ માં ચાલુ વિધાનસભા ની કામગીરી જોવા માટે અત્રે ના પો.સ્ટે થી વિધાનસભા ગાંધીનગર ખાતે  લઇ જવામાં આવેલ અને તેઓ ને પોતાના ઘર સુધી મોકલી આપવા ની સારી કામગીરી કરવા મા; આવેલ છે.

        તેમજ  તા.૨૭/૦૩/૨૦૧૫ ના રોજ કલોલ શહેર ખાતે ગણેશપાર્ટી પ્લોટ ખાતે આઇ.જી.પી શ્રી ગાંધીનગર રેન્જ ના ઓ એ લોક દરબાર રાખેલ જેમાં અત્રે ના પો.સ્ટે ના ગામો ના સરપંચો ડેલીગેટ તથા પંચાયત સભ્યો તથા ગામ આગેવાનો તથા મહીલા સુરક્ષા સમિતિ ના બહેનો તથા જી.આઇ.ડી.સી ના પ્રમુખો ને આમંત્રણ આપી તમામ ને હાજર રાખી સારી કામગીરી કરેલ છે.

(૬)  કલોલ તાલુકા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં. ૩૭/૨૦૧૫ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ પોસ્કો એકટ ૨૦૧૨ ની કલમ ૪, મુજબ ના કામના આરોપી અનિલકુમાર રતિલાલ પાલ રહે. પંથી તા.જી. શાહજહાનપુર યુપી. વાળા ને  તા. ૨૮/૦૩/૨૦૧૫ ના કલાક ૧૪/૩૦ વાગે પકડી અટક કરી સારીકામગીરી કરેલ છે.

 

(૭) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓેઅ તા ૨૬/૩/૧૫ ના રોજ પેથાપુર મુકામે કસ્બામાં રહેતા બસીરમીયા યુસુફમીયા નાઓના ઘરે રેઇડ કરી બસીરમીયા તથા બીજા ત્રણ ઇસમો પકડી રૂ. ૧૯૭૨૦ નો રોકડ મુદ્દામાલ મેળવી પેથાપુર પો.સ્ટે સે.ગુ.ર નં ૯૬/૧૫ જુગાર ધારા ક ૪,૫ મુજબ ગુન્હોનોધ કરવામાં આવેલ   

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015