હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૬/૭/૧૫ થી ૧૨/૭/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની માહિતી

-------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સશ્રી એલ.સી.બી  નાઓ ગઇ તા.૬/૭/૧પ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી ધ્વારા ભરૂચ જીલ્લાના પાલેજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૨/૧૫ ઇ.પી.કો કલમ-૩૫૪ એ,ડી, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૯, ૧૧૪ એટ્રોસીટી એકટ ક.૩(૧), ૧૦ મુજબ ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ  (૧) સબ્બીરખાન રહેમાનખાન પઠાણ રહે.પાલેજ ગામ તા.જી.ભરૂચ તથા (૨) સલીમખાન રહેમાનખાન પઠાણ રહે.મ.નં.૩૯ અંકુર સોસાયટી, પાલેજ તા.જી.ભરૂચ (૩) આસીફભાઇ ઇકબાલભાઇ પઠાણ રહે.પાલેજ પોલીસ સ્ટેશન ની બાજુમાં તા.જી.ભરૂચ વાળાને પકડી સી.આર.પી.સી.૪૧(૧)એ મુજબ અટક કરી સે.૭ પો.સ્ટે.ને ઉપરોકત ગુન્હાના કામે સોપેલ છે.

(ર) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૬/૦૭/૨૦૧૫  થી તા.૧૨/૦૭/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૧૪૪૩,  સ્થળ દંડ કુલ-રૂ. ૧,૮૪,૮૨૫/-  વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી.-૨૭૯ મુજબ કુલ-૧ કેસ, એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૫૧ વાહન ડીટેઇનની

(૩) પેથાપુર પો.સ્ટે. સે.ગુ.ર.ન-૧૭૪/૨૦૧૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબના કામે મળેલ બાતમી આધારે તા.૬/૭/૨૦૧૫ નારોજ સરઢવ ગામે જુગારની રેઇડ કરી રોકડ કુલ રૂ.૧૩૭૦/- સાથે મળી કુલ રૂ.૨૩૭૦/- નો મુદામાલ હસ્તગત કરેલ છે. અને કુલ –છ આરોપીઓ વિરુધ્માં કાર્યવાહી કરેલ છે.

 

(૪) પેથાપુર પો.સ્ટે. સે.ગુ.ર.ન-૧૭૫/૨૦૧૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબના કામે મળેલ બાતમી આધારે તા.૬/૭/૨૦૧૫ નારોજ પેથાપુર સીમ ખાતે  જુગારની રેઇડ કરી રોકડ કુલ રૂ.૧૨૩૪૦/- સાથે મળી કુલ રૂ.૪૯૮૪૦/- નો મુદામાલ હસ્તગત કરેલ છે. અને કુલ –છ આરોપીઓ વિરુધ્માં કાર્યવાહી કરેલ છે.

 

(૫) પેથાપુર પો.સ્ટે. સે.ગુ.ર.ન-૧૭૬/૨૦૧૫ જુગાર ધારા કલમ-૧૨ મુજબના કામે મળેલ બાતમી આધારે તા.૮/૭/૨૦૧૫ નારોજ રાંધેજા ખાતે  જુગારની રેઇડ કરી રોકડ કુલ રૂ.૪૫૫૦/- નો મુદામાલ હસ્તગત કરેલ છે.

 

(૬)  પો.ઇન્સ સેકટર ૭ નાઓને મળેલ બાતમી આધારે મોજે. સે.૧૩ મકાન નં. ૨૯૦/૧ ચ-ટાઇપ ગાંધીનગર જુગારની રેઇડકરી આરોપી (૧) પરમાર ભવાનભાઇ કાનજીભાઇ રહે. સે.૧૩ ચ-ટાઇપ બ્લોક નં.૨૯૦/૧ ગાંધીનગર (૨) ચૌહાણ ખોડાભાઇ ભાઇચંદભાઇ રહે. સે.૧૩એ પ્લોટ નં.૫૩૩/૧ ગાંધીનગર (૩) ગોપાલ ક્રિષ્‍ણ રાઘવક્રુપ રહે. સ્‍વાગત-૪ સી/૧૦૩ સરગાસણ રોડ ગાંધીનગર (૪) મહેશભાઇ બળદેવદાસ દરજી રહે. સે.૨૪ સંયોગ એપાર્ટમેન્‍ટ મ.નં. ૨૫ (૫) મહેરીયા વિનોદભાઇ સોમાભાઇ રહે. સે.૧૩સી પ્‍લોટ નં. ૧૦૧૩/૨ ગાંધીનગર નાઓને પકડી તેઓના કબ્જામાંથી જુગારના સાહિત્‍યો ગંજીપાના તથા રોકડ રકમ રૂ.૧૬,૧૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૧૦,૫૦૦/- તથા વાહન નંગ-૩ કિ.રૂ.૩,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૪૬,૬૭૦/- ના મુદ્દામાલ હસ્તગત કરી સેકટર-૭ સે.ગુ.ર.નં. ૨૨૪/૧૫ જુગારધારા ક.૪,૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કરેલ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 20-07-2015