હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૭//૭/૨૦૧૫ થી તા. ૨/૮/૨૦૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી

(૧)   પો.ઇન્સ સેકટર-ર૧ નાઓએ તા.૨૯/૭/૧૫ ના કલાક ૨૧/૦૦ વાગે ચ-૬ સર્કલ પાસે રેઇડ કરી ઇનોવા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો કીંમત રૂપીયા ૩૯૦૦૦/- મળી કૂલ રૂપીયા ૨,૮૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અરૂણસીંગ શ્યામબહાદુરસીંગ રહે. સે. ૩૦ ગાંધીનગરને પકડી તેના વિરૂધ્ધ પ્રોહી ગુ.ર.નં. ૧૩૦/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી મુજબ ગુનો દાખલ કરેલ  છે.

(ર) પો.ઇન્સશ્રી નાઓએ અડાલજ પો.સ્ટે જાણવા જોગ એ.નં-૨૨/૧૫ તા.૨૩/૭/૧૫ ના કામે ગુમ થનાર રાકેશ અમરતભાઇ  સાધુ રહે અડાલજ હુડકોના મકાનમાં રોહીતવાસ પોર તાજી.ગાંધીનગર નાઓ ગઇ તા.૧૮/૭/૧૫ ના રોજ ઘરેથી કહ્યા વગર જતા રહેલ જેઓને તા.૨૮/૭/૧૫ના ટુકા સમય ગાળામાં શોધી કાઢવામાં આવેલ છે.

(૩) પો.ઇન્સશ્રી નાઓએ  તા.૧/૮/૧૫ના કલાક ૨૦/૩૦ વાગે કંન્ટ્રોલ રૂમ ગાંધીનગર તરફથી વર્ધી આવેલ કે એક ભાઇ કોબા નર્મદા કેનાલમાં પડી મરવા માટે રાદેસણથી નીકળેલ છે. જે વર્ધી આધારે પી.એસ.ઓશ્રીએ તાત્કાલીક પી.સી.આર-૧૯૭ને મોકલી પી.સી.આર.ના ફરજ પરના માણસોએ કેનાલમાં પડવા આવેલ વ્યક્તિ નામે મયંકભાઇ રમેશભાઇ બેંકર ઉવ.૨૯ રહે ૭૨, પ્રમુખ રેસીડેન્સી રાદેસણ તાજી.ગાંધીનગર નાઓને પકડી પો.સ્ટે લાવી તેના વાલીને બોલાવી પરત સોપવામાં આવેલ જે એક માનવની જીંદગી બચાવવામાં આવેલ છે.

(૪) પો.ઇન્સ માણસા નાઓએ વારાસણી ભેલપુર પોલીસ સ્ટેશન ફ.૨૪૫/૨૦૧૫ ઇ.પી.કો.ક ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હામા ભોગબનનાર(૧) રૂબીના ડો/ઓફ અબ્દુલ રહેમાન મુસલમાન ઉ.વ ર૦ (ર)  ગજાલા  નસીમભાઇ  મુસલમાન ઉ.વ ૧૮  બંન્ને રહે સુંદરપુર સૂરાસૂજન  ન્યુ બસ્તી વારાણસી યુ.પી નાઓ તા ૨૬/૭/૧૫ ના રોજ  માણસા ખાતેથી મળી આવતાં બંન્ને છોકરીઓને નામદાર કોર્ટમાં રજુ કરી  નામદાર કોર્ટના હુકમ આધારે નારી સરંક્ષણ કેન્દ્રમાં મોકલી આપેલ તેમજ આ ગુન્હાના આરોપી (૧) અકબરઅલી મૈનદીન મુસલમાન (ર) વસીર રફી મુસલમાન  બંન્ને રહે  સુંદરપુર સૂરાસૂજન  ન્યુ બસ્તી વારાણસી યુ.પી નાઓ માણસા બસ સ્ટેન્ડથી મળી આવતાં  બંન્નેને સી.આર.પી.સી.ક ૪૧(૧)એ મુજબ કલાક ૧૬૦૦ વાગે અટક કરી સ્ટેડામાં નોધ કરી આરોપીની વારાસણી ભેલપુર પોલીસ સ્ટેશન જાણ કરી તેઓને તમામનો કબ્જો  સોપી સારી કામગીરી કરેલ

(૪) માણસા વિજયનગર કોમ્પલેક્ષ કિશાન એન્ટરપ્રાઇઝના  ભોંયરામાં  (૧)  રાકેશભાઇ કેશવલાલ પટેલ અન્ય  પ  નાઓને  જુગાર રમતાં  પકડી તેઓની  પાસેથી રોકડ , મોબાઇલ તથા વાહનો મળી કુલ કિ.રૂ. ૬૭,૩૯૫/- નો મુદ્દામાલ કબજે  લઇ  માણસા પો.સ્ટે. સે. ગુ.ર.નં. ૪ર૬/૧૫  જુ.ધા.ક. ૪,૫  મુજબ ગુનો દાખલ કરેલ છે.

(૫)   માણસાથી કલોલ જતા  રોડ ઉપર રત્નદિપ  આર્કીટેક ખાતેથી આરોપી જીતુભાઇ લાલાભાઇ  પટેલ +૪ નાઓને  જુગાર રમતાં પકડી તેઓની પાસેથી રોકડ રૂ. ૧ર,૭૧૦/- , મોબાઇલ તથા વાહનો મળી કુલ કિ.રૂ. ૫૭,ર૧૦/- નો મુદ્દામાલ કબજે  લઇ  માણસા પો.સ્ટે. સે. ગુ.ર.નં. ૪ર૮/૧૫  જુ.ધા.ક. ૪,૫  મુજબ ગુનો દાખલ કરેલ છે.

(૬) પો.ઇન્સશ્રી દહેગામ નાઓને મળેલ બાતમી આધારે હરખજીના મુવાડા ગામની સીમ જુગારની હેડ કરી આરોપી ઉપેન્દ્રસિંહ જગતસિંહ ચૌહાણ તથા બિજા-૪બિજા-૪ નાઓને જુગાર રમતા પકડી રોકડ રૂ. .૧૦,૫૨૦/- તથા ૨ મોબાઇલ કિ.રૂ.૩૦૦/- તેમજ  પત્તા પાના નંગ-૫૨ તથા ૧ પેશન પ્રો.બાઇક (મોટર સાયકલ) નં-જીજે-૧૮-CF-૯૭૮૬ ની કિ.રૂ.૩૦,૦૦૦/-  મળી કૂલ રૂ.૪૩,૫૨૦/ ના મુદ્દામાલ સાથે પકડી દહેગામ સે. સે. ૨૪૩/૧૫ જુગાર ધારા ૪,૫ મુજબ ગુનો દાખલ કરેલ છે.

(૭) ઓપરેશન સ્માઇલ   ડભોડા પો.સ.ઇનાઓેએ તા.૧/૭/૨૦૧૫ ના રોજ ભાવેશભાઇ જયદાસ ડેકાટે રહેવાસી એ/૩ દીપમાલા એપર્ટમેન્ટ મણીયાસા ગાર્ડન પાસે મણીનગર એક અજાણ્યુ બાળક ભુલુ પડી ગયેલ જેને લાવી પો.સ્ટે રજુ કરતા આ બાબતે બાળકને  પુછપરછ કરી જાણકારી મેળવવતાં મીતેષ મહેન્દ્રભાઇ ભગોરા  રહે આબાબારા તા ભીલોડા જી અરવલ્લીનો હોવાનુ જણાતાં તેના વાલીવારસની માહીતી મેળવી વાલીવારસને કબ્જદ શોપી વિગતવાર સ્ટેડામાં નોધ કરી ગુન્હો કર્યા બાબત.

 

                                           

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 05-08-2015