હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

 

તા ૧૪/૯/૨૦૧૫ થી તા ૨૦/૯/૨૦૧૫  દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી

-----------------------------------------------------------------------------------------------

(૧) તા.૧૫/૯/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા બાતમી હકિકત આધારે ગાંધીનગર ચિલોડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૧/૨૦૧૨ ઇ.પી.કો.ક.૪૦૬,૪૨૦ મુબજના કામનો નાસતો ફરતો આરોપી સુરેશસિંહ ગોપાલસિંહ રાજપુત બલોક નં.૫૦૧/એ શ્યામવીલા હરીદર્શન ચાર રસ્તા પાસે નિકોલ અમદાવાદ નાને અમદાવાદ કાલુપુર ન્યુ કલોથ માર્કેટ નજીકથી પકડી પાડી સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ચિલોડા પો.સ્ટે.ખાતે સોપેલ છે.

(૨) કલોલ તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૦૫/૧૨ પ્રોહી એક્ટ કલમ ૬૬બી૬૫એઈ, ૮૧ , કલોલ તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૩૬/૧૩ પ્રોહી એક્ટ કલમ ૬૬બી૬૫એઈ, ૮૧, કલોલ તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૦૬/૧૩ પ્રોહી એક્ટ કલમ ૬૬બી૬૫એઈ, ૮૧ મુજબના કામે નાસતો ફરતો આરોપી પ્રતાપ ઉર્ફે પાતો ગણેશભાઈ રબારી રહે.લવારા તા.ધાનેરા જી.બનાસકાંઠા વાળાને ઉપરોકત ગુન્હાના કામે તા.૧૮/૯/૧૫ ના ક:૧૮/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે

(૩) પો.ઇન્સશ્રી અડાલજન નાઓને તા.૧૫/૦૯/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે અમીયાપુર ખાતે રેઇડ કરી જુદાજુદા કેમીકલ તથા પાણીનો ઉપયોગ કરી બનાવટી  ઇગ્લીશ દારૂબનાવતા ચાર ઇસમોની અટકાયત કરી રોયલસ્ટેગ વિસ્કી ની શીલબંધ બોટલો ૩૪૫ નંગ જેની કિરૂ.૧,૦૩૫૦૦/-તથા ૫૦૦લીટર ઇગ્લીશ દારૂ બનાવવા માટેનુ કેમીકલ કિરૂ.૧૦,૦૦૦/- તથા દારૂ બનાવવા માટેના સાઘનો તથા મોબાઇલ ફોન તથા રોકડ મળી કિ.રૂ.૩૯૧૦/- જે તમામ મુદામાલની કુલ કિરૂ.૧,૧૭૪૧૦/- સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ પ્રોહી ગુ.ર.નં.૩૧૮/૨૦૧૫ પ્રોહી એકટ કલમ- ૬૬બી, ૬પબી.ડી.ઇ.એફ, ૬૭(૧)(અ),  ૮૧ મુજબ ગુનો દાખલ કરેલ છે.

(૪) અડાલજ પો.સ્ટે. ફ. ગુર.નં. ૦૭/૧૪ ઇપીકો કલમ ૩૯૫ ૩૯૭ વગેરે ના કામે અન ડીટેકટ ગુનામાં ચાર આરોપીઓ પકડી ગુનો  શોધી કાઢેલ છે.

(૫) પો.ઇન્સ સાંતેજ નાઓએ સાંતેજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં – ૮૮/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોસ્કો એક્ટ કલમ ૪ મુજબના કામે ભોગ બનનાર શોભા ઉર્ફે પાયલ ડો/ઓ ભરતજી ઠાકોર ઉ.વ. ૧૬ વષૅ ૬ માસ રહે. સાંતેજ તા.કલોલ તથા કાયદાના સંઘષૅમાં આવેલ કિશોર શંકરજી બુધાજી ઠાકોર ઉ.વ. ૧૭ વષૅ ૬ માસ રહે. સાંતેજ તા.કલોલ નાઓ બન્નેને તા.૧૯/૦૯/૨૦૧૫ ના રોજ રાજસ્થાન રાજ્યના રણુજા ખાતેથી શોધી સારી કામગીરી કરેલ છે

(૬) માણસા પો.સ્‍ટે ફ.ગુ.ર.નંબર-૧૦૨/૨૦૧૫ ઇ.પી.કો.કલમ.-૩૬૩,૩૬૬ મુજબનો ગુન્‍હો તા.૧૨/૦૯/૨૦૧૫ ના રોજ દાખલ થયેલ હોઇ જે ગુન્‍હાના કામે ભોગ બનનાર નાઓને આરોપી સાગરકુમાર વિષ્‍ણુભાઇ ઠાકોર રહેવાસી-લોદરા તા.માણસા જી.ગાંધીનગર નાઓ તા.૧૦/૦૯/૨૦૧૫ કલાક.૨૧/૦૦ થી ક.૨૩/૩૦ દરમ્‍યાન લોદરા ગામેથી લલચાવી ફોસલાવી ભગાડીને લઇ ગયેલ હોઇ જે આરોપી તથા ભોગ બનનાર નાઓને તા.૧૪/૦૯/૨૦૧૫ ના રોજ દિવ ખાતેથી પકડી પાડેલ હતા અને આરોપી વિરૂધ્‍ધમાં ઇ.પી.કો કલમ-૩૭૬ તેમજ પોક્સો એકટ કલમ ૨૦૧૨ ની કમલ-૪,૬ મુજબ અટક કરી આરોપી તથા ભોગ બનનાર નાઓનું મેડીકલ કરાવવામાં આવેલ છે અને આરોપીને નામદાર કોર્ટ હવાલે મોકલી આપવામાં આવેલ છે,અને ભોગ બનનાર નાઓને તેના માતા પિતા નાઓને સોપવામાં આવેલ છે

(૭) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૪/૦૯/૨૦૧૫  થી તા.૨૦/૦૯/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૫૪૮,  સ્થળ દંડ કુલ-રૂ.૬૭,૬૭૫/-  વસુલ કરવામાં આવેલ છે.  તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૨૦ વાહન ડીટેઇનની કામગીરી કરવામાં આવેલ છેટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૪/૦૯/૨૦૧૫  થી તા.૨૦/૦૯/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૫૪૮,  સ્થળ દંડ કુલ-રૂ.૬૭,૬૭૫/-  વસુલ કરવામાં આવેલ છે.  તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૨૦ વાહન ડીટેઇનની કામગીરી કરવામાં આવેલ છે

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 23-09-2015