હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૨૯/૯/૧૫ થી ૬/૧૦/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની માહિતી

તા.૨૯/૯/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા બાતમી હકિકત આધારે પેથાપુર પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૯૫/૧૫ પ્રોહી ક.૬૬બી, ૬૫એ,ઇ, ૧૧૬બી, ૮૧ મુબજના કામનો નાસતો ફરતો આરોપી કિરણકુમાર પરબતજી ઠાકોર રહે.પુન્દ્રાસણ તા.જી.ગાંધીનગર વાળો હાલમાં ક-૭ ચોકડી પાસે ઉભેલ છે જે બાતમી હકિકત આધારે ઉપરોકત આરોપીને પકડી પાડી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુન્હાની કબુલાત કરેલ છે. જેથી સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સેકટર-૭ પો.સ્ટે.ખાતે સોપેલ છે.

 

                   તા.૧/૧૦/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા આરોપી ઓમકારસીંગ રાજેન્દ્રસીંગ ચીખલીગર રહે.સાદરા તા.જી.ગાંધીનગર નાઓએ તેના ત્રણ સાગરીતો સાથે મળી ચારેક માસ પહેલા હિમંતનગર-શામળાજી રોડ ઉપર આવેલ સરણમ સોસાયટી ખાતે ઘરફોડ ચોરી કરેલ અને આ આરોપી હાલ ચિલોડાથી સાદરા તરફ જતા રોડ ઉપર ઉભેલ છે જે બાતમી હકિકત આધારે ઉપરોકત આરોપીને પકડી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુન્હાની કબુલાત કરતા તપાસ કકરતા હિમંતનગર એ-ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૩૨/૧૫ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ચિલોડા પો.સ્ટે.ખાતે સોપેલ છે.

 

                   તા.૧/૧૦/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા આરોપી (૧) શેખરસીંગ ગવિંદસીંગ રાજાવત રહે. બ્લોક નં.૮૬/૭ સેકટર-૩૦ ગાંધીનગર તથા (૨) જીગ્નેશ દલસીંગભાઇ ચૌધરી રહે.પ્લોટ નં.૨૮૪/૧ સેકટર-૨૬ ગાંધીનગર નાઓએ ચારેક મહીના પહેલા કલેકટર કચેરી ગાંધીનગર પાસેથી ગાડીનો કાચ તોડી બેગમાંથી રીવોલ્વર ચોરી કરેલ આ બન્ને આરોપીઓ હાલમાં સેકટર-૧૧ પાસે ઝાડીમાં ઉભેલ હોય જે બાતમી હકિકત આધારે ઉપરોકત બન્ને આરોપીઓને પકડી પાડી ઉંડાણપુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુન્હાની કબુલાત કરતા સેકટર-૭ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૩૧/૧૫ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ હોઇ તેમજ ગાંધીનગર શહેરમાં બીજા બે ગુન્હા કરેલ હોવાની કબુલાત કરેલ છે. જેથી સી.આર.પી.સી.ક.૪૧(૧)એ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સેકટર-૭ પો.સ્ટે.ખાતે સોપેલ છે.

 

                                તા.૨/૧૦/૧૫ ના રોજ એલ.સી.બી.દ્રારા બાતમી હકિકત આધારે સેકટર-૯ સાંસ્કૃતિ કુંજની સામે વારીગૃહની પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં આરોપી (૧) બળવંતભાઇ નારુભાઇ ગઢવી રહે.પ્લોટ નં.૫૯૦/૨ સેકટર-૬ બી ગાંધીનગર (૨) સદાશીવ રામચંદ્ર ગોણકર રહે.પ્લોટ નં.૧૯૭/૨ સુર્યનારાયણ સોસા. સેકટર-૨૫ ગાંધીનગર (૩) બેચરજી ચતુરજી ઠાકોર રહે.ફતેપુરા સેકટર-૧૫ ગાંધીનગર (૪) નરેશભાઇ ધુળાભાઇ પરમાર રહે.બોરીજ તા.જી.ગાંધીનગર (૫) શકરાભાઇ સોમાભાઇ પ્રજાપતિ રહે.પ્લોટ નં.૩૭૧/૧૧ સેકટર-૫ એ ગાંધીનગર (૬) વિષ્ણુભાઇ ગંગારામ પ્રજાપતિ રહે. પ્લોટ નં.૨૮/૨ સેકટર-૨૩ ગાંધીનગર વાળાઓ તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા રમાડતા હોય સદર જગ્યાએ જઇ રેઇડ કરતા રોકડ રૂ.૧૭,૯૯૦/- તથા મોબાઇલ ફોન નં.૬ કિ.રૂ.૩૫૦૦/- તથા વાહન નંગ-૩ કિ.રૂ.૬૫,૦૦૦/- કુલ કિ.રૂ.૮૬,૪૯૦/- સાથે પકડી પાડી સેકટર-૭ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૩૯૯/૧૫ જુગાર ધારા ક.૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી ડભોડા પો.સ્ટે.ખાતે સોપેલ છે.

(ર)          એસ.ઓ.જી.શાખા તરફથી વીકદરમ્યાન અત્રેની શાખા ધ્વારા જાહેરનામા ભંગ બદલના કુલ- કેશો કરવા ની કામગીરી કરવામાં આવેલ છે તદ ઉપરાંત સેકટર-૭ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૬૯/૨૦૧૪ ઇ.પી.કો.ક.૩૭૯  ૧૧૪ મુજબ (બાઇકચોરી) ના નાસતા ફરતા ૩ આરોપીઓને પકડી અટક કરી સેકટર-૭ પો.સ્ટે. સોપવામાં આવેલ છે. તેમજ આલમપુર ખાતેથી રૂ.૧૩૧૭૦/- નો મુદામાલ  સી.આર.પી.સી.૪૧(૧)ડી મુજબ  કબર્જે કરી ચિલોડા પો.સ્ટે. સોપવામાં આવેલ છે.

(૩) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૨૮/૦૯/૨૦૧૫  થી તા.૪/૧૦/૨૦૧૫ સુધીની ટ્રાફિક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૮૪૧,  સ્થળ દંડ કુલ-રૂ.૧,૧૩,૦૫૦/-  વસુલ કરવામાં આવેલ છે.  તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ- ૨૫ વાહન ડીટેઇનની સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪) પો.ઇન્સ અડાલજ નાઓને મળેલ બાતમી આધારે તા. ૦૪/૧૦/૧૫ ના રોજ ઝુંડાલ ગામે રેઇડ કરી જુગાર ના સાધનો તથા રોકડ ૧૪૨૩૦/- સહીત ચાર આરોપીઓને પકડી સે. ગુ.ર.નં. ૧૬૬/૧૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે.

 (૫)               પો.ઇન્સશ્રી દહેગામ નાઓને મળેલ બાતમી આધારે  સ્ટાફના માણસોએ તા.૦૧/૧૦/૨૦૧૫ કલાક ૧૯/૩૦ વાગે મોજે મહુડીયા ગામથી ગુદીયા જવાના રસ્તા ઉપર પોતાના કબ્જામાં ગે.કા અને વગર પાસ પરમીટે ઉપરોક્ત ધ ઓરીઝનલ હેવર્ડસ  ૫૦૦૦ સ્ટ્રોગ બીયર ૫૦૦/- એમ.એલની ૫૮ પેટી કૂલ ૧૩૯૨ ટીન  જે એક ની કિ.રૂ.૧૦૦/ લેખે કિ.રૂ.૧,૩૯,૨૦૦ /- નો તથા મળી આવેલ ઉપરોકત વાહનો ટ્રેક્ટર, ટ્રોલી,પીક-અપ ડાલુ તથા ઇકો ગાડીની કૂલ કિ.રૂ.૧૧,૦૦,૦૦૦/- ની મળી કૂલ રૂ.૧૨,૩૯,૨૦૦ ના  મુદ્દામાલ સાથે ગે.કા.અને વગર પાસ પરમીટે હેરાફેરી કરતા રેઇડ દરમ્‍યાન ભાગી ગયેઇ જે મતલબે દહેગામ પો.સ્‍ટે. પ્રોહી.ગ.ર.નં.૩૫૩/૨૦૧૫ ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ ૬૬ બી ૬૫ એઇ ૧૧૬ બી ,૮૧ મુજબનો ગુન્હો શોધી કાઢેલ

 

 

               

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 15-10-2015