હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૨૧/૧૨/૧૫ થી તા. ૨૭/૧૨/૧૫ દરમ્યાન ગાંધીનગર જીલ્લાની સારી કામગીરીની માહિતી

(૧) પો.ઇન્સ શ્રી એલ.સી.બી નાઓને ગઇ તા.ર૪/૧ર/૧પ ના રોજ મળેલ માહીતી આધારે એલ.સી.બી દવારા અડાલજ વિસ્તારમાં આવેલ ઝાલાપરા વાસ ખાતે લક્ષ્મણજી ખોડાજી ઠાકોર ઉર્ફે એલ.કે ના મકાનમાં જુગાર અંગે રેડ કરેલ અને જેમાં જુગાર રમતા ૧) બાબુજી ખોડાજી ઠાકોર (૨) જશુજી લક્ષ્મણજી ઠાકોર (૩) ગોપાલજી બળદેવજી ઠાકોર (૪) રોનક રમેશભાઇ (૫) વિષ્ણુજી દુધાજી ઠાકોર (૬) દીનેશજી મંગાજી ઠાકોર (૭) ગોપાલભાઇ ભીખાભાઇ ઠાકોર (૮) જગાજી હરીજી ઠાકોર (૯) રાકેશ અમરાજી ઠાકોર (૧૦) રાકેશ ચંદુજી ઠાકોર (૧૧) હસમુખભાઇ રમેશભાઇ પટેલ (૧૨) અમરતજી બળદેવજી ઠાકોર (૧૩) મહેશજી શંકરજી ઠાકોર તમામ રહે. અડાલજ તા.જી. ગાંધીનગર (૧૪) અજય રામનાથ શર્મા રહે છત્રાલ તા. કલોલ જી. ગાંધીનગર (૧૫) દિનેશભાઇ મગનભાઇ પરમાર રહેઃ કુડાસણ બનાપુરા, તા.જી. ગાંધીનગર ને સ્થળ ઉપર થી પકડી પાડેલ અને તેઓ પાસે થી મુદ્દામાલ :- રોકડ રૂ. ૧,૬૫,૬૨૫/- જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન નંગ- ૧૭, કિ.રૂ. ૫૧,૫૦૦/- શેતરંજી કિ.રૂ. ૨૦૦/- ગંજીપાના કિ.રૂ. ૦૦/૦૦ કુલ રૂ. ૨,૧૭,૩૨૫/-  નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ અને ઉપરોકત લક્ષ્મણજી ખોડાજી ઠાકોર વોન્ટેડ રહેલ હોઇ આ બાબતે અડાલજ સે. ગુ.ર.નં  રપ૭/૧પ જુગારધારા કલમ- ૪ પ મુજબ  ગુન્હો નોધી આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(ર) પો.ઇન્સશ્રી કલોલ તાલુકા નાઓને તા ૨૭/૧૨/૧૫ ના રોજ મળેલ બાબતી આધારે મોજે પ્રતાપપુરા ગામની સીમમાં સમજુબા ફાર્મની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં આવેલ બાવળની ઝાડીમાં  જુગારની રેઇડ કરી આરોપી (૧) ઉમેશ અમરસિંહ ઠાકોર ઉવ ૨૯ રહે. આઝાદનગર, માર્કેટ યાર્ડ સામે, પુર્વ વિભાગ, કલોલ જી. ગાંધીનગર (૨) રાજુભાઇ ઉકાભાઇ પ્રજાપતી ઉવ ૩૫ રહે. ૯, શાસ્ત્રીનગર સોસાયટી, નેપચ્યુન હોટલ પાસે, કલોલ જી. ગાંધીનગર (૩) પવન રઘુવીરપ્રસાદ શર્મા ઉવ ૨૪ રહે, ૩, જયઅંબે નાયકનગર સોસાયટી, પુર્વ વિભાગ, પાણીની ટાંકી પાસે, કલોલ જી. ગાંધીનગર (૪) રવજીભાઇ વકતાજી રાઠોડ ઉવ ૩૯ રહે, આઝાદનગર, માર્કેટ યાર્ડ સામે, પુર્વ વિભાગ, પાણીની ટાંકી પાસે, કલોલ જી. ગાંધીનગર (૫) સુનિલ રામસેવક પાલ ઉવ ૩૦ રહે, ૨૪, ગંગાનગર સોસાયટી, લાયન્સનગર પાસે, પુર્વ વિભાગ, તા. કલોલ જી. ગાંધીનગર (૬) છનાજી વાઘાજી માજીરાણા ઉવ ૪૨ રહે, સરકારી અનાજ ગોદામ પાસે છાપરામાં, સેંટ ઝેવિયર્સ સ્કુલની સામે, કલોલ જી. ગાંધીનગર પકડી રોકડ રૂપીયા ૧૬૧૬૦/- તથા ગંજીપાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/૦૦ મીણીયાનુ ચાદરૂ કિ. રૂ. ૦૦/૦૦ મુદ્દામાલ કબ્જે કરી કલોલ તાલુકા .પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૨૮૪/૧૫ જુગારધારા ક.૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૪) પો.સબ.ઇન્સ રખિયાલ નાઓને તા. ૨૭/૧૨/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે દહેગામ બાયડ રોડ ડુમેચા પાટીયા પાસે આરોપી નસીર મોહમદ પીરમહોમદ મનસુરી રહે.રેલમંગરા તા.રેલમંગરા જી.રાજસમંદ રાજસ્થાન  નાઓના કબ્જાની મહિન્દ્રા બોલેરો ગાડી.ટી.સી.નં- GJ-09-TC-104માં પર પ્રાન્તનો જુદી જુદી બ્રાન્ડનો ઇગ્લીશ દારૂ ગે.કા અને વગર પાસ પરમિટે બોટલ નંગ. કિ.રૂ ૨૬૭૬૦૦/- તથા હેવડ-૫૦૦૦ બિય ૫૦૦ એમ.એલ.ટીન.નંગ-૯૬ કિ.રૂ.૯૬૦૦ મહિન્દ્રા બોલેરો ગાડી.ટી.સી.નં- GJ-09-TC-104   કિ.રૂ.૪,૦૦૦૦૦/- એમ કુલ.કિ.રૂ.૪:૫૫૬૦૦/ પકડી રખિયાલ પ્રોહી.ગુ.ર.નં.૧૧૮/૧૫ પ્રોહી કલમ ૬૬ બી,૬૫.એ.ઇ,૧૧૬.બી, કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) પો.ઇન્સશ્રી માણસા નાઓને તા ૨૫/૧૨/૧૫ ના રોજ મળેલ બાતમી આધારે મોજે વિહારથી કુકરવાડા જતા રોડ ઉપર મંડાલીગામની સીમ આરોપી (૧) હનુમાન નેનજી મોદી (તેલી) રહેવાસી-ભાંદુ તા.માંડલ જી.ભીલવાડા રાજસ્‍થાન(૨) કીશનલાલ પૃથ્‍વીરાજજી મેઘવાલ રહેવાસી-જાટ સાદડી તા.ડુગલા જી.ચીતોડગઢ નાઓના કબ્જા માંથી ગે.કા વગર પાસ પરમીટે મંડાલી ગામની સીમમાં કુકરવાડા જતા રોડ ઉપર જુદા જુદા કેમીકલ તથા પાણીનો ઉપયોગ કરી બનાવટી ઇગ્‍લીશ દારૂ બનાવી રોયલ સ્‍ટેગ વ્‍હીસ્‍કી ની શીલ બંધ બોટલો નંગ-૧૫૬ કી.રૂ-૪૬૮૦૦/-તથા ૨૪૦ લીટર ઇગ્‍લીશ દારૂ બનાવવા માટેનુ કેમીકલ કી.રૂ-૪૮૦૦/- તથા ફોન નંગ-૧૫૦૦/- તથા કાચની ખાલી નાની મોટી બોટલો નંગ-૪૬૦ કી.રૂ-૮૧૦/-પાંચ લીટરની કેરબાના ડુપ્‍લીકેટ બનાવટી દારૂની કી.રૂ-૧૦૦૦/- તથા ખાલી પ્‍લાસ્‍ટીકના નાના મોટા કેરબા તથા કેરબા કી.રૂ-૯૬૦/-તથા સ્‍વીફટ ડીઝાયર ગાડી નંબર-જીજે-૮-આર-૦૨૨૭ ની કી.રૂ-૨,૦૦,૦૦૦/-તથા બોટલના નાના મોટા ઢાંકણા,સીલના સ્‍ટીકરો તેમજ બોટલ ઉપર આગળ પાછળ લગાવવા સ્‍ટીકરો તથા બોટલ મુકવાના બોક્ષ તેમજ માપીયુ તથા આલ્‍કોહોલો મીટર જેવા બનાવટી દારૂ બનાવવાના સાધન સામગ્રી તથા કેમીકલ પ્રવાહી વિગેરેના કુલ રૂપીયા-૦૨,૫૫,૮૭૦/-ના મુદામાલ સાથે પકડી માણસા પો.સ્ટે પ્રોહિગુ.ર.નં. ૫૬૭/૧૫ પ્રોહિ એક્ટ ક.૬૬ બી,૬૫કબી,ડી,ઈ.એફ.૬૭(૧)અ,૮૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૬) પો.ઇન્સશ્રી ચિલોડા નાઓને તા ૨૨/૧૨/૧૫ ના રોજ  મળેલ બાતમી આધારે ચિલોડા સર્કલ ખાતે બોલેરો ગાડી નંબર જી.જે.૯.એ.જી.૩૩૬૯ માથી  જુદીજુદી બ્રાન્ડની ઇંગ્લીશદારૂ ની કુલ બોટલ નંગ -૨૦૪ તથા બિયરના ટીન નંગ ૪૮ મળી કુલ નંગ ૨૫૨  કુલ કિ.રૂ.૮૬,૪૦૦/નો મુદામાલ કબ્જે કરી આરોપી પ્રકાશકુમાર અશોકભાઇ પરમાર (૨) સુરેશભાઇ ઇશ્ર્વરભાઇ છારા (૩)  હિરેન અજીતભાઇ રાઠોડ  નંબર ૧ થી  ૩  રહે. ગામ જીવણપુર તા.મોડાસા જી. અરવલ્લી  (૪)  મનોજ રણજીતભાઇ છારા રહે. ગલાલીયાવાડ ચાકલીયા ફાટક જોડે સિગલફળીયા દાહોદ વિરૂધ્ધ પ્રોહી.ગુ.ર.નં.૨૫૬/૧૫ પ્રોહી ક ૬૬.બી,૬૫. એ. ઇ, ૧૧૬.બી,૮૧ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૭) પો.ઇન્સશ્રી ચિલોડા નાઓને તા ૨૬/૧૨/૧૫ ના રોજ  મળેલ બાતમી આધારે ચિલોડા સર્કલ પાસે થી ૧) બચુભાઇ નાથુભાઇ ગામેતી  વોન્ટેડ  (૨)   લીલવાભાઇ હગ્રામભાઇ પડવાળા બંને  રહે. પાલપાદર તા.જી.ડુગરપુર નઓના કબ્જાની ગાડી બોલેરો  ગાડી નંબર જી.જે. ૯.બીડી ૧૭૨૬ માંથી ૧) રોયલ સ્‍ટેગ ડીલકસ વ્‍હિસ્‍કીની બોટલ નંગ ૧૨૦ કી.રૂ. ૪૮૦૦૦/-(૨) મેક ડોવેલસ રમ ની બોટલ નંગ ૨૪ કી.રૂ. ૭૨૦૦/(૩) હાયવર્ડ ૫૦૦૦ બિયરના ટીન નંગ ૧૨૦ કી.રૂ. ૧૨૦૦૦/(૪)  કીગફીશર  બિયરના ટીન નંગ ૧૨૦ કિ.રૂ. ૧૨૦૦૦ તથા મોબાઇલ કબ્જે કરી ચિલોડા પ્રોહી.ગુ.ર.નં.૨૫૭/૧૫ પ્રોહી ક ૬૬.બી,૬૫. એ. ઇ, ૧૧૬.બી,૮૧ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 29-12-2015