હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

       તા ૨૮/૧૧/૧૫ થી તા.૩/૧/૨૦૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત  ગાંધીનગર જીલ્લો

(૧) તા. ર૯/૧ર/૧પ ના રોજ  પો.ઇન્સશ્રી એલ.સી.બી ના અધિકારી તથા માણસો પેટ્રોલીગમાં હતા દરમ્યાન મળેલ માહીતી આધારે સેકટર-ર૮ ના બગીચા પાસે થી બે ઇસમો જેમાં (૧) પ્રકાશ ઉર્ફે મુકુલ સવજીભાઇ દાનાભાઇ મારવાડી (સલાટ) રહે. મોડાસા સર્વોદયનગર ડુંગરી દશામાના મંદીર નીચે મોડાસા જી. અરવલ્લી મુળ રહે. રાજસ્થાન (ર). અમરત ઉર્ફે ભુટો સ/ઓ તેજાભાઇ દાનાભાઇ મારવાડી રહહે. ઉપર મુજબ વાળા ને પકડી પાડેલ.

          ઉપરોકત ઇસમો એ તા. ર૪/૧ર/૧પ ના રોજ સેકટર-૧ર ઉમીયા માતાના મંદીર પાસે એક છોકરા ને રસ્તો પુછવાના બહાને બે મોબાઇલ તથા વીટી લુંટ કરેલ જે મુદ્દામાલ બે મોબાઇલ કિરૂ ૯,૦૦૦/- તથા સોનાની વીટી કિ.રૂ ૧રપ૯૯/- નો કબ્જે કરેલ અને પોતે ઉપરોકત ગુન્હાની કબુલાત કરેલ હોઇ જેથી સેકટર-૭ પોસ્ટે. ફ. ગુ.ર.નં ૩૬૯/૧પ ઇ.પી.કો કલમ- ૩૯ર,૧૧૪ મુજબ ના ગુન્હો શોધાયેલ હોઇ આરોપીઓને સી.આર.પીસ કલમ- ૪૧(૧)ડી તથા ૧૦ર મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

(ર) અડાલજ પો.સ્ટે ફ.ગુર.નં.૦૧/૧૬ ઇપીકો કલમ ૩૯૫, ૩૯૭, ૪૨૭, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામના ફરીયાદી શ્રી મૌલીક મુકેશભાઇ પટેલ રહે ઝુંડાલ તા.જી.ગાંધીનગર નાઓને તેમનાજ ગામના ઠાકોરોએ માર મારી લુટી લીધેલ જે ફરીયાદના કામે ગામ ઉપર સતત હાજરી આપી બીજા કોઇ પ્રત્યાધાત પડવા દીધેલ નહી અને ગુનાના કામે તાત્કાલીક આરોપીઓ પકડી અટક કરેલ છે.

(૩) કલોલ તાલુકા પો.સ્ટે.નાં છત્રાલ ગામ ખાતે. તા ૨૯/૧૨/૨૦૧૫ નાં કલાક ૨૦/૩૦ વાગે પટેલ તથા મુસ્લીમ કોમના માણસો વચ્ચે આનંદમેળામાં ફરવા ગયેલ અને ફરતા ફરતા રાઈડમાં બેસવા બાબતે ટીકીટ લેવા બાબતે તેઓને બોલાચાલી થયેલ અને જે અંગે રાત્રીના મુસ્લીમ તથા પટેલ વચ્ચે પથ્થર મારો થયેલ અને અથડામણ થયેલ જેમાં સામસામી ક્રોશ ફરીયાદો દાખલ થયેલ જેમાં  બંન્ને પક્ષના આરોપી ને તાત્કાલીક અટક કરી અન્ય કોઇ પ્રત્યાધાત ન પડે તે સારૂ પોલીસ બંદોબસ્ત રાખી સારી કામગીરી કરેલ

(૪) તા.૩૦/૧૨/૧૫ ના રોજ હરસોલી ચોકડી ખાતે એક મહીલા ઘણા સમયથી ઉભી રહેલ જણાતા હરસોલીના કોઇ માણસોએ દહેગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તાત્કાલીક ત્યાં પોલીસ પહોચી અને મહીલાને પો.સ્ટે લાવેલ તેની પુછપરછ કરતા બીહારી ભાષામાં વાતચીત કરતા દહેગામ વિસ્તારમાં બિહારી માણસોનો સંપર્ક કરી પો.સ્ટે બોલાવી બિહારી ભાષાનુ ગુજરાતીમાં ભાષાંતર કરતા મહીલાનુ નામ- લુખોદેવી તે જયકાંત સખદેવ મુખીયાની દીકરી અને શ્યામાલાલ મોતીયા મુખીયાની સિધવા પત્ની ઉ.વ.૩૨ ધંધો.ઘરકામ  રહે.તારડી તા. બીસનપુર જિ.ધરભંગા રાજ્ય- બિહાર  ની હોવાનુ જણાવેલ જેથી પો.ઇન્સશ્રી એલ.બી.મોણપરા તથા એ.એસ.પી.શ્રી ગાંધીનગર નાઓએ બિહારના એ.એસ.પી. સાનો સંપર્ક કરી તેના ઘરે સુધી માહિતી પહોચાડી તેના ભાઇ પપ્પુભાઇ જયકાંત મુખીયા ઉ.વ.૨૮ ધંધો.પ્રા.નોકરી હાલ રહે. સી-૩ નં.૩૨પેનકર હાઉસ ડોગરી ગલી વરસોવા અંધરે (વેસ્ટ) મુબઇ પીનં. ૪૦૦૦૬૧ મૂળ રહે.તારડી તા. બીસનપુર જિ.ધરભંગા રાજ્ય- બિહાર મો.નં.૯૫૯૪૭૦૩૫૪૫ નાઓ દહેગામ પો.સ્ટે આવતા મળી આવેલ મહીલાને તેના પરીવારને સોપી સારી કામગીરી કરેલ છે

(૫) પોઇન્સશ્રી દહેગામ નાઓને મળેલ બાતમી આધારે તા ૨૮/૧૨/૧૫ ના રોજ મોજે દહેગામ-કપડવંજ રોડ ઉપર દેવકરણ ના મુવાડા તા.દહેગામ  પોહીની રેઇડ કરી આરોપી (૧)ક્રુણાલ ગિરીશભાઇ પટેલ રહે- સ્વામીનારાયણ ફળીયુ ડેમાઇ તા-બાયડ જી-અરવલ્લી(૨) યતીન રાજેન્દ્રકુમાર સેવક રહે-બાબુભાઇનુ ફળીયુ વાગજીપુર તા-કપડવંજ જી-ખેડા(3) વોન્ટેડ- અલ્પેશગીરી ઉર્ફે ગેંડીયો જેના બાપનુ નામ આવાડતુ નથી રહે-ડેમાઇ બાવાના મઠ તા-બાયડ જી-અરવલ્લી ઇગ્લીશદારૂ રોયલ સ્ટેગ ક્લાસીક વ્‍હીસ્‍કી ૭૫૦/- એમએલની 120 નંગ બોટલ જે એક બોટલની કિ.રૂ.૪૦૦/ લેખે કુલ કિ.રૂ. ૪૮૦૦૦/- ની રાખી તથા વેગેનાર ગાડી નંબર જીજે.૩૧.એ.૦૨૭૪ ની.કિ.રૂ. ૨,૫૦,૦૦૦ /-ની તથા ત્રણ મોબાઇલ ફોનની કિ.રૂ.૧૫૦૦/- મળી કુલ ૨,૯૯,૫૦૦/- ના ગે.કા.અને વગર પાસપરમીટના મુદમાલ સાથે આ કામના આરોપીઓ (૧) ક્રુણાલ ગિરીશભાઇ પટેલ રહે- સ્વામીનારાયણ ફળીયુ ડેમાઇ તા-બાયડ જી-અરવલ્લી તથા (૨)  યતીન રાજેન્દ્રકુમાર સેવક રહે-બાબુભાઇનુ ફળીયુ વાગજીપુર તા-કપડવંજ જી-ખેડાનાઓએ તેની વેગેનાર ગાડી નંબર  જીજે.૩૧.એ.૦૨૭૪ માં હેરાફેરી કરતા રેઇડ દરમ્‍યાન પકડી પાડી દહેગામ પ્રોહી ૩૬૧/૧૫ મુજબક ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૬) પોઇન્સશ્રી સેકટર- ૭ નાઓને મળેલ બાતમી આધારે તા ૨૮/૧૨/૧૫ ના રોજ મોજે સે ૬ ના છાપરામા ખુલ્લી સરકારી જમીન ઉપર ગાંધીનગર જુગારની રેઇડ કરી આરોપી (૧)  ગોવીંદભાઇ શ્યામજીભાઇ વડવાઇ (૨) દીનેશભાઇ કાળુભાઇ ડોડીયા (૩) ભરતભાઇ કાન્તીલાલ દરજી (૪) સુરેશભાઇ ગલાભાઇ વડવાઇ (૫) માલજીભાઇ ભુરાભાઇ નીસરતા (૬) કલ્પેશ ધનાભાઇ ભાભોર રહે અ નં ૧ ,૨,૪,૫,૬ સે ૬ ના છાપરા ગાંધીનગર અ નં ૩ રહે ઇન્દ્રોડા તા જી ગાંધીનગર હાર જીત નો જુગાર રમી રમાડતા જુગાર ના પાના પૈસા તથા મોબાઇલ ફોન તથા સુઝુકી એક્સેસ મોટર સાયકલ મળી કુલ રૂ ૩૫૩૦૦/- ના મુદ્દામાલ સાથ પકડી સેક્ન્ડ  ગુ ર નં ૩૬૧/૧૫ જુગારધારા ક ૧૨ મુજબ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 08-01-2016