હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા.૧૬/૫/૧૬ થી તા. ૨૨/૫/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી   ગાંધીનગર

------------------------------------------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સ એલ.સી.બી   ગાંધીનગર જીલ્લામાં બનતા વાહન ચોરી ના ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ તા. ૧૬/પ/૧૬ ના રોજ એલ.સી.બી દવારા  રીલાયન્સ ચોકડી ખાતે વાહન ચેકીગમાં દરમ્યાન આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ભુરો ઉર્ફે ધમો મુળજીભાઇ હરજીભાઇ જાદવ રહે. ૧૦૪૯ બુધાલાલ પુનાલાલ ની ચાલી એસ.ટી ગીતા મંદિર રોડ અમદાવાદ મુળ રહે. ધોલેરા ગામ તા.જી. અમદાવાદ વાળા ને હીરોહોન્ડા સ્પ્લેન્ડર જી.જે-૧ બી.એન રર૬૪ ના મો.સા. સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ.   આ પકડાયેલ ધર્મેન્દ્ર એ તેની પાસેના બાઇક બાબતે આધારા પુરાવા રજુ ન કરતા તેની ઉડાણ પુર્વક પુછપરછ કરેલ જેમાં તેણે આશરે પાંચેક વર્ષ પહેલા અમદાવાદ ખાતે થી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે બાબતે રેકર્ડ ઉપર ખાતરી કરતા અમદાવાદ શહેર કારંજ પોલીસ સ્ટેશન ખાતે ફ. ગુ.ર.નં ૯૧/૧૧ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબ નો ગુન્હો નોધાયેલ છે. જેથી આ  ઇસમ ની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

                તેમજ ર૧/પ/૧૬ ના રોજ એલ.સી.બી દવારા પેથાપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન  મળેલ માહીતી આધારે સોનીપુર ચોકડી પાસેથી બે શંકાસ્પદ ઇસમો ને બે મો.સા પકડી પાડેલ જેમાં એક ઇસમ અર્જુનસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા રહે- વીડજ તા. કડી, જી. મહેસાણાનો હોવાનુ જણાવેલ અને તેની પાસે હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મો.સા જી.જે.ર.ઇ.ર૩૬ નું હતું તેમજ બીજા ઇસમનુ નામ પ્રકાશસિંહ ફુલાજી વાઘેલા રહે- વીડજ તા. કડી, જી. મહેસાણાનો હોવાનુ જણાવેલ અને તેની પાસે હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા નંબર પ્લેટ વગર નું મળી આવેલ અને તેનું સ્ટેયરીગ અને પેટ્રોલ ની ટાકી નું લોક તુટેલ હાલત નું હોઇ જેથી આ બંને બાઇક ચોરી કરેલ હોવાની શંકા જતા તેઓની ઉડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત બાઇક પૈકી સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ આજથી બારેક માસ પહેલા બંને જણાએ કાસ્વા તા. કડી ગામે ગોગાજીના મંદીરે થી ચોરી કરેલ હોવાનુ તેમજ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ગઇ દેવદિવાળીના રોજ પોતાના ગામે લીંબજ માતાના મંદીરેથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે. જેથી બંને મો.સા ની ૧પ-૧પ હજાર લેખે કુલ કિ.રૂ ૩૦,૦૦૦/- ની ગણી ઉપરોકત આરોપીઓ ને સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબ તા. ર૧/પ/૧૬ ના રોજ અટક કરી બંને મો.સા સી.આર.પીસી કલમ ૧૦ર મુજબ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

 

(ર)         પો.ઇન્સશ્રી કલોલ નાઓએ જુગાર અંગે ગણનાપાત્ર કેસ શોધી કલોલ શહેર પો.સ્‍ટે. સે. ગુ.ર.નં ૭૯/૧૬ જુ.ધા. કલમ ૧૨ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

        પો.ઇન્સશ્રી કલોલ નાઓએ સેકટર -૭ પો.સ્‍ટે. ફ. ૧૪૯/૧૬ ઇપીકોકલમ ૩૫૬, ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢી આરોપીને પકડી સેકટર -૭ પો.સ્‍ટે. ને શોપી આપી ગુનો ડીટેકટ કરેલ છે.તથા  કલોલ શહેર પો.સ્‍ટે. ફ. ગુ..ર.નં ૧૪૬/૧૫ ઇપીકોકલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબના કામે નાસતા ફરતા આરોપી ઇમરાન મહેબુબખાન પઠાણ રહે. હાલ એલીસપાર્ક સોસા. કડી વાળાને પકડી અટક કરવામાં આવેલ છે.

(૩) સાંતેજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં – ૪૪/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સો એક્ટ કલમ - ૪ મુજબના કામે ભોગ બનનાર નિશાબેન ડો/ઓ કાળાજી ભવાનજી  ઠાકોર ઉ.વ.૧૬ વષૅ ૧૨ દિવસ  તથા આરોપી કમલેશજી કરશનજી ઠાકોર બંન્ને રહે. રકનપુર ગામ તા.કલોલ જી.ગાંધીનગર નાઓને તા.૨૨/૦૫/૨૦૧૬ ના રોજ શોધી કાઢી આરોપીને તા.૨૨/૫/૧૬ કલાક ૧૭/૦૦ વાગે અટક કરી સારી કામગીરી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 24-05-2016