હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૩૦/૫/૧૬ થી તા ૪/૬/૨૦૧૬ દરમ્યાન કરેલ સારી કમગીરીની માહિતી   ગાંધીનગર જીલ્લો

-------------------------------------------------------------------------------------------------------

(૧) ગઇ તા. ર/૬/૧૬ ના રોજ ગાંધીનગર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ એલ.સી.બી પો.સ.ઇ શ્રી એચ કે સોલંકી તથા એ.એસ.આઇ રાજેન્દ્રસિંહ, હેઙ.કોન્સ. રણજીતસિંહ રમેશભાઇ સુરેશકુમાર,  પો.કો ભૌમિકકુમાર, વિગેરે સ્ટાફ ના માણસો એ આજરોજ પેટ્રોલીગ દરમ્યાન પુન્દ્રાસણ ચોકડી થી જી.આઇ.આઇ.ઙી તરફ જવાના રસ્તા પાસેથી ચાર ઇસમો ને ચોરી કરેલ કેબલ વાયર સાથે પકડી પાડેલ જેમાં (૧). સુભાષભાઇ અર્જુનભાઇ ચૌહાણ (ઠાકોર) રહે. ૫ર, લેઝર સિનેમા બાજુની ગલી, ચાંદલોડીયા અમદાવાદ મુળ રહે. દેવકી વણસોલ તા.મહેમદાવાદ (ર). અજયસિંહ મુલાયમસિંહ રાજપુત રહે. ચાંદલોડીયા મુળ રહે. લલીતપુર તા.જી. ઝાંસી (૩). સુરેશ ઉર્ફે સોનું રજન્ન લોદી રહે. ૧૨ ભવાન ભરવાડની ઓરડીમાં, જેજે હોસ્પીટલની ગલીમાં ચાણકયપુરી અમદાવાદ મુળ રહે. હીરાપરા તા.જી. ઝાંસી (૪). અબદેશ ઉર્ફે મીટ્ટુ પરષોત્તમ પરીહાર રહે. ૧૨ ભવાન ભરવાડની ઓરડીમાં, જેજે હોસ્પીટલની ગલીમાં ચાણકયપુરી અમદાવાદ મુળ રહે. ખીરા નગરા તા.જી. ઝાંસી ના હોવાનું જણાવેલ અને તેઓ પાસે થી ચોરી કરેલ મોબાઇલ ટાવર ના કેબલ વાયર કુલ-૩૮ મીટર કિ.રૂ રર૮૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦૦૦/ તથા રોકડ રૂ. ૧૦૦/- રોકડા તેમજ જી.જે. ૧૮ એ.એન ૨૨૨૯ નંબરનું ડીસ્કવર બાઇક કિ.રૂ. ૨૦૦૦૦/- મળી કુલ રૂ. ૪૩૯૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ છે.પરોકત કેબલ વાયર બાબતે આરોપીઓની પુછપરછ કરતા આ કેબલ વાયર વાવોલ ખાતે આવેલ ર (બે) મોબાઇલ ટાવરમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જે બાબતે રેકર્ડ ઉપર ખાતરી કરતા સેકટર-૭ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ૧૭૨/૧૬ ઇ.પી.કો કલમ- ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબ નો ગુન્હો નોધાયેલ છે. આ સીવાય ઉપરોકત આરોપીઓએ અડાલજ પો.સ્ટે. ની હદના ઝુડાલ-૧  તથા બરોડા રીગ રોડ નાના ચિલોડા અલગ અલગ જગ્યાએ -૪  તથા અમદાવાદ શહેર નારણપુરા માં કુલ-૧ તથા ન્યુ રાણીપ જી.એસ.ટી ફાટક પાસે -૧ તથા મહેમદાવાદ દેવકી વણસોલ-૧ મહેમદાવાદ ખાત્રજ ચોકડી નજીક -૧ તથા ખેડા રોડ ઉપર - ૩ મળી કુલ- ૧૪ જગ્યાએ પણ મોબાઇલ કેબલ વાયરની ચોરી કરેલાનું જણાવેલ છે. જેથી આ તમામ આરોપીઓને હાલ સેકટર-૭ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

          અડાલજ પો.સ્ટે. ની હદમાં આવેલ ઇ.ડી.આઇ કેમ્પસમાં થયેલ ઘરફોડ ચોરી અન્વયે તા. ૩/૬/૧૬ ના રોજ એલસી.બી ટીમ દવારા ઇ.ડી.આઇ કેમ્પસ આજુબાજુ માં રહેતા બહાર થી આવેલ મજુરોની પુછપરછ દરમ્યાન ઇ.ડી.આઇ કેમ્પસ ની દિવાલ ને અડકી ને આવેલ બકેરી ગ્રુપના સુઘડ ફાર્મ માં પરપ્રાંત ના મજુરો મળી આવેલ જેઓની પુછપરછ કરતા પોતે સંતરામપુરા વિસ્તારના રહેવાસી હોવાનું જણાવેલ અને બકેરી ગ્રુપ ના કોન્ટ્રાકટર રાજુભાઇ પ્રેમવલ્લભભાઇ પુરોહીત ના હાથનીચે કામ કરે છે અને કોન્ટ્રાકટરે તેઓની હાજરી બાબતે તેઓએ કોઇ નોંધ કરાવેલ નથી કે કલેકટર શ્રી ના જાહેરનામા મુજબ નું પરીશીષ્ટ-એ નિભાવેલ ન હોઇ જેથી આ કોન્ટ્રાકટર રાજુભાઇ પ્રેમવલ્લભભાઇ રહે. જુના કોબા જીવન જયોત ગાંધીનગર નાઓ વિરુધ્ધ કલેકટર શ્રી ના જાહેરનામા ભગ બદલ અડાલજ પોસ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર્ડ કરાવવામાં આવેલ છે.

(ર) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૩૦/૦૫/૨૦૧૬ થી તા૦૫/૦૬/૨૦૧૬ સુધીની ટ્રાફિક ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ- ૪૪૨૪, સ્થળ દંડ કુલ-રૂ.૪,૯૮,૭૫૦/વસુલ કરવામાં આવેલ છે.તેમજ એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૪૭ વાહન ડીટેઇન કરેલ તેમજ આઇ.પી.સી.૨૭૯-૧ કેસ  કરેલ છે.

(૩) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી તા ૧/૬/૧૬ ના રોજ આધારે મોજે માણસા ટાઉન, બાવરીબોરા વિસ્તારમાં જુગારની રેઇડ કરસ આરોપી ૧) જગદિશભાઇ શીવશંકર ત્રીવેદી રહ.મકાન નં.૪૩ વિનાયક સો.સા ગાયત્રી મંદિર સામે તા.માણસા જી.ગાંધીનગર (૨) મહેશકુમાર જયંતીભાઇ મોદી  રહે–વાવ દરવાજા બહાર વિજય ટાવર રોડ તા.માણસા જી.ગાંધીનગર નાઓ જાહેરમાં પોતાના આર્થીક ફાયદા સારૂ તીન પત્તીનો ગંજી પાનાથી હાર જીત નો જુગાર રમી-રમાડતા જુગાર રેઇડ દરમ્યાન કુલ રોકડ રૂપીયા-૧૪,૮૯૦/- તથા બે નંગ મોબાઇલ ની કિંમત રૂપિયા -૭૦૦/- તથા ગંજી પાના નંગ-૫૨ કિ રૂ ૦૦/૦૦ સાથે કુલ મળી કિંમત રૂપિયા – ૧૫,૫૯૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા માણસા સે. ૧૦૭/૧૬ જુ.ધા કલમ ૧ર મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

 

(૪) પો.સબ. ઇન્સશ્રી પેથાપુર નાઓને તા ૧/૬/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે મોજે કોલવડા ગામે રાવળવાસ તા.જી.ગાંધીનગર ખાતે પ્રોહીની રેઇડ કરસ આરોપી પુનમભાઇ વરવાભાઇ રાવળ રહે. રાવળવાસ કોલવડા તા.જી.ગાંધીનગર  ના ધરેથી ગે.કા. અને વગર પાસ પરમીટે વિદેશી દારૂ શીલબંધ બોટલ નંગ- ૪૮ કિ.રૂ. ૧૪૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૪૪ કિ.રૂ. ૧૪૪૦૦/- મળી કુલ રૂ. ૨૮૮૦૦/- નો રાખી પોલીસ રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા પ્રોહી ગુ.ર.નં. ૧૩૪/૧૬ પ્રોહી ક. ૬૬બી , ૬૫ એ ઈ, ૧૧૬ બી  મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) પો.ઇન્સશ્રી સાંતેજ નાઓને તા ૩/૬/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે નાંદોલી ગામ નવા ઘરો મેલડીમાતાના મંદીરની  પાસે ખુલ્લી જગ્યામા જુગારની રેઇડ કરતાં આરોપી ૧) ધનાજી મંગાજી ઠાકોર (૨) અશોકજી બોઘાજી ઠાકોર (૩) દિનેશજી ગલાજી ઠાકોર ત્રણેય રહે.નાંદોલી ગામ તા.કલોલ જી.ગાંધીનગર (૪) બચુભાઇ બાલુભાઇ દંતાણી (૫) બળદેવજી સુરસંગજી ઠાકોર બંને રહે.રાંચરડા ગામ તા.કલોલ જી.ગાંધીનગર (૬) ભરતજી પ્રહલાદજી ઠાકોર રહે.થોળ તા.કડી જી.મહેસાણા (૭) ચેતનભાઇ જયંતીલાલ પટેલ રહે.સાંણદ બાવળા રોડ વૃદાવન સોસાયટી તા.સાણંદ જી.અમદાવાદ નાઓને જાહેરમાં પોતાના અંગત ફાયદા સારુ પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડતા દાવ ઉપરથી રૂપીયા ૨૩૦૦/- તથા અંગઝડતીમાંથી રૂપીયા ૧૫૮૦૦/- તથા ગંજી પાના નંગ ૫૨ કી.રૂ ૦૦/૦૦ તથા એક ચાદર કિ.રૂપીયા ૦૦/૦૦ મળી કુલ રૂપીયા ૧૮૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી રેઇડ દરમયાન પકડાઇ જતાં સાંતેજ પો.સ્ટે માં સેગુ.ર.નં - ૮૨/૨૦૧૬ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

($) તા. ૩/૬/૨૦૧૬ ના કલાક. ૧૦/૦૦ મોજે- જેઠીપુરા વળાંકમાં ને.હા.નં૮ રોડ ઉપર આરોપી પોતાની એસ.એકસ ફોર કાર નંબર જી.જે. ૧ કે.સી. ૪૧૨૫ માં ગેરકાયદેસર વગર પાસપ્રમીટે  ઇગ્લીસદારૂ ની મોટી બોટલ ૫૫ નાની બોટલ ૪૮૨ બીયર-૭૪ કુલ રૂ .૭૮,૩૦૦/- નો ભરી લઇ જતા જેઠીપુરા વળાંકમાં એકસીડન્ટ કરી ગાડી મુકી ભાગી જઇ ગયેલ જે મતલબે ડભોડા પ્રોહી ગુ.ર.નંબર -  ૯૧/૨૦૧૬, પ્રોહી એકટ કલમ- ૬૬બી, ૬૫એઇ ૧૧૬બી મુજબ ગુન્હો નોધી કાયદેસર કરેલ

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 06-06-2016