હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૨૫/૭/૧૬ થી ૩૧/૭/૧૬ દરમ્યાન ગાંધીનગર જીલ્લામાં કરેલ સારી કામગીરીની વિગત

-------------------------------------------------------------------------------------------------------------------------------------

(૧) તા.૨૫/૭/૧૬ના રોજ અડાલજ પો.સ્ટે ફ.ગુર.નં.૯૯/૧૬ ઇપીકો કલમ ૩૬૫,૧૨૦બી, મુજબનો ગુનો દાખલ કરી ફરીયાદીની ફરીયાદમાં જણાવેલ સાહેદ ફરીયાદીના પતિ સુરેશભાઇ હરચંદભાઇ શાહ નાઓનુ અપહરણ કરી ભાગી ગયેલ હોય જે ભોગ બનનાર સાહેદ તાત્કાલીક તપાસ કરી સોધી કાઢેલ છે. તેમજ ફરીયાદમાં જણાવેલ આરોપીઓ પૈકી એક આરોપીને તુરંતજ સોધી અટક કરવામાં આવેલ છે.

(૨) તા.૨૫/૭/૧૬ ના રોજ મુંબઇ કલ્યાણ રેલ્વે સ્ટેશનથી એક બાળક નામે બિલાલ નફીસ શેખ ઉ.વ ૧૪ નો પોતાની સ્કુલમાં ઝગડો થતા જે બાબતની તેના માતા પિતાને જાણ થશે તો તેઓ પોતાને મારસે તેવા ડરથી નીકળી અમદાવાદ રેલ્વે સ્ટેશન અને ત્યાંથી કોબા આવતા તે બીનવાશી જણાઈ આવતા પો.સ્ટે લાવી તેના  વાલી વારસ અંગે તપાસ કરી મળી આવતા તેઓના આઈ.ડી પ્રુફ મેળવી સદર બાળક ને તા.૨૭/૭/૨૦૧૬ ના  રોજ પ્રમુખ શ્રી બાળ અદાલત ગાંધીનગર નાઓ મારફતે સોપવા તજવીજ કરવામાં આવેલ.

(૩) તા.૨૯/૭/૧૬ ના રોજ રમીલાબેન વા/ઓફ અશોકભાઈ વાઘેલા રહે, ૧૧/શુભમ ટેર્નામેન્ટ ચાંદખેડા અમદાવાદ ની નર્મદા કેનાલમાં પડવા આવનાર હોવા અંગેની ટેલીફોન આવક નં ૬૩૭/૨૦૧૬ થી વર્ધી આવતા જે વર્ધી  આધારે તાત્કાલીક નર્મદા કેનાલ ઉપર જઈ સદર બેનને કેનલમાં પડતા બચાવી તેઓના પતિ ને સોપી સહી સલામત ઘરે મોકલી  આપેલ.

(૪) પો.ઇન્સ કલોલ  શહેર નાઓએ આરોપી નરેન્‍દ્રભાઇ જયંતીલાલ પટેલ રહે. વામજ પટેલ વાસ તા. કલોલ જી ગાંધીનગર નાને કલોલ શહેર પો.સ્ટે. ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કલોલ શહેર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૪/૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ , ફ.ગુ.ર.નં. ૭૫/૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ , ફ.ગુ.ર.નં. ૭૬/૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ , ફ.ગુ.ર.નં. ૭૭/૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ , ફ.ગુ.ર.નં. ૮૨/૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ , ફ.ગુ.ર.નં. ૮૫/૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ , મુજબના ગુન્હા શોધી કાઢવામાં આવેલ છે.

(૫) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે તા ૨૬/૭/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે ચરાડાથી રાઠોડ પાલડી જતા રોડ ઉપર કોપર ફેકટરીની ખુલ્લી જગ્યામાં આરોપીઓ જાહેરમાં ઇકો ગાડીમાં પોતાના ફાયદા સારૂ પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ૬ આરોપી પકડી  રોકડ રૂ.૨૦૦૫૦/- તથા અન્ય સાધાનો મળી રૂ.૩,૩૮,૫૫૦/-  કબ્જે કરી માણસા પો.સ્ટે સે.ગુ.ર.ન.૧૮૫/૨૦૧૬   જુગારધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કરેલ

(૬) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે તા ૨૬/૭/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે લોદરા પમ્પીંગ સ્ટેશન સ્માશનની સામે દુધના  ભઠા પાસે ખુલ્લી જગ્યા ચાર આરોપી  જાહેરમાં હારજીતનો જુગાર રમતા  રોકડ રકમ રૂ. ૪૯,૩૦૦/ સાથે પકડાઇ જતા માણસા સે.ગુ.ર.ન.૧૮૬/૨૦૧૬   જુગારધારા કલમ ૧૨ કાયદેસર કરેલ

(૭) પો.ઇન્સશ્રી કલોલ તાલુકા નાઓએ  કલોલ તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૯૪/૧૬ ઈપીકો કલમ ૩૯૪, ૧૧૪ મુજબના કામે કુલ આરોપીઓ ૩ અટક કરી મુદ્દામાલ રૂ.૫૩૦૦/- નો રીકવર કરેલ તથા કલોલ તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૫૯/૧૬ ઈપીકો કલમ ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ વિ. મુજબના કામે ગુન્હો અનડીટેક્ટ હતો તેગુન્હો શોધી ૩ આરોપીઓ અટક કરેલ  છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 02-08-2016