હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૧/૮/૧૬ થી તા ૭/૮/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી   ગાંધીનગર જીલ્લો             ---------------------------------------------------------------------------------------------------

(૧) તા.૧/૮/૧૬ના રોજ પી.સી.આર. દ્વારા લાવવામાં આવેલ અજાણ્યા ઇસમના વાલી વારસ બાબતે તપાસ કરતા અજાણ્યા ઇસમના ભાઇ દશરથજી પ્રતાપજી ડાભી રહે પલીયડ તા.કલોલ નાઓ મળી આવેલ જેઓએ અજાણ્યા ઇસમ નામે બાબુજી પ્રતાપજી ડાભી પોતાનો ભાઇ હોવાનુ જણાવેલ અને તે અસ્થીર મગજનો હોવાના કારણે ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જણાવતા સદરી મળી આવેલ બાબુજી પ્રતાપજી ડાભીને તેના વાલી તરીકે તેના ભાઇ દશરથજીને સોપવામાં આવેલ જે અંગે સ્ટે.ડા.એનં.૧૪/૧૬ કલાક ૨૦/૫૦ વાગે નોધ કરવામાં આવેલ 

(૨) પો.ઇન્સશ્રી એલ.સી.બી નાઓએ  તા. ૩/૮/૧૬ ના રોજ ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચેઇન સ્નેચીગના આરોપી અજય ઉર્ફે અજીયો રમેશજી ઠાકોર રહે. કુંડાળ ગામ રાવળવાસ તા.કડી જી. મહેસાણા વાળો નાસી ગયેલ હતો. જે બાબતે તેના વિરુધ્ધ સે.૭  ફ.ગુ.નં.૨૧૬/૧૬ ઇપીકો ક.૨૨૩,૨૨૪ મુજબ ગુન્હાનો ભાગી ગયેલ આરોપીને તાત્કાલીક જરૂરી માહીતી આધારે દેત્રોજ ચાર રસ્તા પાસેથી પકડી પાડેલ

(૩)  તા. પ/૮/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ સ્ટાફના ટીમ ના માણસો ગાંધીનગર નાઓએ મળેલ માહીતી આધારે સેકટર-૧૩ છાપરા રોડ ઉપર થી દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો ચંદ્રસિંહ વિહોલ રહે. સેકટર-૧ર/સી પ્લોટ નં ૩૭ર/ર ગાંધીનગર મુળ રહે. પિલવાઇ તા. વિજાપુર જીલ્લા મહેસાણા વાળા ને એક ચોરી નંબર પ્લેટ વગર ના એકસેસ સ્કુટર કિ.રૂ ૬૦,૦૦૦/- સાથે પકડી પાડેલ સેકટર-૭ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ર૧૦/૧૬ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબનો ડીટેકટ કરવામાં આવેલ છે.

(૪) તા. ૬/૮/૧૬  પો.ઇન્સ એસ.સી.બી નાઓના સ્ટાફ.સેકટર-૭ પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ર૧૧/૧૬ ઇ.પી.કો કલમ- ૩૮૦, ૪૬૧ મુજબના ગુન્હાનો આરોપી ગૌતમભાઇ ઉર્ફે ગોટીયો ઘેલાભાઇ મકવાણા રહે. ઘ-૭ સર્કલ પાસે પ્રેસ પાસેના છાપરામાં ગાંધીનગર  નાઓને પકડી ગુન્હલ ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરવામા; આવેલ છે.

(૫) પેથાપુર પો.સ.ઇશ્રીને તા ૩/૮/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે ઉનાવા ગામે જુગારની રેઇડ કરી આરોપી ભરતભાઇ  ભુલાભાઇ પટેલ વરલી મટકા પકડી પાડી રોકડ રૂ.૧૪૩૫૦/ તથા પેન તથા સ્લીપો સાથે પકડી પેથાપુર પો.સ્ટે સે. ૧૫૬/૧૬ જુગારધારા ક ૧૨ (અ) મુજબ કાયદેસર કરેલ

(૬) કલોલ તાલુકા પોસ્ટે ફ.ગુ.ર નં ૧૦૦/૧૬ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબનો ગુનો ગઇ તા.૪/૦૮/૨૦૧૬ ના રોજ ક.૧૯/૩૦ વાગે દાખલ થયેલ જેમા ફરીયાદી ગીરીશભાઇ રેવાભાઇ રૂપાલા રહે.વેડા પરમાર વાસ તા.કલોલ નાઓએ પોતાના દીકરા ચીરાગ ઉવ ૧૭ વર્ષ ૧૦ માસની કોઇએ અપહરણ કર્યા અંગેની શંકા વહેમ હોઇ  જે બાબતે અત્રે ના પોસ્ટે ફરીયાદ આપેલ  જે બાબતે  અત્રેના પોસ્ટેથી તપાસ કરી કરાવતા સદર ગુમ થનાર ચીરાગ ના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા સદર ગઇ તા.૦૭/૦૮/૨૦૧૬ ના રોજ ચાણ્સમા ખાતે થી મળી  આવતા આ કામે ફરીયાદી તથા વાલીવારસોને  બોલાવી સદર ગુમ થનાર ચીરાગનો કબ્જો સોપેલ.

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ