હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૮/૮/૧૬ થી તા ૧૫/૮/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહીતી  ગાંધીનગર જીલ્લો

---------------------------------------------------------------------------------------------------

(૧) પોલીસ ઇન્સશ્રી સેકટર-ર૧ નાઓને મળેલ બાતમી આધારે તા-૧૨/૦૮/૨૦૧૬ ના રોજ સેકટર-૨૪ ગાંધીનગર ખાતે જુગાર ની રેઇડ કરી સેકટર-૨૧ પોલીસ સ્ટેશન સે.ગુ.ર.ન-૧૪૪/૨૦૧૬ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ના કામે રોકડા રૂપીયા-૩૦૩૬૫/- તથા મુદામાલ ૪૪૨૦૦/- કૂલ મળી રૂપીયા-૭૪૫૬૫/- નો ગણનાપાત્ર જુગાર નો કેસ કરવામા આવેલ છે.

(ર) તા.૯/૮/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.યુ ગડરીયા નાઓને સેકટર-ર૧ શાક માર્કેટ પાસેથી એક ઇસમ નિમેષ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ પંચાલ  હાલ રહે- ગોકુલ ગેલેક્ષી એપાર્ટમેન્ટ,  બ્લોક નં. એ/ર૩,  મ.નં. ૩૦, કઠવાડા, અમદાવાદ રહે- ૪૪/૧૪૦૫, મનોહર વિલા, ચિત્રકુટ એપાર્ટમેન્ટ, શબરી બંગ્લોઝની પાછળ, ઔડા આવાસ યોજના, નરોડા, અમદાવાદનો વાળાને એક  એચ.ટી.સી મોબાઇલ કિ.રૂ ૧ર,૦૦૦/- સાથે પકડી પાડેલ જે મોબાઇલ બાબતે પુછપરછ કરતા તેણે અમદાવાદ છારા નગર ખાતે એક બહેને પાસેથી કિ.રૂ. ૪૦૦૦/- માં વેચાણ આપેલની હકીકત જણાવેલ. જે બાબતે રેકર્ડ ઉપર ખાતરી કરતા આ મોબાઇલ સેકટર-ર૧ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૧૩૧/૧૬ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ હોઇ જે બાબતે ઉપરોકત ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે

(૩) તા. ૧૩/૮/૧૬ ના રોજ એલ.સી.બી પો.સ.ઇ શ્રી વી.યુ.ગડરીયા, સ્ટાફ નાઓને મળેલ માહીતી આધારે ભરતભાઇ ચતુરભાઇ કચરાભાઇ રાવળ ઉ.વ. ૩૬, રહે હાલ - રખીયાલગામ, કુંભારનો ટેકરો, અંબાજીમાતાના મંદીરની બાજુમાં, મ.નં. ર૬પ, અમદાવાદ. મુળ રહે- પાનસર ગામ, હાઇસ્કુલની પાછળ, હુડકોના મકાનમાં, તા. કલોલ, જી. ગાંધીનગર ને સેકટર-ર૮ બગીચા ચરેડી તરફ ના દરવાજા પાસે થી એક ચોરી ના હીરોહોન્ડા મો.સા નં જી.જે-૧ એનકે ૯૯ર (પાછળનો આંકડો ચેકી નાખેલ હાલતમાં) સાથે પકડી પાડેલ અને તેની પુછપરછ કરતા આ મોટર સાયકલ તેણે. કાંકરીયા થી ૩૧ મી ડીસેમ્બર-ર૦૧૪ દરમ્યાન ચોરી કરેલ હોવાનું જણાવેલ તથા આ મો.સા સીવાય તેણે પાંચેક વર્ષ અગાઉ પોતે મેઘાણીનગર, અમદાવાદ ખાતેથી એક સી.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ જાસપુર ગામની સીમમાં ટાયર કાઢી લઇ છોડી દીધેલાનુ જણાવતા તે રીક્ષા જાસપુર થી કલોલ જતા રોડ ઉપર કેનાલ નજીક થી એન્જીન, ટાયર, સ્ટેરીંગ તથા એસેસરીઝ શીટો સીવાયની ભંગાર હાલતમાં કબ્જે કરેલ આ રીક્ષા નો નં જી.જે.૧.બી.એકસ.પ૦૪ લખેલ છે તે પણ કબ્જે કરેલ.જેથી ઉપરોકત મો.સા બાબતે અમદાવાદ શહેર કાગડાપીઠ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩/ર૦૧૫ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબ નો ગુન્હો નોધાયેલ છે જે મો.સા ની કિ.રૂ ર૦,૦૦૦/- ની ગણી કબ્જે કરેલ છે અને સી.એન.જી રીક્ષા બાબતે મેઘાણીનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૬/ર૦૧૧ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયે હોઇ જેની કિ.રૂ ર૦૦૦/- ની ગણી કબ્જે કરેલ અને આ આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

() રખીયાલ પો.સ્‍ટે..ગુ..નં. ૩૪/૧૬ .પી.કો.કલમઃ- ૩૯૫ તથા જ.પી.એકટ..૧૩૫  મુજબનો ગુન્હો  તાઃ ૨૯/૦૭/૧૬ કલાકઃ ૨૨/૧૫  મોજે રખીયાલ થી દહેગામ જતા રોડ ઉપર જવાહર નવોદય  સ્કૂલ થી થોડે આગળ બનેલ  જે વણશોધાયેલ હોઇ આ ગુન્હની તપાસ પો.ઇન્સ એલ.સી.બી નાઓએ સંભાળી કુલ આરોપી અકટ કરી લુંટમાં ગયેલ રોકડ રૂ. ,૩૪,૦૦૦/- તથા લુંટમાં ગયેલ  મોબાઇલ ફોન સાથે મળી કુલ-મોબાઇલ ફોન કિ.રૂ ૧૦,૦૦૦/- તથા ગુન્હામાં ઉપયોટ માં લીઘેલ છરી તથા આરોપીની ઇકો ગાડી નં જી.જે-૧૮ બી.સી ૯૬૪૧ કિ.રૂ ,૦૦,૦૦૦/- તથા ગુન્હો કરવા રેકી કરેલ ઓટો રીક્ષા નં જી.જે-૧૮ .બી ૧૪ર૧ કિ.રૂ ૩૦,૦૦૦/- મળી કુલ રૂ. ,૭૪,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર છે.

(૫) પો.ઇન્સ ઇન્ફોસીટી નાઓએ તા ૧૨/૮/૨૦૧૬ સરગાસણ ગામની સીમમાં આવેલ  રંગોલી  ફાર્મની બાજુમાં  આવેલ ખુલ્લી  જગ્યામાં આરોપી  જુગાર રમતા હોવાની બાબતી આધારે રેઇડ કરી કુલ ૭ આરોપી જુગાર  રમડતા પકડી  પાડી જુગાર રમવાના  સાહિત્ય  પાના પત્તા તથા રોકડ  રુપોયા  ૧૦,૮૦૦૦/-  ની મત્તા સાથે   પકડી  પાડી  ઇન્ફોસીટી  સે ગુ.ર.ન-  ૨૦૭/૨૦૧૬ જુગાર  ધારા ક.  ૧૨ મુજબ  ગુન્હો  રજીસ્ટર કરેલ  છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 19-08-2016