હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૧૯/૯/૧૬ થી તા ૨૫/૯/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની  માહીતી     ગાંધીનગર જીલ્લો

(૧)  તા. ર૧/૯/૧૬ ના રોજ  પો.સ.ઇ શ્રી આર.એન વાઘેલા નાઓ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન મળેલ માહીતી આધારે સસ્તા ભાવે સોનું વેચવા આવેલ એક ઇસમ બિજલ ધુળાભાઇ જીવાભાઇ સલાટ રહે. હરીપુરા માન.સરોવરની બાજુમાં દેવીપુજક ની ચાલી પાલનપુર જી.બનાસકાઠા વાળાને કુડાસણ કાનમ-ર ફલેટ પાસેથી પકડી પાડેલ અને તેની પાસેથી એક સોનાનું પેન્ડન્ટ ૧/પ૯૦ મી.લી કિ.રૂ ૩૮૭૯/- નું ગણી કબ્જે લીઘેલ. બાદ આ બાબતે સદરહું ઇસમ ની પુછપરછ કરતા તે આ પેન્ડન્ટ પાલનપુર મુકામે થી એક કાકા પાસેથી લાવેલ અને ગાંધીનગરના કોઇ વેપારી ને રસ્તુ સોનું આપવાની લાલચ આપી તેના બદલામાં ખોટુ સોનું પધરાવી દેવાની ફીરાકમાં હોવાની હકીકત જણાવેલ હોઇ, જેથી આ ઇસમ વિરુધ્ધ ઇન્ફોસીટી પોસ્ટે. સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબ ની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. 

(૨) તા. ર૩/૯/૧૬ નારોજ એલ.સી.બી  હે.કોન્સ. રાજેન્દ્રસિંહ જવાનસિંહ  બ.નં. ૨૧૯ ગાંધીનગર શહેર વિસ્‍તારમાં પેટ્રોલીગ હતાં દરમ્યાન મળેલ માહીતી આધારે એક ઇસમ આસીફ સ/ઓફ યાકુબભાઇ સિપાઇ ઉ.વ-૧૯ રહેવાસી-પેથાપુર ગામ ખરડીવાસ માં મામા મયુદીન ચૌહાણ ના ધરે તરપોજવાસ નજીક માં તા.જી ગાંધીનગર મુળ રહેવાસી-યલુવા ગામ મંડાલી ગામ તા.જી-મહેસાણા વાળાને મો.સા નંબર--જીજે-૧૮-સી.કે.-૭૫૨૮ ઉપર ચોરી કરેલ લેપટોપ વેચવા જતા દરમ્યાન પકડી પાડેલ જે લેપટોપ એચ.પી કંપની કિ.રૂ..૨૦,૦૦૦/- નું ગણી કબ્જે કરેલ છે. ઉપરોકત લેપટોપ બાબતે તેની ઉડાણ પુર્વક પુછપરછ કરતા આજથી ચારે માસ ગાંધીનગર સેકટર-૨૫ જી.આઇ.ડી.સીમાં રા્ત્રી ના સમયે પોતે ઉપરોકત બાઇક લઇ ગયેલ, ત્યા એક ફેકટરી માં દરવાજો ખુલ્લો હોઇ અને ત્યા દિવાલ પાસે આ લેપટોપ પડેલ હોઇ જેની ચોરી કરેલ અને હાલ તે વેચવા સારૂ સેકટર-ર૪ તરફ જતો હતો દરમ્યાન તેણે પોલીસે પકડી પાડેલ છે અને  સેકટર-ર૧ પોલીસ સ્ટેશન ફર્સ્‍ટ ગુ.ર.નં ૧૭૫/૨૦૧૬ ઇ.પી.કો ,૩૮૦ મુજબનો ગુન્હો શોધાયેલ છે.

(૩) કલોલ શહેર પો.સ્‍ટે. સ્‍ટે. ડા. નં – ૧૮/૨૦૧૬ તા.૨૫/૯/૨૦૧૬ કલાક ૧૯:૦૦ વાગ્‍યાના કામે યુસુફમીયા ભીખુમીયા શેખ ઉ.વ. ૫૮ રહે. મકાન નં ૭ પહેલી ગલી મસ્‍તાન મસ્‍જીદ પાસે ફતેવાડી જુહાપુરા નાને તા.૨૫/૯/૧૬ ના કલાક ૧૯:૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે. સદરી આરોપી  એક કાળા કલરનુ નં GJ-01-JW-1554 નુ જયુપીટર ટી.વી.એસ. લઇને વેપારીજીન કલોલ પાસે સોનીની દુકાને આવેલ જેને પકડી તેના ખીસ્‍સામાંથી સોનાની બે નંગ સોનાની બુટ્ટી કિ. રૂ. ૬૦૦૦/- તથા ટી.વી.એસ. જયુપીટરની કિ. રૂ. ૪૦,૦૦૦/- ની ગણી કુલ મુધ્‍દામાલ કિ. રૂ. ૪૬,૦૦૦/- ઉપરોકત જણાવેલ જગ્‍યાએથી સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ સદર પાસેથી કબ્‍જે કરેલ છે કલોલ શહેર પો.સ્‍ટે. ફ. ગુ.ર.નં ૧૧૩/૧૬ ઇપીકો કલમ ૪૨૦, ૪૦૬ મુજબના ગુન્હાની કબુલાત કરતો હોઇ સદર ગુન્હો ડીટેકટ કરી સારી કામગીર કરેલ છે.

(૪) પો.ઇન્સશ્રી કલોલ શહેર નાઓને તા ૨૦/૯/૧૬ ના રોજ મળેલ બાતમી આધારે કલોલ ટાઉન ત્રિકમનગર ખેગારભાઇના મકાન નજીક ખુલ્લી જગ્યામાં કલોલ તા-કલોલ આ કામના આરોપી ઓએ પોતાના અંગત ફાયદા સારુ હાર-જીતનો ખુલ્લી જગ્યામા પૈસા પાનાથી જુગાર રમતા પકડી રોકડ કુલ રૂ-૨૦,૦૫૦/ મુદ્દામલ કબ્જે કરી કલોલ શહેર  સે.૧૬૬/૧૬ જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ

(૫) પો.સ.ઇશ્રી ડભોડા નાઓને તા.૨૧/૦૯/૨૦૧૬ મળેલ બાતમી આધરે રણાસણ સર્કલ ને.હા.નં-૮ આરોપીએ પોતાના કબ્જા ભોગવટાની સેન્ટ્રોકાર નં. જી.જે.૧એચ.એ.૬૩૬૨નીમાં વિદેશી પરપ્રાંતનો દારૂ કુલ નંગ-૮૪ બોટલ કિ.રૂા.૩૨,૪૦૦/-નો રાખી હેરાફેરી કરતા પોલીસ વોચ દરમ્યાન આરોપી નં-૧ નાનો પકડાઇ જઇ સેન્ટ્રોકાર કિ.રૂા.૨,૦૦,૦૦૦/-તથા વિદેશી દારૂ કિ.રૂા.૩૨,૪૦૦/-એમ કુલ કિ.રૂ.૨,૩૨,૪૦૦/-ના મુદામાલ સાથે પકડાઇ જતા ડભોડા પ્રોહી ગુ.ર.નં-૨૦૭ પ્રહી.એ. કલમ-૬૬ બી,૬૫ એ.ઇ ૧૧૬ બી,૮૧ મુજબ

(૬) સાંતેજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં – ૫૯/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોક્સો એક્ટ કલમ – ૪ મુજબના કામના આરોપી અલકેશ રેવાભાઇ વાઘેલા (દંતાણી) રહે. પાલડી ગામ, પરામા તા.વિસનગર જી.મહેસાણા વાળાને તા.૨૨/૦૯/૨૦૧૬ કલાક ૧૯/૩૦ વાગે અટક કરી સારી કામગીરી કરેલ છે.

(૭) પો.ઇન્સશ્રી માણસા નાઓને મળેલ બાતમી આધારે મોજે- બોરૂ  થી પ્રેમપુરા પાટીયા નજીક  રોડ ઉપર આરોપીએ અંજની ઉર્ફે સન્જુ મહેશચંદ શર્મા રહે-રાજોલી ગામ તા-લાલસોટ, જી-દૌસા રાજસ્થાન હાલ  રહે. વાસણીયા મહાદેવ મંદીરની સામે,હોટલ ઉપર જી-ગાંધીનગર મારૂતી સુઝુકી કંપનીની સીલ્વર કલરની ઇકો ગાડી નં-જીજે-૧૮-બી.એ-૪૪૮૫ મા પરપ્રાંતનો વિદેશી દારૂ સિગ્રામ્સ રોયલ સ્ટેગ ડિલક્ષ વ્‍હીસ્‍કીની ફોરસેલ ઇન હરીયાણા ઓન્લીનીકંપની શીલ બંધ કાચની બોટલો નંગ-૯૧ કિં.રૂ. ૩૬,૪૦૦/- તથા ઇકો  ગાડી નં-જીજે-૧૮-બી.એ-૪૪૮૫ ની  કિ.રૂ. ૨,૫૦,૦૦૦/- સાથે મળી કુલ કીરૂ.૨,૮૬,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઈ  જતા પ્રોહિ ગુ.ર.નં-૫૧૦/૨૦૧૬ પ્રોહી એક્ટ.ક. કલમ-૬૬બી, ૬૫એ.ઇ, ૧૧૬બી, મુજબ  ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ

(૮) પો.ઇન્સ સેકટર-૭ નાઓને તા ૨૧/૦૯/૧૬ ના રોજ મળે બાતમી આધારે સી હો ગાંધીનગર પાછળ પી એમ રૂમની સામેના રોડ ઉપર આરોપી (૧) ધર્મેન્દ્રસીહ બાબુસીહ ચાવડા રહે કલોલ મોટો ઠાકોર વાસ (૨) અશોકસીહ ભરતસીહ રાણા રહે જામળા તા કલોલ (૩) કીશન દામોદરભાઇ રાઠોડ રહે સે ૨૯ બ્લોક નં ૩૭/૭ ચ ટાઇપ ગાંધીનગર   નાને પકડી પોતાની કબજાની રીક્ષા નં જીજે ૧૮ એયુ ૭૩૯ તથા સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં જીજે ૧૮ બીબી ૨૧૨૬ મા વીદેશી પર પ્રાત નો દારુ ની બોટલ નંગ ૨૪ કિ રૂ ૯૬૦૦/- તથા બીયર ના ટીન નંગ ૫ કિ રૂ ૫૦૦/- રીક્ષા ની કિ રૂ ૮૦૦૦૦/- તથા ગાડી ની કિ રૂ ૨૮૦૦૦૦/- તથા મોબાઇલ નંગ ૩ કિ રૂ ૨૫૦૦/- મળી કુલ રૂ ૩૭૨૬૦૦/- સેકટર-૭ પો.સ્ટે પ્રોહી ગુ ર નં ૧૯૪/૧૬ પ્રોહી ક ૬૬બી,૬૫એ,૧૧૬બી,૮૧ મુજબ કાયદેસર કરેલ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 27-09-2016