હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૨૫/૯/૧૬ થી તા ૨/૧૦/૧૬ દરમ્યાન કરેલ  સારી કામગીરીની માહિતી  ગાંધીનગર જીલ્લો

-----------------------------------------------------------------------------------------------------------

(૧) તા.૨૭/૯/૧૬ ના રોજ ગાંધીનગર કંન્ટ્રોલ તરફથી ક.૯/૦૦ વગે વર્ધી મળેલ કે ઝુંડાલ કેનાલમાં કોઇ અજાણ્યો ઇસમ પડવા આવેલ છે. જે આધારે તાત્કાલીક અત્રેના પો.સ્ટેના હે.કો.મુળજીભાઇ રામજીભાઇ બ.નં.૧૧૦૬, તથા આ.હે.કો. મુકેશભાઇ બાબુલાલ બ.નં.૧૯૪ તથા અડાલજ વન ગાડીના ડ્રાઇવર દિલીપસિંહ વાલાભાઇ બ.નં.૪૦૨ નાઓને વન ગાડી સાથે વર્ધી આધારે જતા અજાણ્યા ઇસમને કેનાલમાં પડતા રોકી લઇ તેનુ નામ ઠામ પુછતા પ્રહલાદભાઇ ઇશ્વરભાઇ પટણી રહે સાબરમતી અમદાવાદનો હોવાનુ જણાવેલ અને તેના પિતાશ્રી ઇશ્વરભાઇ વાલજીભાઇ પટણીને બોલાવી તેઓને રૂબરૂ કબજો સોપવામાં આવી માનવ જીવ બચાવી સારી કામગીરી કરેલ છે. જે બાબતે સ્ટે.ડા.નં.૭/૧૬ ક.૯/૧૫ થી નોધ કરેલ છે. 

પો.સ.ઇશ્રી પેથાપુર નાઓને તા ૨૮/૯/૧૬ ના રોજ મળેલ બાતમી કે,પુન્દ્રાસણ ખાતે રહેતા ભૂપતજી જવાનજી ઠાકોર નાએ ગે.કા.અને વગર પાસ પરમીટેનો વિદેશીદારૂ સંતાડી રાખેલ હોવાની બાતમી આધારે રેઇડ કરી વિદેશીદારૂની બોટલો નંગ-૩૬ કી.રૂ-૧૪,૪૦૦/- તથા બીયર ટીન નંગ-૧૨૦ કી.રૂ-૧૨૦૦૦/- મળી કુલ કી.રૂ-૨૬,૪૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી.પેથાપુર પો.સ્ટે.પ્રોહી.ગુર.ન-૩૫૩/૨૦૧૬ પ્રોહી.એ.ક.-૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, કાયદેસ૨ કરેલ.

તા.૨૭/૦૯/૨૦૧૬ ના મોજે – શેરીસા બસ સ્ટેન્ડની બાજુમાં એક ભંગારની વખાર આગળ એક ઇસમ હાથમાં એક સફેદ કલરની પ્લાસ્ટીક કોથળીમાં ફાયર સેફ્ટીનો આગ હોલવવાનો બાટલો આશરે – ત્રણ કિલો કિં.રૂા. ૧૫૦/- ના મુદ્દામાલ સાથે જગદીશપ્રસાદ બજરંગદાસ ગુપ્તા ઉ.વ.૪૫ હાલ રહે. – બોરીસણા ગામ મકાન નં – ૩૦, હરીવીલા સોસાયટી, તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે. સખીપુરા ગામ, તા.બાવનવાસ જી. સવાઇ માધુપુર, (રાજસ્થાન) વાળો મળી આવતા જે મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ – ૧૦૨ મુજબ કબ્જે કરી ઉપરોક્ત ઇસમને તા.૨૭/૦૯/૨૦૧૬ ના કલાક.૧૬/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 10-10-2016