હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

તા ૧૯/૧૨/૧૬ થી તા ૨૫/૧૨/૧૬ દરમ્યાન કરેલ સારી કામગીરીની માહિતી

------------------------------------------------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્સ શ્રસ એલ.સી.બી નાઓને મળેલ માહીતી આધારે સેકટર-ર૩ માં આવેલ ડો.દેસાઇ નર્સિગ હોમ ની સામે ખુલ્લી જગ્યામાં કરેલ રેડ દરમ્યાન એક બિનવારસી સ્કોરપીઓ નં જી.જે-૬ એ.એચ ૬પ૧૩  જેમાં પરપ્રાંત નો ઇગ્લીશ દારૂ બોટલ નંગ ૧૭૭ કિ.રૂ ૭૦૮૦૦/- તથા ઉપરોકત કાર કિ.રૂ ર,૦૦,૦૦૦/- ની કબ્જે કરી સેકટર-ર૧ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં ૧૬૩/૧૬ પ્રોહી કલમ-૬૬બી, ૬પએ.ઇ, ૧૧૬ બી મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે .ત્યાર બાદ પો..સ.ઇ શ્રી કે.એ પટેલ નાઓને મળેલ હકીકત આધારે ઉપરોકત સ્ટાફના માણસો સાથે સેકટર-ર૩ લગ્નવાડી ની સામે માઇક્રોશોપીગ પાસે ફોર્ડ આઇકોન કંપનીની એકસીડન્ટ વાળી ગાડી નં જી.જે-૧ એચ.જી ૪૬૩૪ ની બિનવારસી પડેલ જેમાં ઇગ્લીશદારુ ભરેલ બોટલ નંગ-ર૬ કિ.રૂ ૧૦૪૦૦/- નો મળી આવતા આ મુદ્દામાલ તથા ફોર્ડ આઇકોન ની કિ.રૂ ૧,૦૦,૦૦૦/- ની ગણી મુદ્દામાલ કબ્જે કરી સેકટર-ર૧ પો.સ્ટે. ૧૬૪/૧૬ પ્રોહી કલમ-૬૬બી, ૬પએ.ઇ,૧૧૬બી મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.  

(૨)ગાંધીનગર શહેરમાં વાહન ચોરી ની પ્રવૃતિ આચનાર ઇસમ મેહુલકુમાર છગનભાઇ પરમાર રહે. વણકરવાસ વાસણમહાદેવ તા.જી. ગાંધીનગર નાઓ વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ગાંધીનગર નાઓ ને મોકલી આપતા જીલ્લા મેજી. શ્રી ગાંધીનગર નાઓએ પાસા હુકમ ક્રમાંકઃ- ડીસી/પાસા/એસ.આર.૦૯/૧૬ તા. ૧૯/૧ર/૧૬ થી આ ઇસમ નો અટકાયતિ હુકમ કરતા જે આધારે સદરી ની તા. ર૧/૧ર/૧૬ ના રોજ પાસા હેઠળ અટકાયત કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.   

(૩) તા. ર૧/૧ર/૧૬ ના રોજ પેટ્રોલીગ દરમ્યાન કલોલ તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં ૭૩/૧૪ ઇ.પી.કો કલમ- ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબ ના કામે નાસતા ફરતા  આરોપી રમેશભાઇ ગણેશભાઇ ચૌધરી રહે. ખારા તા.જી. મહેસાણા વાળા ને મળેલ માહીતી આધારે તા. ર૦/૧ર/૧૬ ના કકઃ ૧૪-૩૦ વાગે સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી, ૧૦ર મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(૪)

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 02-01-2017