હું શોધું છું

હોમ  |

ભવિષ્યનું આયોજન
Rating :  Star Star Star Star Star   

  • સુવિધા સંપન્ન બનાવી અઘતન અને મોડલ પોલીસ સ્ટેશન તરીકે વિકસાવેલ છે આ તમામ પો.સ્ટે. માં રહેણાંકનાં નવાં મકાનો પોલીસ આવાસ નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ર૦૦૬-૦૭ વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર,કલોલ તાલુકા પોલીસ સ્ટેશનો (પોલીસ બેરેક સાથે) ના બાંધકામ આઉટ પો.સ્ટોના મકાનો અને સ્ટાફ કવાર્ટર્સ સાથેનાં નવનિર્માણ કરી આ તમામને અઘતન સુવિધા સંપન્ન કરવાનું આયોજન છે.
  • પોલીસ અધીક્ષકની કચેરી, ગાંધીનગરમાં અઘતન કોન્ફરન્સ રૂમ તથા તમામ કચેરીઓ અઘતન બનાવવામાં આવેલ છે.

  • આમ જનતાને પોલીસ સ્ટેશન અને કચેરી ખાતે કોઈ અસુવિધા ન રહે તેઓ સાથેના પોલીસના વ્યવહાર પ્રમાણિકતાપૂર્ણ, પારદર્શક અને પ્રતિભાવ ઉત્તમ રહે તે આશયથી તમામ પોલીસ સ્ટેશન ખાતેની હેલ્પ લાઈન પર જિલ્લાસ્તરેથી અસરકારક દેખરેખ, વ્યવસ્થા, દરેક પોલીસ સ્ટેશન ખાતે જીએસવાન કનેક્ટિવિટીનો ઉપયોગ કરી તેના ફરિયાદ વિભાગને પોલીસ અધીક્ષકની કચેરી સાથે વેબ કેમરા મારફતે કનેક્ટિવિટી આપી તેની સતત દેખરેખ અને જિલ્લા સ્તરે જનસેવા કેન્દ્ર નજીકના ભવિષ્યમાં કાર્યરત કરવાનું આયોજન છે.

  • ગુના નિવારણ ગુનાશોધક અને શહેરી ટ્રાફિક વ્યવસ્થા સુધારા પર ખાસ ભાર મૂકવા દ્રઢ નિર્ધાર છે. ર૦૦૬ ના વર્ષમાં વેકેશન દરમિયાન "સમર ઓપરેશન", "ઓપરેશન - ૧૦૦","સ્કિમ - ૧૧૧" જેવી સ્કિમો અમલમાં મૂકી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાનું તેમ જ ક્રાઇમ કંટ્રોલ કરવાનું અને ગુનાશોધનની કામગીરીમાં વેગ લાવવાની કામગીરી ચાલુ છે.

પોલીસ કલ્યાણ

જિલ્લા પોલીસ કલ્યાણનિધિ ફંડની સિદ્ધિઓની વિગત-

  • જિલ્લા પોલીસ અધીક્ષક/કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર વસૂલ લેવામાં આવે છે અને આ યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ!.૧૦,૦૦૦/-નું ચૂકવણું તત્કાલ મરહૂમની વિધવા અગર બાળકોને ચૂકવવામાં આવે છે.

  • પોલીસ અધિકારી/કર્મચારીઓને સ્વચ્છ અને સારી ગુણવત્તાવાળો ચા-પાણી, નાસ્તો મળી રહે તે માટે મુખ્ય મથક ખાતે પોલીસ કેન્ટીનનું આધુનિક સુવિધા તથા અઘતન ફર્નિચર સાથેની કેન્ટીનનું મકાન બનાવવામાં આવેલ છે.

  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓનાં બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક આધુનિક સુવિધા સાથેનું બાળક્રીડાંગણ પોલીસ લાઈનમાં બનાવવામાં આવેલ છે.

  • પોલીસ અધિકારી/ કર્મચારીઓ માટે પોલીસ લાઈનની વચ્ચે અનાજ દળવાની ધંટી ચાલુ કરવામાં આવેલ છે. જેના કારણે પોલીસ અધિકારી / કર્મચારીઓના કુટુંબને લાઈનની બહાર દૂરના સ્થળે અનાજ દળાવવા જવાની મુશ્કેલી દૂર થયેલ છે.

  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓને વ્યાજબી ભાવે પ્રોવિઝન, કટલરી, કરિયાણાની તથા કલોથની વસ્તુ મળી રહે તે માટે મુખ્ય મથક ખાતે પોલીસ કન્ઝયુમર સ્ટોર બનાવેલ છે.

  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે પોલીસ હેડકવાર્ટર ખાતે વેલફેર અંતર્ગત બાલમંદિર શરૂ કરવામાં આવેલ છે.

  • પોલીસ હેડકવાર્ટર્સ ખાતે રમતગમતને પ્રોત્સાહન આપવા, સર્વકાર્ય સિદ્ધિ સંકુલ લોક સહાયથી બનાવવામાં આવેલ છે.

  • પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસના અધિકારી/ કર્મચારીઓ પોતાની શારીરીક તંદુરસ્તીની સુધારણા માટે યોગ કરવા સારુ એક ઘ્યાનકેન્દ્ર લોક સહાયથી બનાવવામાં આવેલ છે.

  • પોલીસ હેડક્વાટર ખાતે પોલીસ અધિકારી/કર્મચારીઓના બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષા તથા અન્ય અભ્યાસના વાંચન માટે અદ્યતન લાઇબ્રેરીની વ્યવસ્થા કરેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 13-06-2024