હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

 

તા. ૩/૩/૧૪   થી   તા. ૯/૩/૧૪  સુધીમાં  ગાંધીનગર જીલ્‍લા ધ્‍વારા  કરવામાં આવેલ  સારી કામગીરીની વિગત

 ................................................................................................................................

(૧)    પો.ઇન્‍સ.શ્રી,  ચિલોડા ચિલોડા પોસ્‍ટે ધ્‍વારા  તડીપાર ૩૩/૧૨ જીપીએકટ ૫૬(ક) મુજબ તડીપાર કરેલ ઠાકોર રમેશજી બબાજી રહે દશેલા તાજી ગાંધીનગર નાનો મળી આવતો નહોઇ જેને તા ૪/૩/૧૪ નારોજ નોટીસની બજવણીકરી ખેડા જીલ્‍લાના વાટડી ગામે મુકી આવેલછે

 

()       ક.તા.પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૪૬/૧૪ જુગાર ધારા ક. ૧૨ મુજબ તા.૬/૪/૧૪ ક.૨૩/૫૫ વાગે મોજે સાંતેજ ચોકડી થી વડસર જતા રોડ ઉપર મકાન પાછળ બાતમી આધારે આરોપીઓ (૧) જગતપાલ દલ્લુરામ કેવટ ઉ.વ ૩૮ રહે ઓઢવ ૪૨૦ જલપરી સોસાયટી સુમીનપાર્ક વસ્ત્રાલરોડ અમદાવાદ (ર) કદીમ મુસ્તાકખાન પઠાણ ઉ.વ ૨૪ રહેવાસી આશીયાના ડુપ્લેક્ષ સરખેજ અમદાવાદ (૩) મહંમદસાજીદ ઇશાકખાન પઠાણ ઉ.વ ૩૦ રહે. ૧ આશીયાના ફ્લેટ ફતેવાડી સરખેજ અમદાવાદ (૪) ફારુક ચાંદખાન જોજો ઉ.વ ૪૦ રહેવાસી સાંતેજ ચોકડીનાભાઇ ની દુકાન માં તા. કલોલ જી. ગાંઘીનગર (૫) આશીફ શેરમહોમદ જોજો હાલ રહે સાંતેજ ચોકડી પાસે તા. કલોલ જી. ગાંઘીનગર (૬) પરવેજ શેરમહોમદ જોજો હાલ રહે સાંતેજ ચોકડી પાસે સાંતેજ ગામ તા. કલોલ જી. ગાંઘીનગર નાઓએ પોતાના અંગત ફાયદા સારૂ જાહેરમાં હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૧૬૩૪૫/- તથા ગંજીપાના નંગ ૫૨ સાથે પોલીસ રેડ દરમ્‍યાન પકડી પાડી સારી કામગીરી કરેલ છે.

(૩) ક.તા.પો.સ્‍ટે. પ્રોહી. ગુ..નં- ૬૬/૨૦૧૪ પ્રોહી એકટ ક.૬૬()બી, ૬૫એ,, ૧૧૬બી, તથા ઇ.પી.કો ક. ૨૭૯,૪૨૭ તથા એમ.વી એકટ ક. ૧૭૭,૧૮૪,૧૩૪  મુજબ ના તા.//૨૦૧૪ ક. /૩૦  થી ૮/૩૦ વાગ્‍યા સુધીમાં  મોજે  છત્રાલ હાઇવે રોડ અમ્રિત હોટલ સામે સીફટ ડીઝાયર ગાડી નંબર- જી જે ૧ કે આર ૨૯૨૩ નો ચાલક નામ ઠામ જણાઇ આવેલ નથી આ કામના આરએ પોતાના કબ્‍જાની સ્‍વીફટ ડીઝાયર ગાડી નંબર જી.જે--કે.આર-૨૯૨૩ કીમત રૂ.,૦૦,૦૦૦/-  માં ગે.કા રીતે ઇગ્‍લીશ દારૂ બોટલ નંગ ૨૦૫ તથા બિયર નંગ ૧૩૨ કુલ કીમત રૂ.૯૧૩૦૦/- નો ગેર કાયદેસર પરપ્રાન્‍તમાંથી વેચાણ સારૂ લાવી એકસીડેન્‍ટ કરી ગાડી મુકી નાસી જઇ ગુનો કરેલ છે.  

(૪) ક.તા.પો.સ્‍ટે. ખાતે વડોદરા શહેર ના માજલપુર પો.સ્ટે. ખાતે તા.૩/૦૩/૨૦૧૪ ના રોજ બોલેરો જીપ નં. જી.જે ૧૬ એ.પી. ૧૧૫૯ વાળી ચોરાઇ ગયેલ હોઇ જે ટેલીફોન વર્ધી આધારે ક.તા.પો.સ્ટે. ના પોલીસ ધ્વારા તા.૬/૦૩/૧૪ ના રોજ મોજે સુદર્શન ચોકડી બોરીસણા ખાતે વોચ માં રહી સદર બોલેરો ગાડી આરોપી (૧)દિગ્વીજય સિંહ ગીરીરાજ સિંહ (૨)નારણભાઇ છગનભાઇ મકવાણા રહે.- બન્ને : મીતલી, તા.ખંભાત જી આણંદ વાળા ઓ ને સી.આર.પી.સી. ૪૧(૧)(ડી) મુજબ સ્ટે.ડા. એન્ટ્રી નં. ૨૨/૧૪ ક.:૧૬/૪૦ વાગે અટક કરેલ છે.

()          પેથાપુર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.ન- ૫૩/૨૦૧૪ પ્રોહી.કલમ-૬૬(બી) ૬૫(એ)(ઇ)  ૧૧૬(બી) મુજબના કામે હોન્ડા સીટી ગાડી નં- GJ-1-HN-4684 ની બાતમી આધારે પકડી પાડી સદર ગાડી માંથી વિદેશી દારૂની ૯૪ બોટલો ૭૫૦ મીલીની કી.રૂ. ૨૯૪૦૦/- તથા  ૪૮ નંગ વિદેશી દારૂની ૧૮૦ મીલીની કિ.રૂ. ૪૮૦૦/-તથાબીયરટીન-૯૬ કિ.રૂ.૯૬૦૦/-મળી કુલરૂ.૪૩,૮૦૦/-તથા ગાડીની કી.રૂ.૨,૦૦,૦૦૦/-કૂલ મતા  રૂ. ૨,૪૩,૮૦૦/-.નો જથ્થો તા.૫/૩/૧૪ નારોજ પકડી પાડી સદર ગાડીના ચાલક વિરૂધ્ધમાં ગુન્‍હો રજી કરેલ છે.

(૬)    સેકટર-૭  પો.સ્‍ટે. ધ્‍વારા સે. ગુ.ર.નં. ૧૫૧/૧૩  જુગાર ધારા ક. ૧૨ મુજબ રોકડ રૂ. ૧૭૬૫૦/- ગંજી પના નંગ - ૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા એક ઈન્‍ડીકા ગાડી તથા એક ટાવેરા ગાડી કુલ કિ.રૂ. ૮,૦૦,૦૦૦/-   મળી કુલ કિ.રૂ. ૮,૧૭,૬૫૦/- ના મુદ્દામાલ પકડી   પાડેલ છે.

(૭)    સેકટર-ર૧ પો.સ્‍ટે. ધ્‍વારા  તા. ૭/૩/૧૪ ના કલાક ૨૧/૧૫ વાગે સે. ૨૧ પો.સ્‍ટે. પ્રોહી ગુ.રનં. ૧૭/૧૪ પ્રોહી કલમ ૬૬બી ૬૫એઇ ૧૧૬બી મુજબના ગુનાના કામના આરોપી કેશારામ જીવાજી મારવાડી રહે. સે. ૨૪ ગાંધીનગરનાઓને વિદેશી દારુની બોટલ નંગ- ૧ કીંમત રૂપીયા ૪૦૦/- સાથે પકડી અટક

(૮)    પો.ઇન્‍સ.શ્રી, એસ.ઓ.જી. ધ્‍વારા  રીક્ષા અંગેના  જાહેરનામા ભંગના  કુલ- ર૦  કેસો  કરવામાં આવેલ છે.

(૯)    ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૦૩//૨૦૧૪ થી તા.૦૯//૨૦૧૪ સુધીના વીક દરમ્‍યાન સ્થળ પાવતી કુલ - ૨૩૪૦ સ્થળ દંડ કુલ-રૂ.૨,૧૩,૯૦૦/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૭૪ વાહન ડીટેઇન, આઇ.પી.સી ૨૭૯ - ૧, આઇ.પી.સી ૨૮૩ મુજબ - ૨, કરવામાં આવેલ છે

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 15-03-2014