|
જિલ્લાના પોલીસ અધિકારીઓની/કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ, શિસ્ત , ટર્ન આઉટ જળવાઈ રહે તે ઘ્યાને લઈ ખાસ અગત્યની ફરજમાં રોકાયેલ ન હોય તેવા
જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની(દરરોજ /દર સોમવાર-શુક્રવારે) પરેડનું આયોજન કરવામાં આવે છે.
પરેડમાં રનિંગ માર્ચપાસ્ટ, પીટી રાઇફલ, એકસરસાઈઝ, વેપન ટ્રેનિંગ, મેપરીડિંગ, ફિલ્ડ એન્જિનિયરિંગ ફિલ્ડક્રાફડ, કમાન્ડો ઓપરેશનને લગતાં ડેમોસ્ટ્રશન , જાપ્તા ડયૂટી, ગાર્ડ માઉન્ટિંગ યોગાસનો, અનાર્મ હોમ્બેટ વિગેરે વિષયની પ્રેક્ટિસ/ જાણકારી આપવામાં આવે છે.
|
|