હું શોધું છું

હોમ  |

રમત ગમત પ્રવ્રુત્તીઓ
Rating :  Star Star Star Star Star   

પોલીસની ફરજ સિવાયના સમયમાં પોલીસ કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તેમ જ માનસિક તણાવમાંથી મુકિત મળી રહે તે હેતુથી અત્રેના જિલ્લા ખાતે રમતગમતનું આયોજન કરવામાં આવે છે તેમ જ આવી રમતગમતના આયોજનથી ખેલદિલીની ભાવનાના ગુણોનો વિકાસ તેમ જ પોલીસ પ્રજા વચ્ચેના સબંધો સુમેળભર્યા અને સરળ બનાવવાનો ઉદ્દેશ છે.

ગાંધીનગર જિલ્લા પોલીસનું રમતગમતમાં સ્થાન -

  • ડી.જી.પી. ક્રિકેટ ટૂર્નામેન્ટ ગાંધીનગર રેન્જમાં ગાંધીનગર જિલ્લાના-પ ખેલાડી સિલેકટ થયેલ હતા.

  • અત્રેના જિલ્લામાં પો.હેડ.કવા.ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ રામમિલન યાદવ તરણ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયા ખાતે દરિયાઈ તરણ સ્પર્ધામાં તૃતીય ક્રમે ગુજરાત પોલીસનું ગૌરવ વધારી ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રીનાઓના હસ્તે એવોર્ડ મેળવેલ છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 22-03-2006