હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

૭/૪/૧૪ થી તા. ૧૩/૪/૧૪  સુધીમાં  ગાંધીનગર જીલ્‍લા ધ્‍વારા  કરવામાં આવેલ  સારી કામગીરીની વિગત

 ................................................................................................................................

(૧)    ચિલોડા પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૩/૨૦૧૪ પ્રોહી કલમ ૬૬.બી,૬૫.એ.ઇ,૧૧૬.બી,૮૧ મુજબના કામે  ચિલોડા  પોલીસ અધિકારી તથા સ્‍ટાફ ધ્‍વારા તા. તા.૦૮/૦૪/૨૦૧૪નારોજ ચિલોડા  સર્કલે  રોડ ઉપર વોચ દરમ્‍યાન  સેન્‍ટ્રો ગાડી ચેક કરતા ગાંડીમાં  વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૩ તથા બિયર ના ટીન નંગ-૨૭૨ મળી કુલ- ૩૮૫ નંગ  ની કિમત રૂ.૬૧,૧૦૦/-  તથા અરોપીઓ પાસેનાત્રણ મોબાઈલ કિ.રૂ.૨૫૦૦ તેમજ  સેન્ટ્રો ગાડી નંબર જીજે.૪.એજે.૦૦૩૮ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની કબ્જે લઇ  આરોપી (૧) સુનિલ રામજીવન ખટકી રહે.હરભોલાનાથ મકાન.નં.૧૨૧ રામરાજયનગર રામોલ અમદાવાદ મુળરહે.ગામ લાબ તા.માલપુર જી.ટાંક  + ૧ નાઓને વિદેશી દારૂ સાથે  પકડી પાડી ગણનાપત્ર  ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

(૨)  ચિલોડા પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૪/૨૦૧૪ પ્રોહી કલમ ૬૬.બી,૬૫.એ.ઇ,૧૧૬.બી મુજબના કામે  ચિલોડા પોલીસ અધિકારી/કર્મચારીઓએ તા.૧૦/૪/૧૪નારોજ ચિલોડા સર્કલ હાઇવે રોડ ઉપર બાતમી આધારે વોચમાં હતા દરમ્યાન  સુમો ગોલ્ડ ગાડી નંબર આર.જે.૧૬.યુ,એ.૩૨૧૯ની ચેક કરતા ગાડીમાં  (૧) બિયર ના ટીન નંગ-૬૯૬  કિમત રૂ.૬૯,૬૦૦/-  મળી આવેલ તેમજ સુમો ગોલ્ડ ગાડી ની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- કબજે  લઇ ગણનાપાત્ર ગુન્‍હો શોધી કાઢવામાં આવેલ છે.

(૩)  ચિલોડા પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૫૬/૨૦૧૪ પ્રોહી કલમ ૬૬.બી,૬૫.એ.ઇ,૧૧૬.બી મુજબના કામે ચિલોડા  પો.સ્‍ટે.ના  પોલીસ અધિકારી/ કર્મચારીઓએ  તા.૧૨/૦૪/૨૦૧૪ વાગે મોજે શિહોલી થી આલમપુર જતાં રોડ ઉપર ઈયાન ગાડી નંબર આર.જે.૧૨.સીએ.૩૦૯૧ નુ ચેક કરતા ઈગ્લીશ દારૂની બોટલ નંગ-૮૩ કિ.રૂ.૪૯,૯૦૦/-મળી આવતા  આરોપી ચાલક લક્ષ્મણજી દેવાજી વરહાત રહે.બોખલા તા.બીછીવાડા જી.ડુંગરપુર પકડી તથા ઈયાન ગાડી  કિ.રૂ ૫૦,૦૦૦/- ની  કબજે લઇ ગણનાપાત્ર ગુન્‍હો શોધી કાઢવામાં આવેલ છે..

(૪)    દહેગામ પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૯૮/૧૪ પ્રોહી ક. ૬૬બી.૬૫ એઇ ૧૧૬ બી.૮૧ મુજબના કામે પો.ઇન્‍સ.શ્રી  દહેગામ  નાઓએ ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો બોટલ નંગ- ૨૫૫ કી.રૂ. ૨૫,૫૦૦/- તથા મો.નં ૩ કી.રૂ ૨૦૦૦ તથા ચલણીનોટો કી.રૂ ૬૨૮૦ તથા મારૂતી સુઝુકી અલ્ટ્રો ૮૦૦ એલ.એકસ.આઇ કિ.રૂ. ૩,૫૦,૦૦૦/- સાથે કુલ રૂ. ૩,૮૩,૭૮૦/- નો મુદામાલ સાથે શોધી કાઢેલ છે.

(૫)    એલ.સી.બી. શાખા ધ્‍વારા  કલોલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ફ. ગુ.ર.નં ૮૪/૧૪ ઇ.પી.કો કલમ- ૩૮૪, ૩૮૬, ૩૮૮, પ૦૪, પ૦૬(ર), ૧૭૦, ૧ર૦બી, ૧૧૪ મુજબ નો ગુન્‍હો નોધાયેલ આરોપી વિક્રમસિંહ ઉર્ફે વીકી મનુસિંહ ચાવડા રહે. હાલ ખોખરા, લાલભાઇ સેન્‍ટર સામે કાચા છાપરા મનુજી ની ચાલી, અમદાવાદ મુળ રહે. પડુસમા તા. માણસા જી. ગાંધીનગર વાળા ને કડી તરફથી આવતા છત્રાલ પોલીસ ચોકી આગળથી ઝડપી પાડેલ. આ  ઇસમે પોતાના સાગરીત કેઉલભાઇ, ભરતભાઇ, સંજયભાઇ તથા સંધ્‍યાબહેન અને જેટલી બહેન સાથે મળી તા. ૧૦/૪/૧૪ ના રોજ એક કાકા ને નકલી પોલીસ બની પડાવી લીઘલે મોબાઇલ કબ્‍જે  લેવામાં આવેલ છે.

(૬) એલ.સી.બી.ને તા. ૭/૪/૧૪ ના રોજ મળેલ માહીતી આધારે સેકટર-ર૪ શાક માર્કેટ પાસેથી એક ઇસમ સઇદ અહેમદખાન ખુરશીદ અહેમદખાન પઠાણ રહે. ૬પ, ડી/૬ ડુંભાલ ટેનામેન્‍ટ, પરબત પાટીયા, લિબાયત સુરત વાળા ને પકડી પાડેલ અને તેની પાસેથી એક લેપટોપ કિ.રૂ ૧૭,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ ૮૦૦/- તથા ઇન્‍ટરનેટ ડોંગલ કિ.રૂ પ૦૦/- નું મળી આવેલ, જે બાબતે ઉડાણ પુર્વક પુછપરછ કરતા આ મુદ્દામાલ તે જયારે સેકટર-ર૬ માં આવેલ પોલીટેકનીક કોલેજમાં અભ્‍યાસ કરતો હતો ત્‍યારે તા. ર૪/૧ર/૧૩ ના રોજ ચોરી લીઘેલ હતું જે બાબતે સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશન ફ. ગુ.ર.નં ર૧૭/૧૩ ઇ.પી.કો કલમ- ૩૮૦ મુજબ નો ગુન્‍હો શોધી કાઢી મુદામાલ રીકવર કરવામાં આવેલ છે

(૭)  ક.તા.પો.સ્‍ટે. ફ.ગુ..ર.નં. ૧૧૨/૨૦૦૭ ઇ.પી.કો..ક.-૩૯૫. ૩૪૨.૪૧૨  ના કામના આરોપી (૧) બચુભા મુળુભા ઝાલા રહે. સાંણદ ગોગપરા તા.સાણંદ જી. અમદાવાદ વાળા નાસતો ફરતો હોય તા.//૧૪ ના ક.૧૮/૩૦ વાગે પકડી  પાડેલ છે.

(૮)    પેથાપુર પોસ્‍ટે પ્રોહી ગુ.ર.નં ૮૧/૨૦૧૩ પ્રોહી એકટ કલમ કલમ- ૬૬(બી) ,૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબના કામના આરોપી વિજયસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા રહે.વાસણીયા મહાદેવ વેરાઇવાસ તા.જી. ગાંધીનગર નાઓએના રહેણાંક મકાન   વિદેશી દારૂની જુદા જુદા માર્કાની નંગ-૭૩ કિ.રૂ. ૨૫૯૦૦/ તથા કવોટર દારૂની નાની બોટલો નંગ-૮૧ કિ.રૂ. ૮૧૦૦/તથા બીયર ટીન-૨૪ કી.રૂ.૨૪૦૦/ નો મળી કૂલ રૂ. ૩૬,૪૦૦/- નો રાખી અટક કરી ગણનાપાત્ર ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

(૯)    ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૧૦/૩/૨૦૧૪ થી તા. ૧૬/૩/૨૦૧૪ સુધીના વીક દરમ્‍યાન સ્થળ પાવતી કુલ - ૧૩૬૮ સ્થળ દંડ કુલ-રૂ.૧,૫૨,૮૨૫/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૪૩ વાહન ડીટેઇન, આઇ.પી.સી ૨૭૯ - ૧, આઇ.પી.સી ૨૮૩ મુજબ - ૨ કેસો કરવામાં આવેલ છે

 

 (૧૦)  પો.ઇન્‍સ.શ્રી એસ.ઓ.જી. તથા સ્‍ટાફ ધ્‍વારા તા. ૦૯/૦૪/૨૦૧૪ મોજે સાણોંદા ગામની સીમ આડા વાંઘા તરીકે ઓળખાતા ગૌચરમાં હાસમ મહંમદ સીન્ધી (ડફેર) રહેવાસી ગામ ડડુસર તા.ધોળકા જી. અમદાવાદ નાઓને તપાસતા તેવો પાસે વગર લાયસન્સે દેશી બનાવટની મજર લોડ બંદુક જેથી બંદુકની કિ.રૂ.૩૦૦૦ પોતાની પાસે રાખી  સ્થળ ઉપર પકડાઇ જતા હથીયાર કબ્જે લઇ દહેગામ પો.સ્‍ટે સે.ગુ...૧૦૧/૨૦૧૪ આર્મ્સ એકટ કલમ ૨૫(૧) (બી-એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ નો ગુન્‍હો દાખલ કરેલ છે.

(૧૧) તા.૧૦/૪/૨૦૧૪ નારોજ કલોલ તાલુકા પો.સ્‍ટેના અનાર્મ એ.એસ.આઇ કાળુભાઇ ગોદડભાઇં +૧ પીસીઆર વાન નંબર ૨૦૫ માં કલાક ૮:૦૦ થી ૨૦:૦૦ સુધી  ઇફકોથી પ્રેસ્‍ટીજ હોટલ સુધી હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં ફરતા હતા. તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતા ફરતા ઇફકોથી સીંદબાદ ખાતે આશરે કલાક ૧૩:૪૦ વાગે નિકળતા સીંદબાદ ચોકડીની સામે મહેસાણા જવાના સર્વીસ રોડ ઉપર એક રીક્ષા ઉભેલ હોઇ અને સદર રીક્ષામાંથી બુમાબુમની અવાજ આવતાં જે રીક્ષામાં જોયેલ પાછળની શીટની વચ્‍ચેના ભાગે એક સ્‍ત્રી આડી પડેલ અને એક ઇસમ તેની બાજુમાં બેસી સ્‍ક્રુડ્રાઇવરથી તેના પેટના ભાગે તેમજ શરીરના બીજા  ભાગે સ્‍ક્રુડ્રાઇવરથી ઉપરા છાપરી ઘા કરતો હોઇ  પીસીઆર વાન ગાડી ઉભી રાખી સ્‍ત્રીને  મારનાર આરોપી  જયંતીભાઇ ફુસાભાઇ પરમાર રહે. કોઠીવાળી ચાલી કલોલ  તા.કલોલ જી.ગાંધીનગર પકડી કલોલ શહેર પો.સ્‍ટે ફ. ગુ.ર.નં ૩૯/૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૦૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબનો ગુન્‍હો દાખલ કરાવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 16-04-2014