હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા. ૧૪/૭/૧૪  થી   તા. ર૦/૭/૧૪  દરમ્‍યાન  કરવામાં આવેલ સારી કામગીરીની વિગત.

-------------------------------------------------------------------------------------------------------

(૧) દહેગામ પો.સ્‍ટેના પ્રોહી બુટલેગર ભાવેશિસહ ઉર્ફે ભાવલો પ્રહલાદસિહ ઝાલા રહે. દહેગામ લીમ્બચમાતાની ફળી તા.દહેગામ નાઓની પાસા કલમ ૫૬ મુજબ અટકાયત કરી બરોડા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ છે.

(૨) સુરક્ષા સેતુ અંર્તગત દહેગામ ટાઉન વિસ્તારમાં આવેલ લીટલ એન્જલ સ્કુલ તથા મ્યુનીસીપલ હાઇ.માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓની સ્વબચાવ માટે કરાટેની તાલીમ આપવાનુ આયોજન કરવામાં આવેલ છે.

(૩) સુરક્ષા સેતુ અન્વયે કલોલ તાલુકા ના બાલવા ગામે આવેલ શ્રી સ્વામીનારાયણ હાઇસ્કુલ ની મુલાકાત મે ના.પો.અધિ શ્રી જે.ટી ચુડાસમાં સાહેબ તથા અમો એ લીધેલ અને સુરક્ષા સેતુ અંર્તગત      આશરે ૩૦૦ વિધાર્થી – વિધાર્થીનીઓ ને ટ્રાફીક અવરનેશ તથા પોલીસ ની કાર્યદક્ષતા અંગે જરુરી માર્ગદર્શન આપવા માં આવ્યુ તથા આદર્શ નાગરીકની ફરજ તથા દેશપ્રેમ ભાવના નો વધારો થાય તેવા સુચનો કરવામાં આવી

(૪) એસ.ઓ.જી.શાખા તરફથી વીક દરમ્યાન અત્રેની શાખા ધ્વારા હોટલ-ગેસ્ટ હાઉસ તેમજ હોટલ, ગેસ્ટ હાઉસ તથા સી.સી.ટી.વી જાહેરનામા ભંગ બદલના કુલ- ૮ કેશો કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન –કેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૮૪૫૦/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે તેમજ ઇ.પી.કો.ક.૨૭૯ મુજબ –૩ કેશ તેમજ બિનવારસી વાહન જમા સી.આર.પી.સી.કલમ.૮ર મુજબ – ૧, તેમજ અમદાવાદ શહેર કાલુપુર પો.સ્ટે.નો ૧ર વર્ષ જુનો નાસતો ફરતો આરોપી પકડયો -૧ (બેન્ક સાથે મોટુ ફોર્ડ કરેલ)  નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

(૫) પેથાપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.ન- ૨૪૭/૧૪ જુગાર ધારા કલમ-૧૨ મુજબ તા.૨૬/૭/૧૪ નારોજ મળેલ બાતમી    આધારે પેથાપુર ટાઉન ખાતે તરપોજવાસમાં રેડ કરી રોકડ રૂ.૧૩૫૦/- તથા મો.સા.-૧ કી.રૂ.૨૦,૦૦૦/- ગણી કુલ-૨૧૩૫૦/- નો મુદામાલ કબ્‍જે કરી કુલ-૪ ઇસમોને અટક કરેલ છે.

(૬) પેથાપુર પો.સ્‍ટે.સે.ગુ.ર.ન- ૨૫૨/૧૪ જુગાર ધારા કલમ-૧૨ મુજબ તા.૨૭/૭/૧૪ નારોજ મળેલ બાતમી આધારે રાંધેજા ખાતે જુગારની રેડ કરી રોકડ રૂ.૪૫૪૦/- નો મુદામાલ કબ્‍જે કરી કુલ-૫ ઇસમોને અટક કરેલ છે.   

(૭) પેથાપુર પો.સ્‍ટે.પ્રોહી.ગુ.ર.ન-૧૬૪/૧૪ પ્રોહી કલમ-૬૬બી,૬૫એઇ,૧૧૬બી મુજબ તા.૨૭/૭/૧૪ નારોજ મળેલ બાતમી આધારે કોલવડા ખાતે પ્રોહીબીશનની રેડ કરી વિદેશી દારૂની બોટલ નંગ- ૧૮ કિ.રૂ.૭૨૦૦/- નો મુદામાલ કબ્‍જે કરી આરોપી- સિધ્ધરાજસિંહ ઉર્ફે દિગો દિલીપસીંહ ચૌહાણ રહે.કોલવડા વાળા વિરૂધ્ધમાં ગુનો રજી કરેલ છે. 

(૮) માણસા સે. ર૩૭/૧૪ જુ.ધા કલમ ૧ર મુજબ ના કામે ૨૫/૭/૧૪ ક.૧૭/૩૦ વાગે મોજે માણસા ગામની સીમમાં (૧) સૈલેષકુમાર અમરતભાઇ પટેલ રહે માણસા રામજી મંદીર સામે ચાણકય ફલેટ તા-માણસા (ર) દીનેશભાઇ હીંમતલાલ પ્રજાપતી રહે ૧૯ માધવપાર્ક સોસા. માણસા તા-માણસા (૩) વિક્રમસિંહ પોપટજી ભાટી રહે બાલવા મહાદેવની બાજુમાં તા-કલોલ જી-ગાંધીનગર (૪) જગદીશભાઇ હરગોવનદાસ પટેલ રહે માણસા સજજનનગર તા-માણસા (૫) ભરતભાઇ ઉર્ફે બાબુભાઇ હરગોવનદાસ પટેલ રહે માણસા્ મણીનગર સોસા. મકાન-૬૦ તા-માણસા (૬) સચીનભાઇ વિઠલભાઇ પટેલ રહે માણસા ગ્રીનવાટીકા સોસા. તા-માણસા વાળાઓને તીનપતીનો જુગાર રમતા પકડી પાડી  રોકડ રૂપીયા ૩૪૦૯૦/-  તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ રૂ ૫૮૦૦/- તથા બોલેરો જીપ ગાડી કિ રૂ ૨4૫૦4૦૦૦/- મળી કુલ કિ રૂ ૨4૮૯,૮૯૦/- નો મુદામાલ કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે. 

(૯) રખિયાલ પો.સ્‍ટે.સે.ગુ.ર.ન-૧૩૪/૧૪ જુગાર ધારા કલમ-૧૨ મુજબ તા.૨૭/૭/૧૪ નારોજ મળેલ બાતમી    આધારે ભાદ્દોડા ગામે જુગારની રેડ કરી રોકડ રૂ.૧૬૭૫૦/- નો મુદામાલ કબ્‍જે કરી કુલ-૬ ઇસમોને અટક કરેલ છે. 

(૧૦) ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા ૨૧/૭/૨૦૧૪  થી તા.૨૭/૭/૨૦૧૪ સુધીની ટ્રાફીક  ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ-૧૭૧૩ સ્થળ દંડ કુલ-રૂ.૧,૭૩,૮૦૦  વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી. ૨૭૯ મુજબ-૪  કેશ, આઇ.પી.સી. ૨૮૩ મુજબ-૩  કેશ, આઇ.પી.સી. ૧૮૮ મુજબ-૨  કેશ, એમ.વી.એકટ-૧૮૫ મુજબ કુલ-૨ કેશ, એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૬૬  વાહન ડીટેઇન કરવામાં આવેલ છે. જે મુજબની સારી કામગીરીની કરવામાં આવેલ છે 

(૧૧) અડાલજ પો.સ્‍ટે વિસ્‍તારમાં તા ૨૩.૦૭.૧૪ ના  રોજ  ખોરજ નર્મદા કેનાલ ના પાણીમાં  એક બેન પડવા જતા  એલ.આર પો.કો કલ્પેશભાઇ જરસીગભાઇ બ.ન- ૨૧૨૪ નાઓએ  તેને  પો.સ્ટે લાવી  પુછપરછ કરતા  સોનલબેન પ્રજાપતિ પોતાનુ નામ સરનામુ સાથે જણાવતા અ. હે.કો  બળદેવભાઇ વાલજીભાઇ નાઓ તેના ઘરે  મોક્લી આપે

(૧ર) તા ૨૬.૦૭.૧૪ ના  રોજ  જગન્નાથ મંદિર  અડાલજ થી એક અજાણ્યુ બાળક ઉ.વ- ૧૨ નો મળી  આવતા  જેને પુછપરછ કરતા  તેનુ નામ અર્જુન સુરાભાઇ નાથ રહે- જાવરા, તા.જી રતલામ મધ્ય્પ્રદેશ નો હોવાનુ જણાઇ  આવતા તેને અ હે.કો બળદેવભાઇ વાલજીભાઇ નાઓ  ગાંધીનગર ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપેલ 

(૧૨) પો.ઇન્‍સ એલ.સી.બીનાઓએ     તા. ર૬/૭/૧૪ ના રોજ પેટ્રોલીગ દરમ્‍યાન મળેલ માહીતી આધારે  છ-૬ સર્કલ સેકટર-ર૦ ના ખુણા પાસે બજાજ પલ્‍સર મો.સા ને ઉભેલ બે ઇસમો (૧). જીતેન્‍દ્રસિંહ ઉર્ફે ચીન્‍ટુ ઉર્ફે ફ્રેન્‍ક જીલુજી વાઘેલા ઉ.વ-ર૧ રહે. જુના પીપળજ ચંદાબાનો વાસ તા.જી. ગાંધીનગર તથા અનિરુધ્‍ધસિંહ  ઉર્ફે અનીયો સુરેન્‍દ્રસિંહ ઝાલા ઉ.વ. ર૧ રહે. પીપળજ ગામ દરબારવાસ, તા.જી. ગાંધીનગર ને પકડી પાડેલ, આ બંને ઇસમો ને ચેક કરતા તેઓ પાસેથી એક ઓટો મેટીક દેશી પીસ્‍ટલ મેકજીન સાથે પ કારતુસ તથા એક ધારદાર છરો તથા મરચાની ભુકી મળી આવેલ.

(૧૩) તા. ૨૧/૭/૨૦૧૪ ના કલાક ૨૩/૪૫ વાગે સે. ૨૪ માં રેઇડ કરી પાચ ઇસમોને ગંજીપાના તથા રોકડ સહીત રુપીયા ૩૧૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી અટક કરી સેકટર-૨૧ પો.સ્‍ટે સે. ગુ.ર.નં. ૨૧૧/૨૦૧૪  જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે

(૧૪) ચિલોડા પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નંબર.૧૧૧/૨૦૧ પ્રોહી ક.૬૬.બી,૬૫.એ.ઇ,૧૧૬.બી, મુજબ ઇગ્લીશ  દારૂ કુલ  બોટલ  નં-૨૦૪/- કિ.રૂ. ૮૪,૦૦૦/- નો  તથા  છોટા હાથી કાળાજેવા આશાકાળા  કલરની  કિ.રૂ.૩,૦૦,૦૦૦/-

(૧૫) ચિલોડા પો.સ્‍ટે પ્રોહી.ગુ.ર.નં.૧૧૨/૨૦૧૪ પ્રોહી કલમ ૬૬.બી,૬૫.એ.ઇ,૧૧૬.બી ઇગ્લીશા  દારૂ   બિયર  સાથે મળી  કુલ    નંગ ૩૦૦/-  કિ.રૂ .૬૬,૦૦૦/- નો  ત્થા  ગાડી ની  કિ.રૂ ૩,૦૦,૦૦૦/  કરેલ  છે

 (૧૬)  દહેગામ સે..ગુ.ર.નં.૧૮૫/૨૦૧  જુગાર ધારા કલમ- ૧૨  મુજબ ગુન્હો તા. ૨૭/૭//૧૪ નારોજ શોધી કાઢી  પાંચ આરોપી અકટ કરી રોકડા રૂ. ૧૩૭૯૦/- તથા મોબાઇલ નંગ ૪ કિ ૧૭૦૦ કબજે કરેલ છે

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 01-08-2014