હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા. ૧૭/૧૧/૧૪  થી   તા.૨૩/૧૧/૧૪  દરમ્‍યાન  કરવામાં આવેલ સારી કામગીરીની વિગત.

-------------------------------------------------------------------------------------------------------

(૧) પોલીસ ઇન્‍સપેકટરશ્રી એલ.સી.બી નાઓએ ગાંધીનગર જીલ્‍લાના કલોલ તાલુકા પોલીસ સ્‍ટેશન ફ. ગુ.ર.નં પ૮/૧ર ઇ.પી.કો કલમ-૩૭૯ ના કામે નાસતો ફરતો આરોપી વિરલ ઉર્ફે પીંટુ મહેન્‍દ્રભાઇ શાહ રહે. જુના વાડજ પટેલવાસ પરબડી સામે અમદાવાદ હાલ રહે. ચાંદલોડીયા ઘનશ્‍યામ ફલેટ અમદાવાદવાળા ને થને ૧૭/૧૧/૧૪ ના કઃ ૧ર-૦પ વાગે પકડી પાડવામાં આવેલ છે. સદરહું આરોપી એ ર૦૧ર દરમ્‍યાન છત્રાલ ખાતે આવેલ સબમર્સીબલ પંપ બનાવતી લુબી કંપનીના પંપ કુલ નંગ-૩૩પ કિ.રૂ ૧૯,૬૪,૩૧૨/- ની ચોરી કરી ટ્રકમાં લઇ ગયેલ જેથી તેનું નામ ઉપરોકત ગુન્‍હામાં ખુલતા તે આજદીન સુધી નાસતો ફરતો હતો જેને પકડી કલોલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે સોપવમાં આવેલ છે.

           તા.૧૭/૧૧/૧૪ ના રોજ  મળેલ માહીતી આધારે સેકટર-રર માં આવેલ શ્રીનાથ કોમ્‍પ્‍લેક્ષ દુકાન નં જી/૪ માં અમર મોબાઇલ ની દુકાન શેર બજાર ના સટ્ટા ટ્રેડીગની ગે.કા પ્રવૃતિ આચરતા ઇસમો (૧). રાજેશુકુમાર દુર્ગાદાસ દરીયાની રહે. પ્‍લોટ નં ૧૦૩૦/ર સે-૧૩સી મુળ રહે. કાનપુર ઉત્‍તર પ્રદેશ (ર). સંજય બળદેવભાઇ પટેલ રહે. રહે. શ્‍યામશુકન રેસીડેન્‍સી એચ. પ૦૩ કુડાસણ પાટીયા પાસે તા.જી. ગાંધીનગર મુળ રહે. દેલવાડ તા.માણસા જી. ગાંધીનગર (૩). પ્રણવ કાંતિલાલ ત્રીવેદી રહે- સે. ૧ર બ્‍લોક નં. ૪૩૬/ર, ગાંધીનગર મુળ - રખીયાલ તા. દહેગામ જી. ગાંધીનગરતથા (૪). હર્ષદ માધવરાવ પાટીલ રહે. સે. ર૮, શાલ્‍વીક હોમ, વાવોલ તા.જી. ગાંધીનગર મુળ - પોહરે તા.ચાલીસગાવ, જી. જલગાંવ મહારાષ્‍ટ્ર (પ).પ્રવિણભાઇ રામભાઇ પટેલ , રહે- સે. ર૭, પ્‍લોટ નં. ૮૫૮, સોમેશ્‍વર સોસા, ગાંધીનગર ને રેડ કરી પકડી પાડેલ અને  તેઓ પાસેથી ડબ્‍બા ટ્રેડીગ ના સોદાના કાગળો તથા ઇલેકટ્રોનીકસ સાધનો તથા રોકડ રૂ. ૪પ,પ૪પ તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ ર૪૦૦૦/- તથા કોમ્‍પ્‍યુટર નંગ-૧ કિ.રૂ ૧૩૦૦૦ તથા લેપટોપ નંગ-ર કિ.રૂ પ૦,૦૦૦/- તથા હાર્ડ ડીસ્‍ક, ડોંગલ  કિ.રૂ ૪,૦૦૦/-  વિગેરે મળી કુલ રૂ. ૧,૩૬,પ૪પ/- નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવેલ છે અને સેકટર-ર૧ પોલીસ સ્‍ટેશન સે-૨૧ ફ.ગુ.ર.નંબર-૨૧૭/૨૦૧૪ ધી સીક્યુરીટી  રેગ્યુલેશન કંટ્રોલ સને-૧૯૫૬ની ક:૧૩,૨૩,૧ તથા  ઇ.પી.કો કલમ-૪૦૬,૪૨૦ થી ગુન્‍હો નોધાવેલ છે.

           ગાંધીનગર જીલ્‍લાના કલોલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ઓ.એન.જી.સી ઓઇલ ચોરી ના ગુન્‍હામાં પકડાયેલ આરોપી મહેન્‍દ્રજી જેણાજી લલાજી ઠાકોર ઉ.વ-૩૦ રહે. ચડાસણ ગામ પરામાં, તા. કડી જી. મહેસાણા વાળાને પાસા દરખાસ્‍ત તૈયાર કરી જીલ્‍લા મેજી. શ્રી ગાંધીનગર નાઓ ને મોકલી આપતા તેઓ શ્રી એ હુકમ ક્રમાકઃ- ડીસી/પાસા/ એસ.આર.ર૯/૧૪ તા. ર૧/૧૦/૧૪  થી પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરતા સદરહું અટકાયતી ને તા. ૨૨/૧૧/ર૦૧૪  કઃ ૧૪-૦૦   વાગે હુકમ ની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.

(ર) પો.ઇન્સશ્રી સાતેજ પો.સ્ટે નાઓએ કલોલ તાલુકા પો.સ્ટે ફ. ગુ.ર ન ૫૮/૧૪ ઇ.પી.કો.ક ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના નાસતો ફરતો આરોપી વિરલ ઉર્ફે પીન્ટુ મહેન્દભાઇ શાહ રહે ધાટલોડીયા અમદાવાદ નાને તા ૧૭/૧૧/૧૪ ના રોજ કલાક ૧૭૩૦ વાગે અટક કરી સારી કામગીરી કરેલ છે.

(૩) અડાલજ પો.સ્ટેના એ.એસ.આઇ કાનજીભાઇ ગોવાભાઇ નાઓએ  અડાલજ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ ખાતે તા ૧૮/૧૧/૧૪ ના રોજ કમુબેન હરગદવનભાઇ  બોડકદેવ અમદાવાદ નાની કેનાલમાં આપધાત કરવા આવેલ તેણીને સમજાવી સાંત્વન આપી પો.સ્ટે લાવી અભય હેલ્પ લાઇન ૧૮૧ જાણ કરી તેઓને સોપી સારી કામગીરી કરેલ છે.

(૪) પો.ઇન્સ અડાલજ નાઓએ તા ૨૦/૧૧/૧૪ કલાક ૧૮ પ૦ વાગે જુગારની રેઇડ કરી ૬ આરોપી અટક કરી રૂ.૬૩૯૪૦ રોકડ કબ્જે કરી અડાલજ પો.સ્ટે સે.૩૯૦/૧૪ મુજબ ગુન્હો રજુ કરેલ છે.

(૫)  એસ.ઓ.જી.શાખા તરફથી વીક દરમ્યાન ગાંધીનગર શહેર તેમજ કલેકટરશ્રીના જાહેરનામા ભંગ બદલના ૧૮૮ મુજબના કુલ-૨૦ કેશો કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન – ૮ વાહન ડીટેઇન  કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૧૧,૪૭૫/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 02-12-2014