હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૪/૫/૧૫ થી તા.૧૦/૫/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત

-----------------------------------------------------------------------------------------------------

(૧)    તા. ૧/૫/ર૦૧પ ના રોજ એલ.સી.બી સ્ટાફ ગાંધીનગર ટાઉન્ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન સેકટર-ર૮ બગીચા પાસે થી કડી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી દિનેશ ઉર્ફે ટાલ રણછોડજી ઠાકોર રહે. હાલ માણસા માલણવાસ જી. ગાંધીનગર વાળાને પકડી પાડેલ અને તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેને કડી પોલીસ સ્ટેશન ફ. ગુ.ર.નં ૧૭ર/૧૩ ઇ.પી.કો કલમ- ૩૬૩, ૩૬૬, ૧૧૪ મુજબ અટક કરવા અંગે કડી પો.સ્ટે. ને જાણ કરવામાં આવેલ છે.

(ર) તા ૫/૫/૧૫ ના રોજ પો.ઇન્સશ્રી દહેગામ નાઓને શીયાવાડા ગામે  રોડ ઉપર તા.દહેગામ (૧) ગણપતસિહ ઉર્ફે ગન્નતો કનકસિહ ચૌહાણ રહે.અમરાભાઇના મુવાડા ભાગોળવાસ તા.દહેગામ જી.ગાધીનગર   (૨) રાહુલ મેલાજી સોલંકી રહે.અમરાભાઇના મુવાડા તા.દહેગામ જી.ગાધીનગર નાઓ વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમી આધારે રેઇડ કરી ઇગ્લીશદારૂ એવ્‍રીડે ગોલ્‍ડ પ્રીસ્‍ટેજ વ્‍હીસ્‍કી ૭૫૦/- એમએલની ૧૦ પેટી જે એક પેટીમા બાર બોટલ જે ૧૦/ પેટીમા ૧૨૦ બોટલ જે એક બોટલની કિ.રૂ.૩૦૦/ લેખે ૧૨૦ બોટલની કિ.રૂ.૩૬૦૦૦/- નો રાખી તથા સેન્‍ટ્રો ગાડી નંબર તા જીજે૧૮ બીસી ૫૪૩૬ ની .કિ.રૂ.૨,૦૦,૦૦૦ ની તથા બે મોબાઇલ ફોનની કિ.રૂ.૩૫૦૦/- તથા અંગઝડતી માથી રૂ.૬૭૦/- મળી કુલ ૨,૪૦,૧૭૦/- ના મુદામાલ સાથે ગે.કા.અને વગર પાસપરમીટે ગણપતસિહ ઉર્ફે ગન્નતો કનકસિહ ચૌહાણ રહે.અમરાભાઇના મુવાડા ભાગોળવાસ તા.દહેગામ તથા  રાહુલ મેલાજી સોલંકી રહે.અમરાભાઇના મુવાડા તા.દહેગામનાઓએ તેની સેન્‍ટ્રો ગાડી નંબર તા જી.જે ૧૮ બીસી ૫૪૩૬ કબ્જે કરી દહેગામ પો.સ્ટે પ્રોહી ગુ. ર નં ૧૯૮/૧૫ પ્રોહી હી ધારા ક ૬૬બી, ૬૫એ.ઇ ,૧૧૬બી,૮૧ મુજબ ગુન્હો રજી કરેલ

(૩) પો.ઇન્સ દહેગામ નાઓએ તા ૭/૫/૧૫ ના રોજ ૧)ભુપેન્દ્રસિહ પરસોત્તમસિહ તોમર રહે.કે.૪૬-વનજારડેલ્લુ મેમ્કો સૈજપુરબોઘા અમદાવાદ (૨)મુકેશ રાજેન્દ્રસિહ કુસ્વા રહે. નરોડા ગામ કુંભારવાસ૩૯/૩નરોડા અમદાવાદ નાઓ પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ ૭૨ કિમત રૂ.૨૧૬૦૦/ નો કબ્જે કરી દહેગામ પો.સ્ટે પ્રોહી ગુ. ર નં ૨૦૫/૧૫ પ્રોહી હી ધારા ક ૬૬બી, ૬૫એ.ઇ ,૧૧૬બી,૮૧ મુજબ ગુન્હો રજી કરેલ

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015