હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૨૩/૨/૧પ થી તા.૧/૩/૨૦૧૫ ના રોજ ગાંધીનગર જીલ્‍લામાં કરેલ સારી કામગીરીની માહીતી

---------------------------------------------------------------------------------------------

(૧) પો.ઇન્‍સ એલ.સી.સી  નાઓએ  તા. ર૪/ર/૧પ ના રોજ સેકટર-૭ પો.સ્ટે. વિસ્તારના વાવોલ ગામે ક્રીકેટ સટ્ટા અન્વયે રેડ કરી ક્રીકેટ મેચના લાઇવ પ્રસારણ ઉપર થી મેચ ના સટ્ટા રમતા કુલ-૩ ઇસમો ને રોડક રૂ ૪૦૦ તથા મોબાઇલ ફોન તથા એક એલઇ.ડી મળી કુલ- રૂ ૪૦,૦૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સે-૭ પો.સ્ટઠે. સે. ગુ.ર.નં ૬૩/૧પ જુગારધારા કલમ- ૪,પ મુજબ નો ગુન્હો નોધી આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

        (ર) પો.ઇન્‍સ એલ.સી.સી  નાઓએ  તા. ર૪/ર/૧પ ના રોજ મળેલ માહીતી દહેગામ પાલૈયા ગામ ખાતે પ્રોહી રેડ કરી ઇગ્લીશ દારૂ બોલટ નંગ-૧૧૭ કિ.રૂ ૪૪૭૦૦/- તથા બીયરના ટીન નંગ-૩૬ કિ.રૂ ૩૬૦૦ મળી કુલ- ૪૮૩૦૦ નો પ્રોહીબીશનનો જથ્થો પકડી પાડી આરોપી ભાવેશ પ્રહલાદજી ઝાલા વિરુધ્ધ દહેગામ પો.સ્ટે. પ્રોહીબ ગુ.ર.નં ૬ર/૧પ પ્રોહી કલમ- ૬૬બી(૧)બી, ૬પ એ.ઇ, ૧૧૬બી મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. જે આપ શ્રી ને વિદીત થાય.

          (૩)  પો.ઇન્‍સ એલ.સી.સી  નાઓએ   તા. ર૬/ર/૧પ ના રોજ મળેલ માહીતી આધારે પેથાપુર કસ્બામાં જુગાર સબંધે રેડ કરી જુગાર રમી રમાડતા આરોપી બસીરમીયા યુસુફમીયા રાઠોડ રહે. પેથાપુર તથા અન્ય ૭ ને રોકડ રકમ રૂ ર૩૧૭૦ તથા જુદી જુદી કંપની ના મોબાઇલ નંગ-૯ કિ.રૂ ૯પ૦૦/- પ્લેઇગ કાર્ડ રૂ ર૦૦ વિગેરે સાથે પકડી પાડી પેથાપુર પો.સ્ટે. સે. ગુ.ર.નં ૬૮/૧પ જુગારધારા કલમ- ૪,પ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

         (૪) એસ..જી.શાખા તરફથી વીકદરમ્યાન અત્રેની શાખા ધ્વારા ગાંધીનગર શહેર તેમજ કલેકટરશ્રીના જાહેરનામા ભંગ બદલના ૧૮૮ મુજબના કુલ - ૯ કેશો કરવામાં આવેલ છે. તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન ૧૨ કેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૭૯૫૦/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે

          (૫) માણસા પો.ઇન્‍સ નાઓએ એમ કેશ નં ૧/૧૫ ઇપીકો કલમ ૩૨૩,૩૬૩,૩૬૫, ૩૬૬, ૩૬૮, ૩૭૬, ૫૦૪,૫૦૬(૨) મુજબના ગુન્‍હાનો આરોપી ભાગી જવાની સંભાવના હોઇ  આરોપીની માહીતી મેળવી તાત્કાલિક ધોરણે પકડી પાડી સારી કામગીરી કરેલ છે.

           (૬)  પો.સ.ઇન્‍સ પેથાપુર નાઓએ તા ૨૬/૨/૧૫ ના રોજ રાંધેજા ખાણીયા તળાવ ખાતે   જુગારની રેઇડ કરી ૭ આરોપીને પકડી  રૂ. ૧૦૨૯૦/ રોકડ પકડી પેથાપુર પો.સ્‍ટે. સે. ગુ.ર.નં ૬૭ /૧૫ જુગાર ઘારા કલમ- ૧૨  મુજબ કેસ શોધી કાઢી છે.

             (૭)  પો..ઇન્‍સ દહેગામ નાઓએ તા ૨૬/૨/૧૫ ના રોજ ખાતે  દહેગામ આનંદ મેળામાં  જુગારની રેઇડ કરી ૬ આરોપીને પકડી  રૂ. ૧૩૪૫૦/ રોકડ પકડી દહેગામ પો.સ્‍ટે. સે. ગુ.ર.નં ૭૮ /૧૫ જુગાર ઘારા કલમ- ૧૨  મુજબ કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

             (૮)  પો..ઇન્‍સ દહેગામ નાઓએ તા ૨૬/૨/૧૫ ના રોજ અમરાજીના મુવાડા ખાતે  પોહીની રેઇડ કરી આરોપી વિક્રમજી ઇચ્‍છાજી ના કબ્‍જા માંથી દેશી દારૂ ગાળવાનો વોસ ૮૦૦૦ લી ક જેની કિ. રૂ ૧૬૦૦૦ નો નાસ કરી દહેગામ પો.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં ૬૬ /૧૫  પ્રોહી ક. ૬૫ એફ  મુજબ કેસ શોધી કાઢી છે.

               (૯)  ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૨૩/૦૨/૨૦૧૫ થી તા.૦૧/૦૩/૨૦૧૫ સુધીની ટ્રાફિક ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ-૧૩૨૧, સ્થળ દંડ કુલ રૂ.૧,૫૧,૧૫૦/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ ઇ.પી.કો.ક. ૨૮૩ મુજબ-૨ કેસ, એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૬૭ વાહન ડીટેઇનની સારી કામગીરી કરવામાં આવેલ છે.

            (૧૦) વિ.પો. અધિશ્રી કલોલ ડીવિજન નાઓના સ્‍ટાફે તા ૨૧/૨/૧૫ ના રોજ કલોલ તાલુકાનાના પલસાણા ગામે જુગારની રેઇડ કરી  ૧૩ આરોપીને પકડી  રૂ. ૨૧૫૧૦/ રોકડ પકડી કલોલ તાલુકા  પો.સ્‍ટે. સે. ગુ.ર.નં ૮૨ /૧૫ જુગાર ઘારા કલમ- ૪,પ  મુજબ કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015