હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા ૦૨/૩/૨૦૧૫ થી તા.૦૮/૩/૨૦૧૫ ના વિક દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત.

     (૧) અડાલજ  પો.સ્ટે  ફસ્ટ ગુ.ર.ન- ૨૩/૨૦૧૫  ઇ.પી.કો કલમ  ૩૦૨, ૨૦૧  મુજબ તે  એવી રીતે કે  તા ૨૪/૨/૨૦૧૫ ક.  ૧૨/૪૦ વાગ્યા પહેલા  કોઇ પણ  સમયે કોઇ  અજાણ્યા  ઇસમોએ  મરણજનાર   લક્ષ્મીચંદ  બાબુલાલ  સોની ઉ.વ- ૬૪ , નાઓને  કોઇ  કારણસર કોઇ  જગ્યાએ ગળાના ભાગે   તિક્ષ્ણ  હથિયારના  ઘા  મારી  મોત નિપજાવી, પુરાવાનો  નાશ કરવાના  ઇરાદે  લાશને  અડાલજ ગામની સીમ  ઝુડાલ થી  અંબાપુર  જતા  એપ્રોચ  રોડની  ઉતરે આશરે ૧૫૦ ફુટ  દુર  બાવળની ઝાડીમાં  નાખી  દઇ  ગુન્હો  કરેલ  જે  ગુન્હો અનડીટેક  હોઇ જે ગુન્હાની  ખતપૂર્વક  તપાસ  કરી તપાસ દરમ્યાન આરોપી (૧) બ્રહ્મદેવ સ/ઓ કીશનલાલ વર્મા રહે. જવાહરચોક પાસે વિશ્વકર્મા મંદીરની બાજુમાં ચાલીમાં સાબરમતી, અમદાવાદ (૨) માનસીંગ જતનસીંગ રાજપુત રહે. સુદામાપાર્ક સોસા. મ.નં-૩૪ સાબરમતી અમદાવાદ નાઓના નામ સરનામા શોધી કાઢી અનડીટેક ગુનો શોધી કાઢી આરોપી નંબર ૧ ને અટક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

      (ર) અડાલજ પો.સ્ટે સેકન્ડ ગુ.ર.ન -  ૪૧ / ૨૦૧૫  જુગાર ધારા કલમ ૧૨  મુજબ આ કામના ચારેય આરોપીઓ પોતાના અંગત ફાયદા સારૂ તીન પત્તિનો હારજીતનો જુગાર રમતા ગંજીપાના નંગ ૫૨  તથા  રોકડ રૂ ૨૫૧૨૦/-  તથા  પલ્સર  બાઇક જી જે ૦૧  એસ  એલ ૭૪૧૩ કિ રૂ ૩૦,૦૦૦/- તથા  સેવરોલેટ બીટ  કાર  જેનો નં  જી જે ૧ આર  સી ૦૨૬૩ જેની કિ  રૂ ૩,૦૦,૦૦૦/-  ગણી કુલ મુદામાલ રૂ ૩,૫૫,૧૨૦ નો જુગાર રમવાના  સાધન સાહિત્ય સાથે પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબત  

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015