હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૨૭/૪/૧૫ થી તા.૩/૫/૧૫ દરમ્યાન કરેલ સારી કામગીરીની વિગત

-----------------------------------------------------------------------------------------------------

   તા. ર૯/૪/૧પ ના રોજ સેકટર-ર૧ પોલીસ  સ્ટેશન સી.આર.પી.સી કલમ- ૪૧(૧)ડી, ૧૦ર મુજબ ના કામે ૧૮-૧પ વાગે વાહન ચેકીગ દરમ્યાન કમલેશભાઇ સ/ઓ બીજીયાભાઇ દલીયાભાઇ ભાભોર રહે. નાના ગુંદીખેડા ભાભોર ફળીયું તા.જી. દાહોદ હાલ રહે. મહાલક્ષ્મી સોસાયટી ની પાછળ છાપરામાં પેથાપુર ચોકડી જી. ગાંધીનગર ને અટક કરેલ છે. આ ઇસમ ની અંગ જડતી કરતા મોબાઇલ ફોન મળી આવેલ અને આ મોબાઇલ ફોન તથા તેની પાસેના મોટર સાયકલ બાબતે આધાર પુરાવા માગતા સંતોષકારક જવાબ આપેલ નહી જેથી તેની એલ.સી.બી કચેરી ખાતે લાવી ઉડાણ પુર્વક પુછપરછ કરતા ગઇ તા. ૧૩/૪/૧પ ના રોજ સેકટર-૩૦ ખાતે આવેલ સ્મશાન ખાતે આવેલ મુકિતધામ માં પોતે તેના આઠેક જેટલા સાગરીતો સાથે મળી રાત્રી ના સમયે લાકડી તથા ધોકા તેમજ તમંચા જેવા હથિયાર સાથે ઘુસી જઇ ત્યાના સિકયુરીટી તેમજ અન્ય કર્મચારીઓને ઇજાઓ કરી સ્મસાનગૃહ તથા દાનપેટી માંથી આશરે ત્રીસેક હજાર ની લુંટ કરી નાસી ગયેલ જે બાબતે સેકટર-ર૧ પોલીસ સ્ટેશનમાં ફ. ગુ.ર.નં ૮૧/૧પ ઇ.પી.કો કલમ- ૩૯૪, ૩૯પ, ૩૪ર તથા આર્મ્સ એકટ કલમ- રપ(ક)  મુજબ નો ગુન્હો નોધાયેલ છે. 

               ઉપરોકત ગુન્હા બાબતે વધુ પુછપરછ કરતા આ કમલેશભાઇ ભાભોર તેના સાગરીત મિત્ર પર્વતસીંગ મનજીભાઇ ડામોર રહે. ડામોર ફળીયુ ખાપરીયા તા.જી. દાહોદ વાળા તથા દિનેશ વિછીયાભાઇ ગુડીયા રહે. મુળ નવાપુરા તા.જી. દાહોદ હાલ રહે. લીમ્બેડા ગામની સીમ સંગાડાવાસ તા.જી. જામ્બુઆ એમ.પી તથા અન્ય પવર્તસીંગ ડામોર ના ચાર થી પાંચેક માણસો સાથે જે એમ.પી ના છે તે સાથે મળી આચરેલ હતો હાલમાં ઉપરોકત ઇસમ કમલેશભાઇ ભાભોર પકડાયેલ છે અન્ય આરોપીઓ પકડવાના બાકીમાં છે.

(ર)   ટ્રાફિક પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા તા.૨૭/૦૪/૨૦૧૫ થી તા.૦૩/૦૫/૨૦૧૫  સુધીની ટ્રાફિક ડ્રાઇવ દરમ્‍યાન સ્થળ પાવતી કુલ-૧૪૫૯, સ્થળ દંડ કુલ રૂ. ૧,૯૩,૫૫૦/- વસુલ કરવામાં આવેલ છે. તેમજ આઇ.પી.સી.-૨૭૯ મુજબ કુલ-૧ કેસ, આઇ.પી.સી.-૨૮૩ મુજબ કુલ-૨, એમ.વી.એકટ-૧૮૫ મુજબ કુલ-૧, તેમજ એમ.વી.એકટ-૨૦૭ મુજબ કુલ-૬૯ વાહન ડીટેઇનની સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩) પો.ઇન્સ એસ.ઓ.જી.શાખા તરફથી તા ૨૭/૪/૧૫ થી ૩//૧૫ ના વીક દરમ્યાન અત્રેની શાખા ધ્વારા હથીયારધારા હેઠળ કેશ-૧, તેમજ જાહેરનામા ભંગ બદલના કુલ-૧૦ કેશો કરવામાં આવેલ છે તેમજ એમ.વી.એકટ.કલમ ર૦૭ હેઠળ ડીટેઇન – ૨૫ કેશ કરવામાં આવેલ છે. તથા સ્થળ દંડ વસુલાત રૂપિયા.૮,૦૦૦/- વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે તે ઉપરાંત નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે

(૪) પો.સ.ઇશ્રી રખિયાલ નાઓએ  રખિયાલ ફ. ગુ.ર નં ૨૨/૧૫ ઇ.પી.કો ક ૩૭૯ ના ગુન્હાના આરોપી પ્રવિણસિંહ ઉર્ફેશકિતમાન વદનસિંહ રાઠોડ રહે.મોયદ ગામની સીમ તા.પ્રાંતિજ નાને  કોલ ડીટેઇલ આધારે  પકડી તેની પાસેથી મોબાઇલ નંગ-૨ તથા રોકડ રૂ.૧૩૦૦/- એમ કુલ મળી.રૂ.૪૮૦૦/-  નો  મુદામાલ રીકવર કરી

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેન્ટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
ઓપરેશન - ૧૦૦
ઓપરેશન સમર કરવામાં આવેલ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 18-05-2015